થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ

ઑનલાઇન થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વિશે વિસ્તૃત જાણો
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એટલે શું?

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

થર્ડ પાર્ટી (ત્રીજા પક્ષ)ને વ્યક્તિગત નુકસાન

થર્ડ પાર્ટી (ત્રીજા પક્ષ)ને વ્યક્તિગત નુકસાન

જો એક વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થઈ છે, તો તેમના સાજા થવા સુધી દવાઓનો ખર્ચ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ દ્વારા ચૂકવવામાં આવે છે. દુર્ભાગ્યેપણે જો કોઈનું મૃત્યુ થાય છે, તો વળતર પણ આપવામાં આવે છે.

પ્રોપર્ટીને નુકસાન થતાં વળતર

પ્રોપર્ટીને નુકસાન થતાં વળતર

જો કોઈના વાહન, ઘર કે બીજી કોઈ સંપત્તિને નુકસાન થાય છે, તો માલિકને આ નુકસાનનું કવર મળે છે. તેમાં રૂપિયા 7,50,000 રકમની મર્યાદા હોય છે.

માલિક-ડ્રાઇવરને વ્યક્તિગત નુકસાન

માલિક-ડ્રાઇવરને વ્યક્તિગત નુકસાન

જો તમારી પાસે પર્સનલ ઍક્સિડન્ટ કવર એટલે કે વ્યક્તિગત અકસ્માત કવચ નથી, તો આ કવર તમારા થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં ઉમેરી શકાય છે જે તમને કોઈ શારીરિક ઈજા થવા પર અથવા મૃત્યુ કે અપંગતાથી થયેલા નુકસાનથી બચાવી શકે છે.

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું કવર હોતું નથી?

એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમાં શું શું કવર થતું નથી જેથી તમે જ્યારે ક્લેમ કરો ત્યારે તમને કોઈ આંચકો ન લાગે. અહીં કેટલીક પરિસ્થિતિઓ અંગે જણાવાયું છે :

પોતાનું નુકસાન

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના કેસમાં, જો પોતાના વાહનને નુકસાન થયું હોય તો તે કવર થતું નથી.

લાઇસન્સ વગર દારૂ પીને વાહન ચલાવવું

તમારું બાઇક ઇન્શ્યોરન્સ તમને એવા સમયે કવર નહીં આપે જ્યારે તમે દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હોવ અથવા માન્ય ટૂ-વ્હીલર લાઇસન્સ વગર ગાડી ચલાવતા હોવ.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતી વ્યક્તિ વગર ગાડી ચલાવવી

જો તમારી પાસે લર્નીંગ લાઇસન્સ છે અને તમે માન્ય લાઇસન્સ ધારકને પાછળની સીટ પર બેસાડ્યા વગર ટૂ-વ્હીલર વાહન ચલાવો છો તો તમારો ક્લેમ કવર નહીં થાય.

ઍડ-ઓન ખરીદાયા નથી

કેટલીક પરિસ્થિતિઓ એડ-ઓનમાં કવર થાય છે. જો તમે ટૂ-વ્હીલર એડ-ઓન નથી ખરીદ્યાં, તો પરિસ્થિતિઓને કવર નહીં કરવામાં આવે.

ડિજિટ દ્વારા અપાતા થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ

Digit ફાયદા

પ્રીમિયમ

₹714/- થી શરૂ

ખરીદવાની પ્રક્રિયા

સ્માર્ટફોન સંચાલિત પ્રક્રિયા. માત્ર 5 જ મિનિટમાં થઈ શકે છે!

ત્રીજા પક્ષને વ્યક્તિગત નુકસાન

અસિમિત દેવુ

ત્રીજા પક્ષની સંપત્તિને નુકસાન

7.5 લાખ સુધી

વ્યક્તિગત અકસ્માત કવચ

15 લાખ સુધી

વ્યક્તિગત અકસ્માત કવચ પ્રીમિયમ

₹330/-

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ

સર્વાગ્રહી ટૂ-વ્હીલરની જેમ નહીં, પણ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ માટે આ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ આઈઆરડીએઆઈ(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા પહેલેથી નક્કી કરાયેલું છે. તેના માટે પ્રીમિયમનો ભાવ ટૂ-વ્હીલરના સીસી પર આધારિત છે. આઈઆરડીએઆઈ(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા જાહેર કરાયેલી નવી માહિતી પ્રમાણે, ટૂ-વ્હીલરના પ્રીમિયમ ચાર્જ અલગ અલગ ની રેન્જ સાથે નીચે પ્રમાણે છે. બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર પણ ચેક કરો.

ઍન્જિનની ક્ષમતા સાથે ટૂ વ્હીલર

પ્રીમિયમના ભાવ

75ccથી વધારે નહીં

₹538

75ccથી વધારે પણ 150ccથી વધારે નહીં

₹714

150ccથી વધારે પણ 350ccથી વધારે નહીં

₹1,366

350ccથી વધારે

₹2,804

નવા ટુ-વ્હીલર્સ માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ (5-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)

ટુ-વ્હીલર્સ એન્જીન કેપેસીટી સાથે

પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ)

75cc થી વધુ નહીં

₹2,901

75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહીં

₹3,851

150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહીં

₹7,365

350cc થી વધારે

₹15,117

નવા ઇલેક્ટ્રિક વાહન (EV) ટુ-વ્હીલર માટે પ્રીમિયમ (1-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)

વ્હીકલ કિલોવોટ કેપેસીટી(KW)

પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ)

3KW થી વધુ નહીં

₹457

3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં

₹607

7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં

₹1,161

16KW થી વધારે

₹2,383

નવા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ટુ-વ્હીલર માટે પ્રીમિયમ (5-વર્ષ સિંગલ પ્રીમિયમ પોલિસી)

વ્હીકલ કિલોવોટ કેપેસીટી(KW)

પ્રીમિયમનો દર (1st June 2022થી લાગુ)

3KW થી વધુ નહીં

₹2,466

3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં

₹3,273

7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં

₹6,260

16KW થી વધારે

₹12,849

બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કેવી રીતે ક્લેમ કરવો?

Report Card

કેટલા જલદી ડિજિટ ઇન્શ્યોરન્સ ક્લેમ સેટલ કરવામાં આવે છે?

ઇન્શ્યોરન્સ કંપની બદલતા સમયે આ સવાલ સૌથી પહેલાં તમારા મગજમાં આવવો જોઈએ. સારું છે કે એ તમારા મગજમાં આવે છે!

અહીં ડિજિટનો ક્લેમ રિપોર્ટ વાંચો

અમારા ગ્રાહક અમારા વિશે શું કહે છે

વિશુ બહલ

હું ગો ડિજિટ ઇન્શ્યોરન્સના શ્રી ગગનદીપ સિંહ (અમૃતસરના સર્વેયર)ના કામની પ્રશંસા કરું છું. તેમણે એક જ દિવસમાં મારા ટૂ-વ્હીલર બજાજ પ્લેટિનાનો ક્લેમ સેટલ કર્યો હતો. ગો ડિજિટ ઇન્શ્યોરન્સનો અને ગગનદીપ સિંહને તેમની સેવાઓ માટે ખૂબ ખૂબ આભાર.

અભિષેક વર્મા

ડિજિટ દ્વારા ખૂબ સરળતાથી કામ થઈ ગયું. મેં મારી બાઇકનો ક્લેમ રજીસ્ટર કર્યો અને તે મને 2 જ દિવસમાં મળી ગયો. ક્લેમ માટે શ્રી નિર્મલે મને દરેક રીતે મદદ કરી અને પ્રક્રિયા પણ ખૂબ સરળ છે.

આશિષ કુમાર

ભારતમાં ડિજિટ ઇન્શ્યોરન્સ કંપની સૌથી શ્રેષ્ઠ છે. મને તેમના કામ કરવાની રીત ખૂબ પસંદ પડી. બધું જ ખૂબ સરળ છે. મને મારી બાઇકનો ક્લેમ મળ્યો. હું ખૂબ ખુશ છું. ગો ડિજિટ અને ડિજિટના અભિષેક સરને ખૂબ ખૂબ ધન્યવાદ.

Show more

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના ફાયદા

પૈસા બચાવે છે

નિયમોના ઉલ્લંઘન પર લાગતા દંડને ઓછો કરે છે કેમ કે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વગર ચાલવાથી 2 હજાર રૂપિયાનો દંડ લાગે છે અને ફરી વખત થતાં એ દંડ 4000 રૂપિયા થાય છે.

અણધાર્યા નુકસાનથી બચાવે છે

જો ટૂ-વ્હીલર ચલાવતા સમયે તમારા માધ્યમથી કોઈ વ્યક્તિ, સંપત્તિ કે વાહનને નુકસાન પહોંચે તો તેના કારણે તમને થતાં નુકસાન અને દેવાથી સુરક્ષા આપે છે.

વ્યક્તિગત નુકસાનને કવર આપે છે

ટૂ-વ્હીલર ચલાવતા સમયે દુર્ભાગ્યપણે કોઈ ઘટના બનતા તમને ઈજા પહોંચે છે. તો તમને કવચ આપે છે.

24x7 સપૉર્ટ

જ્યારે તમે ઑનલાઇન થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ લો છો તો તમને 24x7 સપૉર્ટ મળે છે. તો કોઈ પણ સમયે તમારા શ્રેષ્ઠ મિત્ર એટલે કે બાઇક વીમાદાતા હંમેશાં તમારી પડખે હશે!

કાયદાનું પાલન

તમને કાયદાનું પાલન કરવાની અને ભારતીય રસ્તાઓ પર કાયદેસર રીતે ચાલવાની અનુમતિ આપે છે.

મગજની શાંતિ

તમારો માનસિક તણાવ ઓછો કરે છે કેમ કે તમે સુનિશ્ચિત થઈ જાઓ છો. કે જો તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટે છે. તો તમને કવર મળી જશે.

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સના ગેરફાયદા

પોતાના નુકસાનને કવર આપતું નથી

જો તમે અકસ્માતના કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન પહોંચાડો છો તો તેના માટે તમને કવર મળતું નથી.

પ્રાકૃતિક આપદાને કવર કરતું નથી

પૂર, આગ, વાવાઝોડા અને તેના જેવી અન્ય પ્રાકૃતિક આપદાના કિસ્સામાં જો તમારા ટૂ-વ્હીલરને નુકસાન પહોંચ્યું હોય તો તમને કવર મળતું નથી.

કસ્ટમાઇઝ પ્લાન નથી મળતા

તમે થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને અતિરિક્ત વિશેષતાઓ જેમ કે એડ-ઓન અને શૂન્ય-ભાવઘટાડા, એન્જિન અને ગીયરબૉક્સ સુરક્ષા જેવા કવર મળતા નથી. તમને તે ત્યારે જ મળે છે જ્યારે તમે સર્વાગ્રહી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ લો છો.

ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકાર

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એ સૌથી વધારે પ્રચલિત બાઇક ઇન્શ્યોરન્સ છે જેમાં ત્રીજા પક્ષની વ્યક્તિ, વાહન કે સંપત્તિને થયેલા નુકસાનને કવર મળે છે.

સર્વાગ્રહી

સર્વાગ્રહી બાઇક ઇન્શ્યોરન્સ તે મૂલ્યવાન બાઇક ઇન્શ્યોરન્સ છે જેનાથી ત્રીજા પક્ષનું દેવું પણ કવર થાય છે અને સાથે તમારી પોતાની બાઇકને થયેલા નુકસાનને પણ કવર મળે છે.

થર્ડ પાર્ટી

સર્વાગ્રહી

×
×
×
×
×
×

બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવા સંબંધિત FAQs