ડિજીટ ઇન્સ્યોરન્સ સાથે મારા વ્હિકલ ઇન્સ્યોરન્સની પ્રક્રિયા દરમિયાન મને અદ્ભુત અનુભવ થયો. તે યોગ્ય ટેકનોલોજીથી સુસજ્જ અને ગ્રાહકને અનુકૂળ છે. કોઈપણ વ્યક્તિને પ્રત્યક્ષ રીતે મળ્યા વિના પણ 24 કલાકની અંદર ક્લેમ મંજૂર કરવામાં આવ્યો. કસ્ટમર સેન્ટરમાં પણ મારા કોલ્સ સારી રીતે હેન્ડલ થયા. આ કેસને ઉત્તમ રીતે હેન્ડલ કરનાર શ્રી રામરાજુ કોંધાનાને મારો વિશેષ આભાર.
ખરેખર એક શાનદાર ઇન્સ્યોરન્સ કંપની કે જેણે ઉચ્ચતમ IDV વેલ્યુ જાહેર કરી અને સ્ટાફ સાથે પણ હું સંપૂર્ણપણે સંતુષ્ટ છે અને ખાસ કરીને ઝંઝટમુક્ત પ્રક્રિયાનો શ્રેય યુવેસ ફરખુનને જાય છે કે જેઓ મને ડીજિટની વિવિધ ઓફર્સ અને ફાયદા વિશે સમયસર જણાવે છે જેના કારણે મેં પોલિસી ખરીદી હતી અને હવે ખર્ચ-સંબંધિત અને સર્વિસ-સંબંધિત ઘણા પરિબળોને કારણે મેં મારા બીજા વાહનની પોલિસી પણ ડિજીટ ઈન્સ્યોરન્સમાંથી ખરીદવાનું નક્કી કર્યું છે.
ગો-ડિજીટમાંથી મારો ચોથો વાહન ઇન્સ્યોરન્સ ખરીદવાનો અનુભવ સારો હતો. શ્રીમતી પૂનમ દેવીએ પોલિસી સારી રીતે સમજાવી, સાથે સાથે તેઓ જાણતા હતા કે ગ્રાહકને શું-શું જરૂરી છે અને મારી જરૂરિયાતો અનુસાર મને ક્વોટ આપ્યો. આ સિવાય ઓનલાઈન પેમેન્ટ પણ મુશ્કેલીરહિત હતુ. આ સમગ્ર પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા બદલ પૂનમનો ખાસ આભાર. આશા છે કે ગ્રાહક સંબંધ ટીમ દિવસેને દિવસે વધુ સારી થતી જશે!! ચીયર્સ.