સીએનજી (CNG) કાર ઇન્સ્યોરન્સ

Happy Couple Standing Beside Car
usp icon

6000+ Cashless

Network Garages

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

સીએનજી (CNG) વાહનો માટે કાર ઇન્સ્યોરન્સ

સીએનજી (CNG) વાહનના શું ફાયદા છે?

કારમાં સીએનજી (CNG) કીટ કેવી રીતે ઇન્સટોલ કરાવી?

સીએનજી (CNG) કીટ તમારા કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે અસર કરશે?

સીએનજી (CNG) કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

વાહનનું સીસી

થર્ડ પાર્ટી પ્રીમિયમ (જીએસટી વગર)

1000 સીસીથી ઓછું

₹2,094

1000 સીસીથી વધુ પરંતુ 1500 સીસીથી ઓછું

₹3,416

તમારા સીએનજી (CNG) વાહન માટે ડિજીટ કાર ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો જોઈએ?

અમે અમારા ગ્રાહકોને વીઆઈપી જેવી સેવાઓ પ્રદાન કરીએ છીએ, જાણો કેવી રીતે...

કેશલેસ રિપેર

તમારા માટે, સમગ્ર ભારતમાં પસંદગીના 6000+ કેશલેસ નેટવર્ક ગેરેજ

ડોરસ્ટેપ પિકઅપ અને રિપેર

6 મહિનાની રિપેર વોરંટી સાથે ડોરસ્ટેપ પીકઅપ, રિપેર અને ડ્રોપ - અમારા નેટવર્ક ગેરેજમાં રીપેર કરાવવા પર

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ

તમારા ફોન પર ફક્ત થયેલ નુકસાન પર ક્લિક કરો

ખુબ ઝડપી ક્લેઇમ

અમે પ્રાઇવેટ કાર માટેના તમામ ક્લેઇમના 96% ક્લેઇમ સેટલ કર્યા છે!

24*7 સપોર્ટ

જાહેર રજાઓ પર પણ 24*7 કોલ સુવિધા

તમારા વાહન આઈડીવીને કસ્ટમાઇઝ કરો

તમારા વાહન આઈડીવીને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન આઈડીવીને કસ્ટમાઇઝ કરી શકો છો!

સીએનજી (CNG) વાહનો વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

તો, તમારે સીએનજી (CNG) વાહન શા માટે પસંદ કરવું જોઈએ?