hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ખરીદો અથવા નવીકરણ ઇલેક્ટ્રિક બાઇક ઇન્સ્યોરન્સ ઓનલાઇન

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

It's a brand new Bike

Already have a Bike?

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

ઇલેક્ટ્રિક બાઇક ઈન્સ્યોરન્સ શું છે?

કેમ તમારે ઇલેક્ટ્રિક બાઇક ઈન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?

આ બાઇક ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે ?

Bike Accident

અકસ્માત

અકસ્માત અથવા અથડામણને કારણે થતા નુકસાનને આવરી લેવામાં આવશે

Bike Theft

ચોરી

જો કમનસીબે તમારી બાઇક અથવા સ્કૂટર ચોરાઈ જાય

Bike got fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાનનો સામનો કરવો પડે તો

Natural Disaster

કુદરતી આપત્તિઓ

કુદરતી હોનારતોના કારણે થતા નુકશાન. પૂર, વાવાઝોડા, ચક્રવાત જેવા અનેક કુદરતી આપત્તિઓને કારણે થતું નુકસાન

Personal Accident

પર્સનલ એક્સિડન્ટ

એવા સમયે જ્યારે તમે તમારી જાતને ખૂબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હોય

Third Party Losses

થર્ડ પાર્ટી નુકસાન

જ્યારે તમારી બાઇક ચલાવવાથી કોઈને અથવા કંઈક નુકસાન થાય

ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્કયુલેટર

ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્રિમીયમ ઘણા પરિબળો પર આધારિત છે જેમ કે કિલોવોટ ક્ષમતા, મેક, મોડલ અને ઉંમર.

 

કિલોવોટ ક્ષમતાવાળા ટુ-વ્હીલર (KW)

એક વર્ષની પોલિસી માટેના પ્રીમિયમ રેટ

Premium* rate for long-term policy

3 KWથી વધુ નહીં

₹457

₹2,466

3 KWથી વધુ પરંતુ 7 KWથી વધુ નહીં

₹609

₹3,273

7 KWથી વધુ પરંતુ 16 KWથી વધુ નહીં

₹1,161

₹6,260

16 KWથી વધુ

₹2,383

₹12,849

* લોંગ ટર્મ પોલિસી એટલે નવા ખાનગી ટુ-વ્હીલર માટે 5-વર્ષની પોલિસી. (Source - IRDAI

 

શું કવર થતું નથી ?

તમારી ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર કરવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વનું છે જેથી કરીને જ્યારે તમે ક્લેઈમ કરો ત્યારે કોઈ આંચકો ન અનુભવો.

 

આવી કેટલીક પરિસ્થિતિઓ:

થર્ડ-પાર્ટી અથવા લાયાબિલિટી બાઇક પોલિસીના કિસ્સામાં પોતાના વાહનને થતા નુકસાનનું કવર આપવામાં આવશે નહીં.

 

નશો કરીને અથવા લાઇસન્સ વગર બાઇક ચલાવવી

તમે નશામાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વગર ચલાવી રહ્યાં હોવ તેવી પરિસ્થિતિઓમાં તમારો બાઇક ઈન્સ્યોરન્સ કવર થશે નહીં.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર ડ્રાઇવિંગ

જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તે પરિસ્થિતિઓમાં તમારો ક્લેઈમ કવર કરવામાં આવશે નહીં.

પરિણામી નુકસાન

અકસ્માતને કારણે થતા સીધા પરિણામ નહિ પરંતુ અન્ય કોઈપણ પરિણામી નુકસાન જેમકે અકસ્માત પછી આ ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને થતા નુકસાન જેને પરિણામી નુકશાન કહેવાય તેને આવરી લેવામાં આવશે નહીં.

કારણભૂત બેદરકારીઓ

કોઈપણ કારણભૂત બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને કવર કરવામાં આવશે નહીં)

વધારાના એડ-ઓન્સ ખરીદ્યા નથી

કેટલીક પરિસ્થિતિઓને એડ-ઓન્સમાં કવર કરવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને કવર આપવામાં આવશે નહીં.

ઇલેકટ્રીક બાઇક ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ ?

તમારો બાઇક ઈન્સ્યોરન્સ માત્ર એક સુપર ઈઝી ક્લેઈમ પ્રોસેસ સાથે જ નહીં આવે પણ કેશલેસ સેટલમેન્ટ પસંદ કરવાના વિકલ્પ સાથે પણ આવે છે.

Cashless Repairs

કેશલેસ રિપેરિંગ

તમારી માટે ભારત ભરમાંથી પસંદ કરવા માટે 2900+ કેશલેસ નેટવર્ક ગેરેજ

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન આધારિત સેલ્ફ ઇન્સ્પેક્શન

સ્માર્ટફોન- અનેબલ્ડ સેલ્ફ ઇન્સ્પેક્શનની પ્રક્રિયા દ્વારા ઝડપી અને પેપરલેસ ક્લેઈમની કામગીરી

Super-fast Claims

સુપર-ફાસ્ટ ક્લેમ્સ

ટુ-વ્હીલરના ક્લેઈમની પતાવટ માટે સરેરાશ સમય 11 દિવસનો છે

Customize your Vehicle IDV

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

ડિજિટ સાથે તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસે પણ 24*7 ઓનકોલ ફેસિલિટી

કેવી રીતે ક્લેઈમ ફાઇલ કરવો?

તમે અમારો ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કર્યા બાદ તમે ચિંતા મુક્ત રહો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની સંપૂર્ણ ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે !

સ્ટેપ 1

માત્ર 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ 3

તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક પર રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ ક્લેઈમ.

ભારતમાં ઈલેક્ટ્રિક બાઇક ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો