શું રિન્યુઅલ કરાવતી વખતે હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં કોઈ ફેરફાર થાય છે?

જ્યારે તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સને રિન્યુઅલ કરાવો છો ત્યારે શું થાય છે તેના વિશે વધુ જાણો | તમારી ડિજિટ પોલિસીને તરત જ રિન્યૂઅલ કરાવો

I agree to the  Terms & Conditions

Port my existing Policy

રિન્યુઅલ કરાવતી વખતે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ શા માટે વધી જાય છે?

તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ રિન્યુઅલ કરાવતી વખતે શા માટે વધે છે તેના કારણો

તમારા હેલ્થ ઇન્સ્યોરન્સને રિન્યૂ કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

તમારા હેલ્થ ઇન્સ્યોરન્સને રિન્યુઅલ કરવા અને રિન્યુઅલ દરમિયાન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર બચત કરવા માટેની ટિપ્સ

  • હંમેશા તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની સમીક્ષા અને રિન્યુઅલની પ્રક્રિયા વહેલી શરૂ કરો, એક્સપાયરીની તારીખ સુધી રાહ જોવી એ હંમેશા ખરાબ વાત છે! ઓછામાં ઓછું 45-દિવસ પહેલા શરૂ કરવું એ તેના વિશે વિચારવાની સારી રીત છે! આ રીતે, તમે કોઈપણ રિન્યુઅલ બેનેફિટ્સ અથવા બોનસને ગુમાવશો નહીં (જો તમે તમારી પોલિસી તેની એક્સપાયરી તારીખ પહેલાં રિન્યૂ નહીં કરો તો રિન્યુઅલના બેનેફિટ્સ અને કોઈપણ વિશેષ બોનસ લાગુ થશે નહીં).

  • જો તમે તમારા પરિવારના સભ્યો માટે નવી પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનને રિન્યુઅલ અથવા ખરીદી કરી રહ્યાં છો, તો પછી બધા માટે સમાન વીમાની રકમ આંખ બંધ કરીને પસંદ કરશો નહીં. ઉંમર સાથે હેલ્થકેરમાં ફેરફારની જરૂર છે તેથી તે મુજબ તમારા પરિવારના સભ્યો માટે તમારી વીમાની રકમ પસંદ કરો. ઉદાહરણ તરીકે: તમારા નાના બાળકો માટે ઓછામાં ઓછા 1-2 લાખનું કવરેજ લઇ શકો છે પરંતુ કદાચ તમારા માતા-પિતાને 5 થી 10 લાખથી વધારે રકમના વીમાની જરૂર પડી શકે છે. યોગ્ય વીમાની રકમ પસંદ કરવાથી તમારા પ્રીમિયમ પર સીધી અસર પડશે અને કદાચ તમને થોડાંક નાણાં બચાવવામાં પણ મદદ મળશે.
  • જો તમે વર્ષ દરમિયાન નવી બિમારી અથવા રોગને કારણે ડાયગ્નોસ થાવ છો તો તમારે રિન્યુઅલ સમયે ઈન્સ્યોરન્સ કંપનીને સામેથી જણાવવું જોઈએ અને પોલિસી હેઠળ આ રોગ કે બિમારી અંગેની માહિતી મેળવી લેવી જેથી કરીને તમને ફરી ક્યારેક કઈંક થાય તો ક્લેયમમાં અંતિમ સમયે તમને કોઈ આશ્ચર્ય ન થાય.
  • તમારી ઇન્સ્યોરન્સ કંપનીને રિન્યુઅલથી શું ફાયદો થાય છે તે જોવા માટે તમારી પોલિસી તપાસો. તેથી, તમને તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના રિન્યુઅલ દરમિયાન મળે છે તેની તમે ખાતરી કરી શકો છો.