hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ડિજિટ ઈન્સ્યોરન્સ પર સ્વિચ કરો

7 Crore+ Customers

Affordable Premium

કોમ્પ્રિહેન્સીવ અને ઝિરો ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ વચ્ચે તફાવત

કોમ્પ્રિહેન્સીવ પૉલિસી વિ ઝિરો ડેપ ઇન્સ્યોરન્સ પૉલિસી વચ્ચેનો તફાવત

ઝિરો ડેપ કવર સાથેની કોમ્પ્રિહેન્સીવ પૉલિસી

ઝિરો ડેપ કવર વિનાની કોમ્પ્રિહેન્સીવ પૉલિસી

પ્રીમિયમ રકમ

એક નોર્મલ કોમ્પ્રિહેન્સીવ પૉલિસી કરતાં થોડું વધારે

એક ઝિરો ડેપ એડઑન પૉલિસી કરતાં ઓછું

ક્લેઇમ સેટલમેન્ટની રકમ

ડેપ્રિસિએશન ગણવા આવતું નહીં હોવાથી ઉચ્ચતર રકમ મળશે

જે કોઈ બોડી પાર્ટની મરમ્મત કરવાની જરૂર હોય એ બધાં જ પાર્ટ માટે ડેપ્રિસિએશન ગણવામાં આવતો હોવાથી ઓછી રકમ મળશે

પ્લાસ્ટિકના પાર્ટની મરમ્મત

ઝિરો ડેપ એડઑન સાથે આવા પાર્ટ માટે કોઈ ડેપ્રિસિએશન ગણવામાં આવતું નથી

ક્લેઇમની ચુકવણી કરતાં પહેલાં આવા પાર્ટ પર 50% ડેપ્રિસિએશન ગણવામાં આવે છે

કવર કરેલી કારની ઉંમર

ઝિરો ડેપ એડઑન સાથે ડેપ્રિસિએશન રેટ શૂન્ય ગણવામાં આવે છે

ઉંમરની સાથે, તમારી કારનો ડેપ્રિસિએશન વધતો જાય છે અને તેને ક્લેઇમમાં કવર કરવામાં આવશે નહીં

તેથી, જો તમારી કાર એકદમ નવી છે અથવા તમને લાગે છે કે તમે બહુ જલ્દી નવી કારની ખરીદી કરવા જઈ રહ્યા છો, તો ઝીરો-ડેપ્રિસિયેશન સાથેની કોમ્પ્રિહેન્સીવ પૉલિસી આદર્શ છે. અને જો તમે ક્લેઇમના સમયે કોઈ ગડબડ ન જોવા માંગતા હોવ અને કટોકટીની સ્થિતિમાં તમારા ખિસ્સામાંથી એક પૈસો પણ ખર્ચવા માંગતા ન હોવ તો ઝીરો-ડેપ્રિસિયેશન એડ ઑન સાથેની કોમ્પ્રિહેન્સીવ પૉલિસી આદર્શ છે.

ઝિરો ડેપ્રિસિએશન કવર લેવાના ફાયદા