hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

ઈન્ડેમ્નીટી હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન શું છે?

ઈન્ડેમ્નીટી પ્લાન કેવી રીતે કામ કરે છે?

ઈન્ડેમ્નીટી હેલ્થ પ્લાનના ફાયદા શું છે?

ઈન્ડેમ્નીટી હેલ્થ પોલિસીની ખામીઓ શું છે?

ફિક્સ્ડ બેનિફિટ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન શું છે?

ઈન્ડેમ્નીટી અને નિશ્ચિત લાભ પ્લાન વચ્ચેનો તફાવત

પેરામીટર/પરિમાણો

ઈન્ડેમ્નીટી પ્લાન

નિશ્ચિત લાભ પ્લાન

આ શું છે?

વીમાદાતા તમને હોસ્પિટલાઈઝેશન અથવા અન્ય સારવાર માટે થયેલા તબીબી ખર્ચ માટે (SI સુધી) ભરપાઈ કરશે.

ગંભીર બીમારી અથવા અમુક તબીબી પરિસ્થિતિઓના નિદાન પર વીમાદાતા એકસાથે રકમ ચૂકવશે (સમગ્ર SIની).

શું આવરી લેવામાં આવે છે?

તે વિવિધ રોગો, તબીબી પરિસ્થિતિઓ અને સારવાર માટે કવરેજ પ્રદાન કરે છે

આ પ્લાન ચોક્કસ ગંભીર બીમારીઓ અને સ્થિતીઓ સુધી મર્યાદિત છે.

તે શેના માટે વાપરી શકાય?

આ વળતર ફક્ત તમારા હોસ્પિટલના બિલોને આવરી લેશે અને કેટલાક ખર્ચને આવરી લેવામાં આવશે નહીં, ઉદાહરણ તરીકે, હોસ્પિટલાઈઝેશન પછીના ખર્ચ.

તમે કોઈપણ હેતુ માટે વળતરની રકમનો ઉપયોગ કરી શકો છો, જેમાં હોસ્પિટલાઈઝેશન બાદના દવા, ઘરનો ખર્ચ, બાળકોનું શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.

ક્લેમ માટે શું જરૂરી છે?

તમે જ્યારે ક્લેમ કરો છો ત્યારે તમારે તમામ સંબંધિત હોસ્પિટલ બિલ, તબીબી દસ્તાવેજો વગેરે સબમિટ કરવાની જરૂર પડશે.

ઓછા દસ્તાવેજોની આવશ્યકતા છે. સામાન્ય રીતે ફક્ત રજિસ્ટર્ડ મેડિકલ પ્રોફેશનલનો નિદાન રિપોર્ટ પણ ચાલશે.

તમે કેટલી વાર ક્લેમ કરી શકો છો?

જ્યાં સુધી સંપૂ સમ ઈન્સુરેડનો ઉપયોગ ન થાય ત્યાં સુધી તમે વર્ષ દરમિયાન અનેક વખત ક્લેમ કરી શકો છો.

તમે એક ક્લેમ કરો છો ત્યારે તે સામાન્ય રીતે સમગ્ર સમ ઈન્સુરેડનો ઉપયોગ કરે છે.

તમારે કંઈ ચૂકવવું પડશે?

ક્લેમની રકમ ડૅડુક્ટઇબલ્સ, કોપયમેન્ટ કલમો અથવા પેટા-મર્યાદાઓને આધીન હોઈ શકે છે જેનો અર્થ છે કે તમારે ખર્ચનો અમુક હિસ્સો તમારી જાતે ચૂકવવો પડશે.

ક્લેમની રકમમાં કોઈ ડૅડુક્ટઇબલ્સ અથવા પેટા-મર્યાદા શામેલ નથી.

પ્રીમિયમ કેટલું છે?

પ્રીમિયમ વધુ વ્યાજબી-પરવડે તેવું છે.

પ્રીમિયમ સામાન્ય રીતે વધારે હોય છે.

શું અન્ય કોઈ ફાયદા છે?

ઈન્શ્યુરન્સ કંપનીઓ નેટવર્ક હોસ્પિટલો સાથે જોડાણ કરી શકે છે અને કેશલેસ ક્લેમ ઓફર કરી શકે છે.

લાભની રકમનો ઉપયોગ કોઈપણ ખર્ચને આવરી લેવા માટે કરી શકાય છે જે નિયમિત હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન દ્વારા આવરી લેવામાં આવતા નથી.

તેથી, તમે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો છો ત્યારે ખાતરી કરો કે તમને શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે. મોટાભાગના કિસ્સાઓમાં ઈન્ડેમ્નીટી-આધારિત પ્લાન સૌથી વધુ કવરેજ પ્રદાન કરશે કારણ કે તે વધુ બીમારીઓને આવરી લે છે, તેમજ ઓછા પ્રીમિયમ પર હોસ્પિટલાઈઝેશનને કવર કરે છે. જોકે તમારી પાસે પહેલાથી જ અમુક પ્રકારનું હેલ્થ કવર હોય તો નિશ્ચિત-લાભ પ્લાન વધારાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે.

આમ, તમારા માટે કયું શ્રેષ્ઠ છે તે નક્કી કરતા પહેલા તમારી સ્થિતિ અને તમારી હેલ્થકેરની જરૂરિયાતો તેમજ તમારા અને તમારા કુટુંબના તબીબી ઇતિહાસને જુઓ.

વારંવાર પૂછાતા પ્રશ્નો