હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો
ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સ પર જાઓ.
Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right

હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે - બધું સમજાવેલ છે

તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીની જરૂર કેમ છે?

1
2016 સુધીમાં, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય પુરુષો માટે 68.7 વર્ષ અને સ્ત્રીઓ માટે 70.2 વર્ષ હતું. જે વૈશ્વિક સ્તરે સરેરાશ અનુક્રમે 70 અને 75 વર્ષ છે. (1)
2
2017 માં ભારતમાં થયેલી કુલ મૃત્યુમાંથી લગભગ 61% બિન-સંક્રમિત બિમારીથી થઇ હોવાનો દાવો કરાયો હતો. (2)
3
ભારતમાં 2017 સુધીમાં લગભગ 22.4 કરોડલોકો હાઇપરટેન્શનથી પીડાય છે. (3)
4
અંદાજે 7.3 કરોડ ભારતીયો ટાઇપ 2 ડાયાબિટીસથી પીડાય છે, જે વિવિધ તબીબી મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. આ સંખ્યા 2025 સુધીમાં આશ્ચર્યજનક વૃદ્ધિદરે 13.4 કરોડે પહોંચવાની સંભાવના છે. (4)

હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનના ફાયદા શું છે?

ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રકારો

હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત

જ્યારે લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિસીનો ઉદ્દેશ્ય અકાળે મૃત્યુના કિસ્સામાં વીમાધારકના આશ્રિત પરિવારના સભ્યોની નાણાકીય જરૂરિયાતોને સુરક્ષિત કરવાનો છે, ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને સારવારની સુવિધાની વ્યક્તિગત પહોંચ આપે છે.

તફાવતના મુદ્દાઓ

હેલ્થ ઈન્સ્યોરન્સ

લાઈફ ઈન્સ્યોરન્સ

ઉદ્દેશ્ય

અમુક બિમારીઓના નિદાનના કિસ્સામાં સારવાર અને સ્વાસ્થ્યની પુનઃ પ્રાપ્તિ માટેના તમામ તબીબી ખર્ચાઓને આવરી લો.

અકાળે મૃત્યુના કિસ્સામાં અંગત કુટુંબને નાણાકીય સુરક્ષા.

ચૂકવવાપાત્ર રકમ

વીમાની રકમ સુધી

ડેથ બેનિફિટ (વીમાધારકનું અકાળે મૃત્યુ થવા પર) પાકતી મુદત પર અંદાજિત રકમનો પે-આઉટ

કર લાભો

₹ 1 લાખ સુધીના હેલ્થ ઈન્સ્યોરન્સ કર લાભો. (આવક વેરાની કલમ 80D)

પ્રતિ વર્ષ 1.5 લાખ સુધીના કર લાભો (આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ)

હેલ્થ ઇન્સ્યોરન્સ ટેક્સ બેનેફિટ્સ

જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ મેળવો છો, તો તમે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80D હેઠળ ટેક્સ બેનેફિટ્સ મેળવી શકો છો. નીચે આપેલું કોષ્ટક તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી પર કર મુક્તિની માહિતી દર્શાવે છે:

યોગ્યતા

કરમુક્તિ મર્યાદા

સ્વ અને કુટુંબ માટે (જીવનસાથી, નિર્ભર બાળકો)

₹25,000 સુધી

સ્વ, કુંટુંબ માટે + માતાપિતા( 60 વર્ષની નીચેની વયના)

(₹25,000 + ₹25,000) = ₹50,000 સુધી

સ્વ અને કુટુંબ માટે ( જ્યાં સૌથી મોટો સભ્ય 60 વર્ષની વયથી નીચે છે + માતાપિતા( 60 વર્ષથી ઉપરની વયના)

(₹25,000 + ₹50,000) = ₹75,000 સુધી

સ્વ અને કુટુંબ માટે( સૌથી મોટો સભ્ય 60 વર્ષની વયથી ઉપર છે + માતાપિતા( 60 વર્ષથી ઉપરની વયના)

(₹50,000 + ₹50,000) = ₹ 1,00,000 સુધી

હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી મેળવતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવુ જોઈએ?

ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સવિશે વારંવાર પૂછાતાપ્રશ્નો