ખરીદો અથવા નવીકરણ ભારે વાહન વીમો
2000+
Cashless Garages
1750 Crore+
Paid-in Claims
60 Lakh+
Policies Sold
I agree to the Terms & Conditions
Buy Online for Huge Savings
Buy Commercial Vehicle Insurance Online
It's a Brand New Vehicle
2000+
Cashless Garages
1750 Crore+
Paid-in Claims
60 Lakh+
Policies Sold
હેવી વ્હીકલ ઈન્સ્યોરન્સ શું છે?
ડિજિટ દ્વારા આપવામાં આવતો કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો?
અમે અમારા ગ્રાહકોની સાથે વીઆઈપી જેવો વ્યવહાર કરીએ છીએ, કઈ રીતે, તે જાણો...
હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?
શું કવર થતું નથી?
તમે જ્યારે ક્લેઇમ કરો ત્યારે ઓચિંતી કોઈ સરપ્રાઇઝ ન મળે એ માટે તમારી હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસીમાં શું કવર થતું નથી એ જાણવું પણ એટલું જ મહત્વનું છે. અહીં આવી કેટલીક સ્થિતિઓ આપવામાં આવી છે:
|
ચાવીરૂપ સુવિધા |
ડિજિટને લીધે લાભ |
|
ક્લેઇમની પ્રક્રિયા |
પેપરલેસ ક્લેઇમ |
|
ગ્રાહક સહાય |
24x7 સહાય |
|
વધારાનું કવરેજ |
PA કવર, કાનૂની જવાબદારીનું કવર, વિશેષ બાકાતો અને ફરજિયાત ડિડક્ટિબલ્સ, વગેરે |
|
થર્ડ-પાર્ટીને નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી |
હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સના પ્રકાર
તમે જે પ્રકારના હેવી-ડ્યુટી વ્હીકલને ઇન્સ્યોર કરવા માંગો છો અને જેટલાં વાહનોને ઇન્સ્યોર કરવા માંગો છો તેની સંખ્યાના આધારે, અમે તમને પસંદગી કરવા માટે બે પ્લાન ઓફાર કરીએ છીએ.
માત્ર જવાબદારી
સ્ટાન્ડર્ડ પેકેજ
|
કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલ્કતને તમારા હેવી વ્હીક્લને કારણે થયેલું નુકસાન. |
✔
|
✔
|
|
તમારું ઇન્સ્યોર્ડ હેવી વ્હીકલ ટો થતું હોય ત્યારે એ વ્હીકલ દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા મિલ્કતને થયેલું નુકસાન. |
✔
|
✔
|
|
પોતાના હેવી વ્હીકલને કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને લીધે થયેલું નુકસાન. |
×
|
✔
|
|
હેવી વ્હીકલના ઓનર-ડ્રાઇવરને ઇજા અથવા તેનું મૃત્યુ |
✔
|
✔
|
કેવી રીતે ક્લેઇમ કરવો?
અમને 1800-258-5956 પર કૉલ કરો અથવા hello@godigit.com પર અમને ઇમેઇલ કરો
અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પૉલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને ઇન્સ્યોર્ડ વ્યક્તિનો/કોલરનો સંપર્ક નંબર તમારી પાસે તૈયાર રાખો.
ડિજિટ ઇન્સ્યોરન્સના ક્લેઇમને કેટલી ઝડપથી સેટલ કરવામાં આવે છે?
તમે જ્યારે તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલી રહ્યાં હોવ ત્યારે તમારા મગજમાં આ પ્રશ્ન સૌથી પહેલાં આવવો જોઈએ. સારૂં છે કે તમે તેવું કરી રહ્યાં છો!
ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચોમારે હેવી વ્હીકલ ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
હેવી ડ્યુટી વાહનો કોઈપણ વ્યવસાય માટે ઓપરેશનલ રોકાણનો મોટો ભાગ છે. વ્યવસાયે ઓછામાં ઓછું તેને ઇન્શ્યોરન્સ દ્વારા સુરક્ષિત કરવા જોઈએ , જે જરૂરિયાતના સમયે નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરશે.
મોટર વ્હીકલ એક્ટ મુજબ, કોમર્શિયલ વાહનો સહિત તમામ વાહનો માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી કોમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. તેના વિના, તમે ભારે દંડ અને અન્ય પરિણામો ચૂકવવા માટે જવાબદાર હોઈ શકો છો.
તમારા હેવી-ડ્યુટી વ્હીકલ ઇન્શ્યોરન્સ ફક્ત તમારા વ્યવસાયને નુકસાનથી સુરક્ષિત રાખવાની ખાતરી કરશે એટલું જ નહીં, પરંતુ કુદરતી આફતો, આગ, અકસ્માતો અને અથડામણ જેવા અણધાર્યા સંજોગોમાં તમારા વાહનને વધુ સારી રીતે જાળવવામાં પણ મદદ કરશે.