hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

3.8 Crore+

Lives Insured

usp icon

8 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

શું ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવો એ સારો વિચાર છે?

ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવાના ફાયદા

ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવાના ગેરફાયદા શું છે?

ઈએમઆઈ પર શ્રેષ્ઠ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી કેવી રીતે પસંદ કરવી?

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમે ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ચૂકવવાનું કેવી રીતે પસંદ કરી શકો છો?

up-arrow

તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદતી વખતે તમારા ઇન્શ્યુરર સાથે લવચીક ચુકવણી વિકલ્પો વિશે વાત કરો. જો તેમની પાસે આ સુવિધા હોય તો તમે માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક ધોરણે હપ્તાઓમાં હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રિમિયમ ચૂકવી શકશો. પછી ઓફલાઇન, ઓનલાઇન અથવા તમારા એકાઉન્ટમાંથી ઓટો-ડેબિટની સુવિધા દ્વારા ઈએમઆઈ ચુકવણી નિયમિત વાર્ષિક પ્રીમિયમ ચુકવણીની જેમ કરી શકાય છે.

તમારી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદતી વખતે તમારા ઇન્શ્યુરર સાથે લવચીક ચુકવણી વિકલ્પો વિશે વાત કરો. જો તેમની પાસે આ સુવિધા હોય તો તમે માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક ધોરણે હપ્તાઓમાં હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રિમિયમ ચૂકવી શકશો.

પછી ઓફલાઇન, ઓનલાઇન અથવા તમારા એકાઉન્ટમાંથી ઓટો-ડેબિટની સુવિધા દ્વારા ઈએમઆઈ ચુકવણી નિયમિત વાર્ષિક પ્રીમિયમ ચુકવણીની જેમ કરી શકાય છે.

ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ કોણે પસંદ કરવો જોઈએ?

up-arrow

માસિક આવક પર આધાર રાખતા લોકો માટે ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવો એક સારો વિકલ્પ છે. આ સિવાય નાના વ્યાવસાયિકો કે જેઓ એકસાથે મોટી રકમ ખર્ચવા માંગતા નથી તેમજ મોટા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમનો સામનો ન કરવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે પણ હેલ્થ ઈન્શ્યુરન્સ ઈએમઆઈ પર પસંદ કરવો શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

માસિક આવક પર આધાર રાખતા લોકો માટે ઈએમઆઈ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવો એક સારો વિકલ્પ છે. આ સિવાય નાના વ્યાવસાયિકો કે જેઓ એકસાથે મોટી રકમ ખર્ચવા માંગતા નથી તેમજ મોટા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમનો સામનો ન કરવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે પણ હેલ્થ ઈન્શ્યુરન્સ ઈએમઆઈ પર પસંદ કરવો શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

ઈએમઆઈ પર ચૂકવવામાં આવે ત્યારે હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

up-arrow

તમે ઈએમઆઈ પર પ્રીમિયમ ચૂકવો છો ત્યારે પણ પ્રીમિયમની ગણતરી સમાન રીતે જ કરવામાં આવે છે. તે ઘણા પરિબળો પર આધારિત છે જેમ કે: તમે પસંદ કરેલ ઇન્શ્યુર્ડ-રકમ તમે પસંદ કરેલ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનનો પ્રકાર ઈન્શ્યુરન્સ લીધેલા પરિવારના સભ્યોની સંખ્યા વીમાધારક સભ્યોની ઉંમર ધૂમ્રપાન જેવી જીવનશૈલીની આદતો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અસ્થમા જેવી પૂર્વ-અસ્તિત્વમાં રહેલી મેડિકલ પરિસ્થિતિઓ તમે જ્યાં રહો છો તે શહેર અને તેના મેડિકલ ખર્ચ અથવા જોખમો

તમે ઈએમઆઈ પર પ્રીમિયમ ચૂકવો છો ત્યારે પણ પ્રીમિયમની ગણતરી સમાન રીતે જ કરવામાં આવે છે. તે ઘણા પરિબળો પર આધારિત છે જેમ કે:

  • તમે પસંદ કરેલ ઇન્શ્યુર્ડ-રકમ
  • તમે પસંદ કરેલ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાનનો પ્રકાર
  • ઈન્શ્યુરન્સ લીધેલા પરિવારના સભ્યોની સંખ્યા
  • વીમાધારક સભ્યોની ઉંમર
  • ધૂમ્રપાન જેવી જીવનશૈલીની આદતો
  • ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અસ્થમા જેવી પૂર્વ-અસ્તિત્વમાં રહેલી મેડિકલ પરિસ્થિતિઓ
  • તમે જ્યાં રહો છો તે શહેર અને તેના મેડિકલ ખર્ચ અથવા જોખમો