hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ખરીદો અથવા નવીકરણ બસ ઇન્સ્યોરન્સ

usp icon

2000+

Cashless Garages

usp icon

1750 Crore+

Paid-in Claims

usp icon

60 Lakh+

Policies Sold

Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

car

Check Price

arrow
×
cv

Buy Commercial Vehicle Insurance Online

It's a Brand New Vehicle

usp icon

2000+

Cashless Garages

usp icon

1750 Crore+

Paid-in Claims

usp icon

60 Lakh+

Policies Sold

બસ ઇન્સ્યોરન્સ શું છે?

અકસ્માત, કુદરતી આફત અથવા આગ લાગવાના કિસ્સામાં, સંભવિત નુકસાન અને હાનિથી કમર્શિયલ બસોને સુરક્ષિત રાખવા માટે બસ ઇન્સ્યોરન્સ એ એક પ્રકારની commercial vehicle insurance પૉલિસી છે. જ્યારે સૌથી સામાન્ય પ્લાન થર્ડ-પાર્ટીને થતા નુકસાન (કાયદા હેઠળ જરૂરી) ને કવર કરે છે, ત્યારે એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી એક જોઈન્ટ પોલિસી હેઠળ બંનેના, એટલે કે પોતાને થતા નુકસાન અને હાનિના ખર્ચને પણ કવર કરે છે.

કવર કરવામાં આવેલ બસના પ્રકાર:

  • સ્કૂલ બસ: જે બસો શૈક્ષણિક સંસ્થાનો ભાગ છે. જેમ કે શાળા અથવા કૉલેજ અને તેનો ઉપયોગ મુખ્યત્વે વિદ્યાર્થીઓના પરિવહન માટે થાય છે તે આ પોલિસી હેઠળ કવર કરવામાં આવી શકે છે.
  • સાર્વજનિક બસ: સરકારની માલિકીની અને ચલાવવામાં આવતી બસો, જેનો ઉપયોગ મુસાફરોને શહેરની અંદર અથવા એક શહેરથી બીજા શહેરમાં કરવા માટે કરવામાં આવે છે. તે પણ આ પોલિસી કવર કરવામાં આવી શકે છે.
  • પ્રાઇવેટ બસ: પ્રાઇવેટ સંસ્થાઓની માલિકીની બસ. જેમ કે ટૂર બસ અથવા ઓફિસો દ્વારા તેમના કર્મચારીઓ માટે ઉપયોગમાં લેવાતી બસ પણ આ પોલિસી હેઠળ કવર કરવામાં આવી શકે છે.
  • મુસાફરોને વહન કરતી અન્ય બસોઃ અન્ય તમામ પ્રકારની કોમર્શિયલ બસ અને વાન. જેનો ઉપયોગ મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે કરવામાં આવે છે. તે આ પોલિસી હેઠળ કવર કરવામાં આવે છે.

Read More

મારે બસ ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

ડિજિટના કોમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો જોઈએ?

અમે અમારા ગ્રાહકોને ખુબ મહત્વ આપીએ છીએ, જાણો કેવી રીતે...

Customize your Vehicle IDV

તમારું વાહન IDV કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારું વાહન IDV કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

જાહેર રજાઓ પર પણ 24*7 કોલ સુવિધા

સ્માર્ટફોન- સક્ષમ સ્વ-નિરીક્ષણ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા દ્વારા ઝડપી અને પેપરલેસ ક્લેઇમ પ્રક્રિયા

કમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ શું કવર કરવામાં આવે છે?

Accidents

અકસ્માતો

અકસ્માતને કારણે તમારી બસને થયેલું નુકસાન અને હાનિ.

Theft

ચોરી

ચોરીના કિસ્સામાં તમારી બસને થયેલું કોઈપણ નુકસાન અને હાનિ.

Fire

આગ

આગ લાગવાથી તમારી બસને થયેલું કોઈપણ નુકસાન અથવા હાનિ.

Natural Disasters

કુદરતી આફતો

પૂર, ધરતીકંપ અને અન્ય કુદરતી આફતોને કારણે તમારી બસને થયેલું કોઈપણ નુકસાન અને હાનિ.

Personal Accident

વ્યક્તિગત અકસ્માત

બસના માલિક-ચાલાકને થયેલી કોઈપણ ઈજાઓ અથવા મૃત્યુ માટે કવર આપે છે..

Third Party Losses

થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન

અકસ્માત અથવા ટક્કર લાગવાથી તમારી બસને કારણે થર્ડ-પાર્ટી વાહન, સંપત્તિ અથવા વ્યક્તિને થયેલા નુકસાન અને હાનિ માટે કવર.

Towing Disabled Vehicles

બંધ પડેલ વાહનોનું ટોઇંગ

તમારી બસ ટો કરવામાં આવેલ ત્યારે તેને થયેલ કોઈપણ નુકસાન માટે કવર પ્રદાન કરે છે.

શું કવર થતું નથી?

તમારી કોમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ પૉલિસીમાં શું કવર નથી થતું તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેથી કરીને ક્લેઇમ કરતી વેળાએ તમે બધી બાબતથી વાકેફ હોવ. નીચે મુજબની પરિસ્થિતિઓ કવર થતી નથી:

થર્ડ-પાર્ટી પોલિસીહોલ્ડરને થયેલ નુકસાન

જો તમે તમારી બસ માટે માત્ર થર્ડ-પાર્ટી કોમર્શિયલ ઇન્સ્યોરન્સ ખરીદી રહ્યા હોવ, તો તમને પોતાને જે નુકસાન અને હાનિ થશે તેનો ખર્ચ કવર કરવામાં નહીં આવે.

દારૂ પીને અથવા માન્ય લાયસન્સ વિના બસ ચલાવવી

જો ક્લેઇમ દરમિયાન, એવું જણાય કે ચાલાક-મલિક માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા દારૂ પીને બસ ચલાવતો હતો, તો બસ માટે કવર આપવામાં નહીં આવે.

જાણી જોઈને કરેલી બેદરકારી

જાણી જોઈને કરેલી બેદરકારીને કારણે બસને થયેલ કોઈપણ નુકસાન અથવા હાનિ કવર કરવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, જો શહેરમાં પૂરની સ્થિતિ છે અને તેમ છતાં કોઈ બસ ચલાવે છે તો.

કોઈ સમસ્યાના પરિણામરૂપે થયેલ નુકસાન

કોઈપણ નુકસાન અથવા હાનિ કે જે અકસ્માત, કુદરતી આફત અથવા આગ લાગવાના કારણે ન થયા હોય તેને કવર કરવામાં નહીં આવે.

મુખ્ય વિશેષતાઓ

ડિજીટના લાભ

ક્લેઇમની પ્રક્રિયા

પેપરલેસ ક્લેઇમ

ગ્રાહક સેવા

24x7 સપોર્ટ

વધારાનું કવરેજ

PA કવર, લીગલ લાયબિલિટી કવર, સ્પેશિઅલ એક્સક્લુઝન અને ફરજિયાત ડિડકટેબલ્સ, વગેરે

થર્ડ-પાર્ટીને થયેલું નુકસાન

વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનને થયેલા નુકસાન માટે 7.5 લાખ સુધી

કમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર

તમારી બસના પ્રકાર અથવા બસોના કાફલાના આધારે, તમે અમારા બે પ્લાનમાંથી કોઈપણ પસંદ કરી શકો છો.

લાયબિલિટી ઓન્લી

સ્ટાન્ડર્ડ પેકેજ

×

ક્લેઇમ કેવી રીતે કરવો?

Report Card

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેઇમ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં સૌથી પહેલા આ પ્રશ્ન આવવો જોઈએ. આશા છે કે તમે આ પ્રશ્ન પર વિચાર કરી રહ્યા છો

Read Digit’s Claims Report Card

ભારતમાં કોમર્શિયલ બસ ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

ભારતમાં બસ ઇન્સ્યોરન્સ ઓનલાઈન વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો