હેલ્થ ઈન્શ્યોરન્સ ટેક્સ બેનિફિટ

ડિજી હેલ્થ ઈન્શ્યોરન્સ સાથે મેળવો 25,000 રૂ સુધીનો ટેક્સ બેનિફિટ
Happy Couple Standing Beside Car
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy
Renew your Digit policy

(Incl 18% GST)

હેલ્થ ઇન્સ્યોરન્સ 80Dના ટેક્સ ફાયદા - વાર્ષિક 31200 સુધીની બચત કરો

પરિસ્થિતિ

80D અંતર્ગત મળતી છૂટ

પોતે અને પરિવાર માટે (60 વર્ષથી નાની ઉંમરના બધા જ સભ્યો)

₹25,000

પોતે અને પરિવાર માટે + માતા-પિતા (60 વર્ષથી નાની ઉંમરના બધા જ સભ્યો)

₹25,000 + ₹25,000) = ₹50,000

પોતે અને પરિવાર માટે (60 વર્ષથી નાની ઉંમરના બધા જ સભ્યો) + સિનિયર સીટીઝન માતા-પિતા

₹25,000 + ₹50,000 = ₹75,000

પોતે અને પરિવાર માટે (60 વર્ષથી વધુ ઉંમરના સૌથી મોટા સભ્ય સહિત) + સિનિયર સીટીઝન માતા-પિતા

₹50,000 + ₹50,000) = ₹1,00,000

ઉપર દર્શાવેલ મહત્તમ લિમિટમાં પ્રીવેન્ટિવ 'હેલ્થ ચેકઅપ' માટેના રૂ. 5000ની લિમિટ સામેલ છે.

5.20 ટકા, 20.8 ટકા અને 31.2 ટકા ટેક્સ ચૂકવનારાઓ માટે સેક્શન 80D (રૂ. 25,000) હેઠળ મહત્તમ બચત કરી શકવાની રકમ અનુક્રમે રૂ. 1,300, રૂ. 5,200 અને રૂ. 7,800 છે. ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ તમે જે કંઈપણ બચાવી શકો છો તે આના ઉપર હશે. 

[સ્ત્રોત]

સિનિયર સિટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સના ટેક્સ ફાયદા

હેલ્થ ઈન્શ્યોરન્સ ટેક્સ બેનિફિટ

digit-play video