ખરીદો અથવા નવીકરણ પેસેન્જર કેરીંગ વ્હીકલ ઈન્સ્યોરન્સ
2000+
Cashless Garages
1750 Crore+
Paid-in Claims
60 Lakh+
Policies Sold
I agree to the Terms & Conditions
Buy Online for Huge Savings
Buy Commercial Vehicle Insurance Online
It's a Brand New Vehicle
2000+
Cashless Garages
1750 Crore+
Paid-in Claims
60 Lakh+
Policies Sold
પેસેન્જર કેરીંગ વ્હીકલ ઈન્સ્યોરન્સ શું છે?
મારે પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
- અણધાર્યા નુકસાનથી રક્ષણ: ભલે તે નુકસાન કુદરતી આફત, અકસ્માત, અથડામણ અથવા તો આગને કારણે થતું હોય; પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ આ અનિશ્ચિત નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરે છે, અને આ રીતે તમારા વ્યવસાયને તેમના માટે જવાબદાર થવાથી સુરક્ષિત કરે છે.
- કાયદાનું પાલન કરો: મોટર વ્હીકલ એક્ટ મુજબ, કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનો સહિતના તમામ વાહનો માટે ઓછામાં ઓછો મૂળભૂત, થર્ડ-પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ સાથેનો ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે જેથી કોઈ થર્ડ-પાર્ટી જેમ કે થર્ડ-પાર્ટીની વ્યક્તિ, મિલકત અથવા વાહનને થતાં નુકસાન અને ખોટથી રક્ષણ મળે.
- માલિક-ડ્રાઈવર માટે કવર: તમારા કોમર્શિયલ વાહન માટે પેસેન્જર કેરીંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ લેવાથી માત્ર વાહનનું જ રક્ષણ થતું નથી પરંતુ માલિક-ડ્રાઈવર માટે પણ કવર મળે છે.
- પેસેન્જર પ્રોટેક્શન: પેસેન્જર વ્હીકલ ખરીદતી વખતે, એ વ્યક્તિ તેમના પેસેન્જર માટે પણ કવર લેવાનું પસંદ કરી શકે છે; આમ, એક જવાબદાર વ્યવસાય તરીકે માત્ર પોતાની જ નહીં પરંતુ તેમાં સામેલ તમામ હિતધારકોની પણ કાળજી રાખી શકાય છે.
ડિજિટનો પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ?
અમે અમારા ગ્રાહકોને ખુબ મહત્વ આપીએ છીએ, જાણો કેવી રીતે...
પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે?
શું કવર થતું નથી?
તમારી પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર નથી થતું તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જેથી કરીને ક્લેઇમ કરતી સમયે તમારી પાસે બધી માહિતી હોઈ. નીચે મુજબની પરિસ્થિતિઓ કવર થતી નથી:
|
મુખ્ય વિશેષતાઓ |
ડિજીટના લાભ |
|
ક્લેઇમની પ્રક્રિયા |
પેપરલેસ ક્લેઇમ |
|
ગ્રાહક સેવા |
24x7 સપોર્ટ |
|
વધારાનું કવરેજ |
PA કવર, લીગલ લાયબિલિટી કવર, સ્પેશિઅલ એક્સક્લુઝન અને ફરજિયાત ડિડકટેબલ્સ, વગેરે |
|
થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનને થયેલા નુકસાન માટે 7.5 લાખ સુધી |
પેસેન્જર કેરિંગ વેહિકલ ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર
યાત્રીઓને વહન કરતા તમારા વાહનના પ્રકાર એટલે કે બસ, રિક્ષા, વાન, વગેરે પ્રમાણે, તમે અમારા બે પ્લાનમાંથી કોઈપણ પસંદ કરી શકો છો.
બિલિટી ઓન્લી
સ્ટાન્ડર્ડ પેકેજ
|
કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને યાત્રીઓને વહન કરતા તમારા વાહન દ્વારા થયેલ નુકસાન. |
✔
|
✔
|
|
થર્ડ-પાર્ટી વાહનને યાત્રીઓને વહન કરતા તમારા વાહન કારણે થયેલ નુકસાન |
✔
|
✔
|
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાના યાત્રીઓને વહન કરતાં વાહનને થયેલ નુકસાન અથવા હાનિ. |
×
|
✔
|
|
યાત્રીઓને વહન કરતા વાહનના માલિક-ચાલાકને થયેલ ઈજા/મૃત્યુ If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
✔
|
✔
|
ક્લેઇમ કેવી રીતે કરવો?
અમને 1800-258-5956 પર ફોન કરો અથવા hello@godigit.com પર અમને ઇ-મેઇલ કરો
અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને પોલિસીહોલ્ડર/કોલરનો કોન્ટેક્ટ નંબર તમારી પાસે રાખો.
ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેઇમ કેટલી ઝડપથી સેટલ થાય છે?
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં સૌથી પહેલા આ પ્રશ્ન આવવો જોઈએ. આશા છે કે તમે આ પ્રશ્ન પર વિચાર કરી રહ્યા છો!
ડિજીટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો