hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન શું છે?

કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનમાં શું આવરી લેવામાં આવે છે?

કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ રાખવાના લાભો

કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

વારંવાર પૂછાતા પ્રશ્નો

કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સનો અર્થ શું થાય છે?

up-arrow

એક કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન એટલેકે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ, એમ્બ્યુલન્સ ખર્ચ, દૈનિક સંભાળ પ્રક્રિયાઓ, નિયમિત હેલ્થ તપાસ, ક્રિટિકલ ઈલનેસ, નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર, વૈકલ્પિક સારવાર વિકલ્પો, પ્રી અને પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન સહિત હેલ્થકેર કવરેજ અને ચોક્કસ વેઇટિંગ પેરિઓડ/વેઈટિંગ પીરિયડ બાદ પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગોની સારવાર સહિતના વિશાળ શ્રેણી પૂરી પાડતા પ્લાન.

કોમ્પ્રીહેન્સીવ અને રેગ્યુલર હેલ્થ ઈન્શ્યુરન્સ વચ્ચે શું તફાવત છે?

up-arrow

બંને પ્રકારના પ્લાન મેડિકલ ઇમરજન્સી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવાના મૂળભૂત ખર્ચ માટે કવરેજ પ્રદાન કરશે. જોકે નિયમિત હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન અમુક શરતોને આવરી લેતી નથી અથવા અન્ય મર્યાદાઓ હોઈ શકે છે. બીજી બાજુ, તમે ઉપર જોયું તે અનુસાર કોમ્પ્રીહેન્સીવ હેલ્થ ઈન્શ્યુરન્સમાં વધુ વ્યાપક કવરેજ છે.