ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ

તમારી ઈ-રિક્ષા/ઓટો રિક્ષા માટે કોમર્શિયલ વાહન ઇન્શ્યુરન્સ

I agree to the Terms & Conditions

Don’t have Reg num?
It’s a brand new vehicle

ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સ શું છે?

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ શા માટે ડિજિટ દ્વારા પસંદ કરો?

અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે... તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 સપોર્ટ

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાઓ પર પણ 24*7 કોલ સુવિધા

સુપર-ફાસ્ટ દાવાઓ

સુપર-ફાસ્ટ દાવાઓ

સ્માર્ટફોન સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાઓ અમુક જ મિનિટ લે છે!

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ દ્વારા શું આવરી લેવામાં આવે છે?

ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સ પોલિસી નીચેના મુદ્દાને આવરી લે છે:

Damage incurred due to accidents

અકસ્માતોને કારણે થયેલું નુકસાન

આ પોલિસી અકસ્માતને કારણે ઈ-રિક્ષાને થયેલા કોઈપણ નુકસાનને આવરી લે છે.

પર્સનલ એક્સિડન્ટ

પર્સનલ એક્સિડન્ટ

જો ઈ-રિક્ષાના અકસ્માતથી તેમાં મુસાફરી કરી રહેલા અથવા ચલાવતા વ્યક્તિઓને ઈજા કે મૃત્યુ થાય છે તો ઇન્શ્યુરન્સ પોલિસી તેને આવરી લેશે.

થર્ડ-પાર્ટી દ્વારા નુકસાન સહન

થર્ડ-પાર્ટી દ્વારા નુકસાન સહન

જો નુકસાન સીધું ઈ-રિક્ષા દ્વારા થયું હોય તો થર્ડ-પાર્ટીને થતા કોઈપણ નુકસાનને પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે.

ચોરી

ચોરી

ચોરીને કારણે ઈ-રિક્ષાની ખોટ ડિજિટની ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સ પોલિસી દ્વારા આવરી લેવામાં આવે છે. તે ચોરીને કારણે વાહનને થયેલા નુકસાનને પણ આવરી લે છે.

આગ અને કુદરતી આફતો

આગ અને કુદરતી આફતો

આગ અથવા કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર વગેરેને કારણે ઈ-રિક્ષાને થયેલ નુકસાન પોલિસીમાં આવરી લેવામાં આવે છે.

શું આવરી લેવામાં આવતું નથી?

હવે જ્યારે તમે જાણો છો કે પોલિસી હેઠળ શું આવરી લેવામાં આવ્યું છે, તો ચાલો આપણે ડિજિટની ઇલેક્ટ્રિક રિક્ષા ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ શું આવરી લેવામાં આવતું નથી તેના પર એક નજર કરીએ.

પરિણામી નુકસાન

ઈ-રિક્ષાને થયેલ કોઈપણ નુકસાન કે જે અકસ્માત અથવા કુદરતી આફતનું સીધું પરિણામ નથી તે પોલિસીમાં આવરી લેવામાં આવતું નથી.

લાયસન્સ વિના અથવા નશામાં હોવ ત્યારે વાહન ચલાવવું

જો વ્યક્તિ માન્ય લાયસન્સ વિના વાહન ચલાવતી હોય અથવા નશામાં હોય, તો ઈ-રિક્ષાને થયેલા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.

ભૌગોલિક વિસ્તારની બહાર

કોઈપણ આકસ્મિક હાનિ અથવા નુકસાન અને/અથવા જવાબદારી ભૌગોલિક વિસ્તારની બહાર ઉભી થાય છે.

કરારની જવાબદારી

કોઈપણ કરારની જવાબદારીમાંથી ઉદ્ભવતા કોઈપણ ક્લેમ.

ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવેલ ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સની વિશેષતાઓ

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ યોજનાઓના પ્રકાર

તમારા થ્રી-વ્હીલરની જરૂરિયાતના આધારે અમે મુખ્યત્વે બે પોલિસી ઓફર કરીએ છીએ. જોકે કોઈપણ કોમર્શિયલ વાહનના જોખમ અને વારંવાર ઉપયોગને ધ્યાનમાં રાખીને સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી લેવાની ભલામણ કરવામાં આવે છે, જે તમારી રિક્ષા અને માલિક-ડ્રાઈવરને પણ આર્થિક રીતે સુરક્ષિત કરશે.

જવાબદારી માત્ર (લાયાબિલિટી ઓનલી)

સ્ટાન્ડર્ડ પેકેજ

×

ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી ઈ-રિક્ષા ઇન્શ્યુરન્સ પ્લાનના પ્રકાર

Report Card

ડિજિટ ઇન્શ્યુરન્સ દાવાઓની કેટલી ઝડપથી પતાવટ થાય છે?

તમારી ઇન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે તે કરી રહ્યાં છો!

ડિજિટનો ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે

વિકાસ થપ્પા

ડિજિટ ઇન્શ્યુરન્સ સાથે મારા વાહન ઇન્શ્યુરન્સની પ્રક્રિયા કરતી વખતે મને અદ્ભુત અનુભવ થયો. તે યોગ્ય ટેકનોલોજીથી સજ્જ ગ્રાહકને અનુકૂળ છે. કોઈપણ વ્યક્તિને ફિઝીકલી મળ્યા વિના પણ 24 કલાકની અંદર ક્લેમ સેટલ કરવામાં આવ્યો. ગ્રાહક કેન્દ્રોએ મારા કોલ્સને સારી રીતે હેન્ડલ કર્યા. શ્રી રામરાજુ કોંધાનાને સવિષેશ આભાર, જેમણે આ કેસને ઉત્તમ રીતે સંભાળ્યો હતો.

વિક્રાંત પરાશર

ખરેખર એક શાનદાર ઇન્શ્યુરન્સ કંપની જેણે ઉચ્ચતમ IDV મૂલ્ય જાહેર કર્યું છે. ડિજિટનો સ્ટાફ ખરેખર નમ્ર છે અને હું સ્ટાફ સાથે સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું. ખાસ કરીને યુવેસને ફરખુનની વર્તણૂક બિરદાવા લાયક છે, જેમણે મને વિવિધ ઓફર્સ અને લાભો વિશે સમયસર જણાવે છે. ડિજિટની આ જ ખાસિયતો મને માત્ર ડિજિટ પાસેથી જ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવા ફોર્સ કરે છે અને હવે ખર્ચ-સંબંધિત અને સેવા-સંબંધિત અનેક પરિબળોને કારણે મેં ડિજિટ ઇન્શ્યુરન્સમાંથી બીજા વાહનની પોલિસી ખરીદવાનું નક્કી કર્યું છે.

સિદ્ધાર્થ મૂર્તિ

ગો-ડિજિટમાંથી મારો 4થો વાહન ઇન્શ્યુરન્સ ખરીદવાનો સારો અનુભવ હતો શ્રીમતી પૂનમ દેવીએ પોલિસી સારી રીતે સમજાવી, સાથે સાથે તેઓ જાણતા હતા કે ગ્રાહકની અપેક્ષા શું છે અને મારી જરૂરિયાતો અનુસાર ભાવ આપ્યો. અને ઓનલાઇન પેમેન્ટ પણ મુશ્કેલી-મુક્ત હતુ. આ પ્રક્રિયા અને મારો ઇન્શ્યુરન્સ જલદી અપાવવા બદલ પૂનમનો ખાસ આભાર. આશા છે કે ગ્રાહક સંબંધ ટીમ દિવસેને દિવસે વધુ સારી થતી જશે!! આનંદો/ચીયર્સ.

Show more

ઇ-રિક્ષા ઇન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો