ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ

ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ ક્વોટ મેળવો.
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

ઝીરો ડેપ્રિશિએશન ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ

ટૂ- વ્હીલર વાહનમાં ડેપ્રિશિએશન

વાહનની ખરીદીનો સમય

% ડેપ્રિશિએશન

6 મહિના કરતાં વધુ

5%

6 મહિના કરતાં વધુ પણ 1 વર્ષ કરતાં ઓછી

15%

1 વર્ષ કરતાં વધુ પણ 2 વર્ષ કરતાં ઓછી

20%

2 વર્ષ કરતાં વધુ પણ 3 વર્ષ કરતાં ઓછી

30%

3 વર્ષ કરતાં વધુ પણ 4 વર્ષ કરતાં ઓછી

40%

4 વર્ષ કરતાં વધુ પણ 5 વર્ષ કરતાં ઓછી

50%

ઝીરો ડેપ્રિશિએશન સાથે અને તેના વગર બાઇક ઈન્સ્યોરન્સની સરખાણી

ઝીરો ડેપ્રિશિએશન સાથે બાઇક ઈન્સ્યોરન્સ

ઝીરો ડેપ્રિશિએશન વગર બાઇક ઈન્સ્યોરન્સ

ઝીરો ડેપ્રિશિએશન સાથે બાઇક ઈન્સ્યોરન્સ

વધુ રકમ મળે છે કારણકે પેમેન્ટ સમયે ડેપ્રિશિએશનની ગણતરી નથી થતી

ઓછી રકમ મળે છે કારણકે ચુકવણી સમયે ડેપ્રિશિએશનની પણ ગણતરી થાય છે.

પાર્ટસનું ડેપ્રિશિએશન

કવર થાય છે

કવર થતું નથી

ટૂ-વ્હીલરની ઉંમર

આ એડ-ઓનથી તમારા વાહનની ઉંમરથી કોઈ ફેર નથી પડતો કારણકે ડેપ્રિશિએશન ઓછું થતું નથી.

ડેપ્રિશિએશન તમારા વાહનની ઉંમર પર આધાર રખે છે.

ટૂ-વ્હીલર પાર્ટસ પર લાગુ પડતો ડેપ્રિશિએશન રેટ

બાઇકના પાર્ટસ

લાગુ પડતું ડેપ્રિશિએશન (%માં)

નાયલૉન/ રબ્બર/ ટાયર અને ટ્યુબ/ પ્લાસ્ટિક પાર્ટસ/ બેટરી

50%

ફાઈબર/ ગ્લાસ મટિરિયલ

30%

અન્ય તમામ કાચના મટિરિયલ

Nil

ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ વિષે વધુ માહિતી

ઝીરો ડેપ્રિશિએશન બાઇક ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો