hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

હેલ્થ ઇન્શ્યુરન્સમાં રેસ્ટોરેશન બેનિફિટ શું છે?

હેલ્થ ઇન્શ્યુરન્સમાં રેસ્ટોરેશન બેનિફિટ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું રીસ્ટોર બેનિફિટ/રેસ્ટોરેશન બેનિફિટ સમાન બીમારી માટે લાગુ પડે?

up-arrow

કેટલીક કંપનીઓ વધારાની ફી સાથે 30થી 45 દિવસના અંતર સાથે સમાન બીમારી માટે બેનિફિટ પુનઃ સ્થાપિત કરવાની ઓફર કરે છે. નહિંતર ઉદ્યોગ પ્રથા છે કે હેલ્થ ઇન્શ્યુરન્સમાં રેસ્ટોરેશન બેનિફિટ ત્યારે જ મેળવી શકાય છે જો અસંબંધિત રોગો માટે હોસ્પિટલમાં દાખલ થયા હોય. દાખલા તરીકે તમારે ફેક્ચર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ હેઠળ ક્લેમ કર્યો. કમનસીબે આગામી મહિનાઓમાં તમે સ્વાઈન ફ્લૂથી પ્રભાવિત થાવ છો. તમારા હેલ્થ ઇન્શ્યુરન્સના દાવા માટે પુનઃ રેસ્ટોરેશન બેનિફિટ સક્રિય કરવામાં આવશે કારણ કે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તે સમાન બીમારી માટે નથી.

કેટલીક કંપનીઓ વધારાની ફી સાથે 30થી 45 દિવસના અંતર સાથે સમાન બીમારી માટે બેનિફિટ પુનઃ સ્થાપિત કરવાની ઓફર કરે છે.

નહિંતર ઉદ્યોગ પ્રથા છે કે હેલ્થ ઇન્શ્યુરન્સમાં રેસ્ટોરેશન બેનિફિટ ત્યારે જ મેળવી શકાય છે જો અસંબંધિત રોગો માટે હોસ્પિટલમાં દાખલ થયા હોય. દાખલા તરીકે તમારે ફેક્ચર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ હેઠળ ક્લેમ કર્યો. કમનસીબે આગામી મહિનાઓમાં તમે સ્વાઈન ફ્લૂથી પ્રભાવિત થાવ છો. તમારા હેલ્થ ઇન્શ્યુરન્સના દાવા માટે પુનઃ રેસ્ટોરેશન બેનિફિટ સક્રિય કરવામાં આવશે કારણ કે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તે સમાન બીમારી માટે નથી.

શું તમે હેલ્થ ઇન્શ્યુરન્સમાં સમાન ક્લેમમાં રેસ્ટોરેશન બેનિફિટ મેળવી શકો છો?

up-arrow

પુનઃસ્થાપિત બેનિફિટ મોટે ભાગે ભવિષ્યના ક્લેમ માટે છે. તેથી તે જ ક્લેમ પર તેનો બેનિફિટ લઈ શકાતો નથી. દાખલા તરીકે, જો તમે 5 લાખની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લો છો, પરંતુ તમારા હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ 8 લાખ થાય છે, તો વધારાના 3 લાખ તમારે તમારા ખિસ્સામાંથી ચૂકવવા પડશે. પરંતુ જો તમારે આગામી દિવસોમાં ફરીથી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય અને તમે પહેલાથી જ છેલ્લા ક્લેમમાં સમગ્ર મર્યાદાનો ઉપયોગ કરી લીધો હતો તો તમારી ઇન્શ્યુર્ડ-રકમ ફરીથી 5 લાખમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. જોકે એવી કેટલાક હેલ્થ પ્લાન છે કે જેમાં ક્લેમ ઇન્શ્યુર્ડ-રકમ કરતાં વધી જાય તો તે આપમેળે પુનઃસ્થાપિત બેનિફિટને લાગુ કરશે.

શું તમારે પુનઃસ્થાપિત બેનિફિટ મેળવવા માટે એક જ દાવામાં સમગ્ર ઇન્શ્યુર્ડ-રકમ ખતમ કરવાની જરૂર છે?

up-arrow

મોટાભાગની હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓ માટે ઇન્શ્યુરન્સની કુલ રકમ ફક્ત ત્યારે જ પુનઃસ્થાપિત થાય છે જો સમગ્ર ઇન્શ્યુર્ડ-રકમ એક જ દાવા હેઠળ સમાપ્ત થઈ જાય. પરંતુ કેટલીક હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓ એવી પણ છે કે જેઓ હોસ્પિટલમાં દાખલ થવું આવશ્યક હોય કે તરત જ પુનઃ રેસ્ટોરેશન બેનિફિટ આપે છે. એવી કેટલીક યોજનાઓ પણ છે જે પોલિસી વર્ષમાં અમર્યાદિત વખત પુનઃ સ્થાપિત કરી શકાય છે તેથી આ બેનિફિટ પસંદ કરતા પહેલા તમારા હેલ્થ ઇન્શ્યુરર સાથે ચકાસણી કરવી હંમેશા સલાહભરી છે.

ફેમિલી ફ્લોટર પોલિસી સાથે અકસ્માતના કિસ્સામાં શું થાય છે?

up-arrow

અકસ્માતોના કિસ્સામાં કેટલાક હેલ્થ પ્લાન ખાતરી કરે છે કે ઇન્શ્યુરન્સધારક સભ્યો પાસે અમર્યાદિત કવરેજ હોય. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પાસે ઇન્શ્યુર્ડ-રકમ તરીકે 5 લાખની મર્યાદા સાથેની ફેમિલી ફ્લોટર પોલિસી છે. કમનસીબે અકસ્માતમાં, પરિવારના 3 સભ્યો ઘાયલ થાય છે. પોલીસી હેઠળ આવરી લેવામાં આવેલા કુટુંબના દરેક ઘાયલ સભ્યોને ઇન્શ્યુર્ડ-રકમ તરીકે 5 લાખ મળશે ત્યારે પુનઃ રેસ્ટોરેશન બેનિફિટ શરૂ થશે અને કુલ ઇન્શ્યુર્ડ-રકમ 5 લાખથી વધારીને 15 લાખ કરવામાં આવશે.

શું એક જ રોગથી પીડિત કુટુંબના 2 સભ્યો રેસ્ટોરેશન બેનિફિટ માટે દાવો કરી શકે છે?

up-arrow

રેસ્ટોરેશન બેનિફિટનો દાવો માત્ર ભાવિ ક્લેમ માટે કરી શકાય છે તેથી તે સમયે માત્ર એક જ વ્યક્તિ તેનો બેનિફિટ લઈ શકે છે. રોગ માટેનું ટ્રિગર પોઈન્ટ અલગ-અલગ સમયાંતરે હોવું જોઈએ. જોકે કેટલાક વિશેષ કેસોમાં રિસ્ટોરેશન ફેમિલી ફ્લોટર પ્લાનમાં અલગ-અલગ વ્યક્તિઓ માટે કામ કરશે. ઉદાહરણ તરીકે અકસ્માતને કારણે, જો બહુવિધ સભ્યોને ઇજાઓ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો વિવિધ સભ્યો માટેના ક્લેમ પુનઃ રેસ્ટોરેશન બેનિફિટ માટે લાગુ થઈ શકે છે.