ખરીદો અથવા નવીકરણ કોમર્શિયલ વેન ઇન્સ્યોરન્સ
2000+
Cashless Garages
1750 Crore+
Paid-in Claims
60 Lakh+
Policies Sold
I agree to the Terms & Conditions
Buy Online for Huge Savings
Buy Commercial Vehicle Insurance Online
It's a Brand New Vehicle
2000+
Cashless Garages
1750 Crore+
Paid-in Claims
60 Lakh+
Policies Sold
એક કોમર્શિયલ વેન ઇન્સ્યોરન્સ શું છે?
મારે શા માટે એક કોમર્શિયલ વેન ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?
- કાયદાનું પાલન કરો: મોટર વ્હીકલ એક્ટ મુજબ, વેન સહિતના તમામ વાહનો માટે ઓછામાં ઓછો થર્ડ પાર્ટીનો વાહન ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. તેના વિના, તમારી પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી શકે છે!
- અણધાર્યા નુકસાનથી રક્ષણ: જ્યારે થર્ડ-પાર્ટી વેન ઇન્સ્યોરન્સ તમને ફક્ત કાયદેસર રીતે જ કવર કરશે, અને થર્ડ-પાર્ટીને થતા નુકસાન માટે, કોમ્પ્રિહેન્સીવ વેન ઇન્સ્યોરન્સ તમારી વેનનાં પોતાના નુકસાન અને કોઈપણ સમયે ઊભી થઈ શકે તેવા નુકસાનને કવર કરવામાં પણ મદદ કરશે.
- વેનના માલિક-ડ્રાઈવર માટે કવર: ભલે તમે થર્ડ-પાર્ટી વેન ઇન્સ્યોરન્સ મેળવો અથવા કોમ્પ્રિહેન્સીવ વેન ઇન્સ્યોરન્સ મેળવો, તમારો કોમર્શિયલ વેન ઇન્સ્યોરન્સ દુર્ભાગ્યપૂર્ણ સંજોગોમાં વેનના માલિક-ડ્રાઈવર માટે પણ કવર પૂરૂં પાડશે.
- પેસેન્જરની સુરક્ષા: કોમ્પ્રિહેન્સીવ વેન ઇન્સ્યોરન્સ સાથે, તમે તમારી વેનમાં મુસાફરી કરતા હોય તેવા કોઈપણ મુસાફરોને પણ કવર કરવાનું પસંદ કરી શકો છો.
ડિજિટ દ્વારા પૂરો પાડવામાં આવતો કોમર્શિયલ વેન ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો જોઈએ?
અમે અમારા ગ્રાહકો સાથે VIP તરીકે વ્યવહાર કરીએ છીએ, જાણો કઈ રીતે…
કોમર્શિયલ વેનના ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?
શું કવર કરવામાં આવતું નથી?
તમારા માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવતું નથી એ જાણી લેવું પણ એટલું જ મહત્વનું છે, જેથી તમે જ્યારે કોઈ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આંચકો લાગે નહીં. અહીં એવી કેટલીક સ્થિતિઓનું વર્ણન કરેલું છે:
|
ચાવીરૂપ સુવિધાઓ |
ડિજિટનો લાભ |
|
ક્લેઇમની પ્રક્રિયા |
પેપરલેસ ક્લેઇમ |
|
ગ્રાહક સહાય |
24x7 સહાય |
|
વધારાનું કવર |
PA કવર, કાનૂની જવાબદારીનું કવર, વિશેષ બાકાત અને ફરજિયાત ડિડક્ટીબલ, વગેરે |
|
થર્ડ-પાર્ટીને નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનને નુકસાન માટે 7.5 લાખ સુધી |
કોમર્શિયલ વેનના ઇન્સ્યોરન્સના પ્રકાર
તમારા કોમર્શિયલ વેનના પ્રકારના આધાર પર અમે તમને પસંદ કરવા માટે મુખ્ય બે પ્લાન ઓફર કરીએ છીએ.
લાયબિલિટી ઓન્લી
સ્ટાન્ડર્ડ પેકેજ
|
તમારા કોમર્શિયલ વેન દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિને અથવા મિલ્કતને થયેલું નુકસાન. |
✔
|
✔
|
|
તમારું કોમર્શિયલ વેન ટોવ થતું હોય ત્યારે તેના દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિને અથવા મિલ્કતને થયેલું નુકસાન |
✔
|
✔
|
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાના માલ-સામનને થયેલું નુકસાન અથવા ખોટ. |
×
|
✔
|
|
કોમર્શિયલ વેનના માલિક-ડ્રાઇવરને ઈજા/તેનું મૃત્યુ If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
✔
|
✔
|
ક્લેઇમ કઈ રીતે કરવો?
અમને 1800-258-5956 પર કૉલ કરો અથવા hello@godigit.com પર અમને ઇમેઇલ કરો
અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને ઇન્સ્યોર્ડ વ્યક્તિ/કોલરનો સંપર્ક નંબર તમારી પાસે રાખો.
ડિજિટ ઇન્સ્યોરન્સના ક્લેઇમ કેટલી ઝડપથી સેટલ કરવામાં આવે છે?
તમે જ્યારે ઇન્સ્યોરન્સ કંપની બદલવાનું વિચારી રહ્યાં હોવ ત્યારે તમારા મગજમાં આ પ્રશ્ન સૌથી પહેલાં આવવો જોઈએ. સારૂં છે કે તમે એવું કરી રહ્યાં છો.
ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો