ખરીદો અથવા નવીકરણ ટ્રેક્ટર ઇન્શ્યોરન્સ
2000+
Cashless Garages
1750 Crore+
Paid-in Claims
60 Lakh+
Policies Sold
I agree to the Terms & Conditions
Buy Online for Huge Savings
Buy Commercial Vehicle Insurance Online
It's a Brand New Vehicle
2000+
Cashless Garages
1750 Crore+
Paid-in Claims
60 Lakh+
Policies Sold
ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ શું છે?
મારે ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
જો તમે અથવા તમારી સંસ્થા તમારા રોજિંદા વ્યાપારમાં કામગીરી માટે એક ટ્રેક્ટર અથવા ઘણા બધા ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહી છે, તો મોટર વ્હીકલ એક્ટ મુજબ થર્ડ-પાર્ટી લાયબિલિટી ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. આ તમારા ધંધામાં વપરાતા ટ્રેક્ટરને કારણે થર્ડ-પાર્ટીને થતા કોઈપણ નુકસાન અને હાનિથી તમને નાણાકીય કવચ પ્રદાન કરે છે.
નાના અને મોટા બંને ધંધામાં જોખમ સામેલ હોઈ છે. જો કે, જો તમારા ધંધામાં અસંખ્ય ટ્રેક્ટર્સનો ઉપયોગ વ્યાપાર કામગીરી માટે કરવામાં આવતો હોય, તો ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ મેળવવો એ તમારા બધા ટ્રેક્ટરને- ટ્રેક્ટર અને ડ્રાઇવર-માલિક પોતે, બંનેને થતા નુકસાન અને હાનિથી બચાવે છે.
તમારા ટ્રેક્ટરનો ઇન્સ્યોરન્સ મેળવવો એ સુનિશ્ચિત કરે છે કે તમે અણધાર્યા, ભારે નુકસાન સામે સુરક્ષિત છો, આમ તે કુદરતી આફતો અને આગના સમયે ઉદ્ભવતા કોઈપણ પ્રકારના ધંધાકીય નુકસાનને અટકાવે છે.
ડિજિટ દ્વારા કોમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો?
અમે અમારા ગ્રાહકોને વી.આઈ. પી.(VIP) જેવી સેવાઓ આપીએ છીએ, જાણો કેવી રીતે..
કમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ શું કવર કરે છે?
શું કવર નથી થતું?
તમારું કોમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર નથી થતું તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેથી કરીને જ્યારે તમે ક્લેઇમ કરો ત્યારે તમને પૂરતી માહિતી હોઈ. નીચેની પરિસ્થિતિઓ કવર થતી નથી:
|
મુખ્ય વિશેષતાઓ |
ડિજીટના લાભ |
|
ક્લેઇમની પ્રક્રિયા |
પેપરલેસ ક્લેઇમ |
|
ગ્રાહક સેવા |
24x7 સપોર્ટ |
|
વધારાનું કવરેજ |
પી.એ.(PA) કવર, લીગલ લાયબિલિટી કવર, સ્પેશિઅલ એક્સ્ક્લ્યુશન અને ફરજિયાત ડિડકટિબલ, વગેરે |
|
થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત લાયબિલિટી, સંપત્તિ/વાહનને થયેલ નુકસાન માટે 7.5 લાખ સુધી |
કોમર્શિયલ ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર
તમારા ટ્રેક્ટરના પ્રકાર અને તમે ઇન્સ્યોરન્સ લેવા માંગતા હોવ તે ટ્રેક્ટરની સંખ્યાના આધારે, અમે તમને બે પ્રાથમિક પ્લાન ઓફર કરીએ છીએ.
ફક્ત લાયબિલિટી
માનક પેકેજ
|
કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા તેની સંપત્તિને તમારા ટ્રેક્ટર દ્વારા થયેલ નુકસાન. |
✔
|
✔
|
|
થર્ડ-પાર્ટીના વાહનને તમારા ટ્રેક્ટર દ્વારા થયેલ નુકસાન |
✔
|
×
|
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાના ટ્રેક્ટરને થયેલ નુકસાન અથવા હાનિ. |
×
|
✔
|
|
ટ્રેક્ટરના માલિક-ડ્રાઈવરની ઈજા/મૃત્યુ. If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
✔
|
✔
|
કેવી રીતે ક્લેઇમ કરવો?
અમને 1800-258-5956 પર ફોન કરો અથવા hello@godigit.com પર અમને ઇમેઇલ કરો
અમારા તરફથી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને પોલિસી હોલ્ડર/કોલરનો ફોન નંબર તમારી પાસે રાખો.
ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પપ્રશ્ન સૌથી પેહલાં આવવો જોઈએ. સારું છે તમે આ વિચારી રહ્યા છો!
ડિજીટના દાવાઓનું રિપોર્ટ કાર્ડ વાંચો