hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

usp icon

24X7

Missed Call Facility

usp icon

Affordable

Premium

usp icon

1-Day Adventure

Activities Covered

false

Trip Type

close
Oops! We don’t service this country for now.
Select geography
  • Country
  • Geography
  • selected_icon
date
date
Valid till {{ travelCtrl.getValidDate(travelCtrl.policyStartDate, 364) }}
date

Select Number of Travellers

{{count.name}}

I agree to the Terms & Conditions

car

Check Price

arrow
×
car

Travel Insurance

Trip Type

close
Oops! We don’t service this country for now.
Select geography
  • Country
  • Geography
  • selected_icon
date
date
Valid till {{ travelCtrl.getValidDate(travelCtrl.policyStartDate, 364) }}
date
usp icon

24X7

Missed Call Facility

usp icon

Affordable

Premium

usp icon

1-Day Adventure

Activities Covered

2026 માં ભારતમાં આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઈન્સુરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદો

“શું મને ખરેખર ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે?

જો તે પ્રશ્ન છે જેની સાથે તમે સંઘર્ષ કરી રહ્યાં છો, તો આગળ વાંચો.

Loss of Baggage
એરલાઇન્સ દ્વારા દર વર્ષે 28 મિલિયન સામાન ગેરમાર્ગે જાય છે. (1
Baggage Missing
છેલ્લા 3 વર્ષમાં 4માંથી 1 પેસેન્જરે તેમનો ચેક-ઇન બેગેજ ગુમાવ્યો છે. (2)
Medical Cost when you travel
ભારતની બહાર મેડિકલ ખર્ચ 3 થી 5 ગણો વધારે છે. (3)
Baggage loss during international travel
આંતરરાષ્ટ્રીય પરિવહન દરમિયાન 47% સામાન ગુમ થાય છે. (4
What People lose during travel
ફોન, બેંક કાર્ડ, લાઇસન્સ, જ્વેલરી, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને પાસપોર્ટ સામાન્ય રીતે ટ્રાવેલ કરતી વખતે ખોવાઈ જતો સામાન છે. (5)
Flight Delay
દરરોજ આશરે 20,000 ફ્લાઈટ્સ ડીલે અને કેન્સલ થાય છે. (6)
Travel Scams
ટ્રીપ કેન્સલેશન, ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબ હંમેશા ટ્રાવેલ ક્લેઈમ માટે અગ્રણી કારણો રહ્યા છે. (7)
Travel Scams
પ્રવાસીઓ માટેના  દેશોમાં મુસાફરી કૌભાંડો અત્યંત સામાન્ય છે. (8)

ડિજીટની ઓન ધ મૂવ પોલિસીના લાભો તપાસો

digit-play video

ડિજીટ દ્વારા ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વિશે શું સારું છે?

  • એડવેન્ચર સ્પોર્ટ્સ કવર કરેલ છે - અમારા કવરેજમાં સ્કૂબા ડાઇવિંગ, બંજી જમ્પિંગ અને સ્કાયડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે (જો સમયગાળો એક દિવસનો હોય)
  • ફ્લાઇટમાં વિલંબ માટે તાત્કાલિક નાણાંકીય વળતર - અમે તમારો વધુ સમય બગાડવા માંગતા નથી. તેથી જ, જ્યારે તમારી ફ્લાઇટ 6 કલાકથી વધુ વિલંબિત થાય છે, ત્યારે અમે તમને ₹500-1000 નું તાત્કાલિક વળતર આપીએ છીએ.
  • સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓ - કોઈ પેપરવર્ક નહીં, આસપાસ દોડવું નહીં. જ્યારે તમે દાવો કરો ત્યારે ફક્ત તમારા દસ્તાવેજો અપલોડ કરો.
  • મિસ્ડ-કોલ સુવિધા - અમને +91-7303470000 પર મિસ્ડ કૉલ આપો અને અમે તમને 10 મિનિટમાં પાછા કૉલ કરીશું. હવે કોઈ ઇન્ટરનેશનલ કૉલિંગ શુલ્ક નહીં!
  • વિશ્વવ્યાપી સમર્થન - અમે વિશ્વના સૌથી મોટા હેલ્થ અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ નેટવર્ક Allianz સાથે ભાગીદારી કરી છે, જેથી સમગ્ર વિશ્વમાં તમને મુશ્કેલી રહિત અને સરળતાથી સમર્થન મળે. નિયમો અને શરતો લાગુ*

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્લાન જે તમારી જરૂરિયાતોને અનુરૂપ છે

travelling-girl-chart-quater

સાધારણ ઓપ્શન

ઇન્ટરનેશનલ ટ્રીપ દરમિયાન આવતી સૌથી સામાન્ય દુર્ઘટનાઓ માટે કવરેજ ઑફર કરે છે.
travelling-girl-chart-quater

કમ્ફર્ટ ઓપ્શન

આ પ્લાન તમને તમારી ટ્રિપ પરની સૌથી સામાન્ય દુર્ઘટનાઓ માટે જ નહીં પરંતુ તમને દરેક હેરાનીથી પણ સુરક્ષિત રાખે છે, તેથી તમારી ટ્રિપ એ જ રીતે થાય છે જે રીતે કરવી જોઈએ!

સાધારણ ઓપ્શન

કમ્ફર્ટ ઓપ્શન

×
×
×
×
×
×
×
×
×

ઉપર સૂચવેલ કવરેજ વિકલ્પ માત્ર સૂચક છે અને તે બજારના અભ્યાસ અને અનુભવ પર આધારિત છે. તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ વધારાના કવરેજની પસંદગી કરી શકો છો. જો તમે કોઈપણ અન્ય કવરેજ પસંદ કરવા માંગતા હો અથવા વધુ વિગતો જાણવા માંગતા હોવ તો કૃપા કરીને અમને 1800-258-5956 પર કૉલ કરો.

નીતિ વિશે વિગતવાર વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

શું કવર નથી થતું?

ડિજીટ સાથે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઈન્સુરન્સ કેવી રીતે ખરીદવો?

Step 1

ડિજીટ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર, ભૂગોળ/દેશ, પ્રવાસીઓની સંખ્યા અને જન્મ તારીખ પસંદ કરો અને 'ભાવ જુઓ' પર ક્લિક કરો.

Step 2

પ્લાન પસંદ કરો, સમ ઈન્સુરેડ, અને 'ચાલુ રાખો' પર ક્લિક કરો.

Step 3

આગળ, તમારી વ્યક્તિગત અને નોમિનીની વિગતો ભરો, સંપૂર્ણ આરોગ્ય ઘોષણા કરો, 'હવે ચૂકવો' પર ક્લિક કરો અને ચુકવણી પૂર્ણ કરો.

Step 4

તારું કામ પૂરું! પોલિસી દસ્તાવેજ તમને ઈમેલ, SMS અને WhatsApp દ્વારા મોકલવામાં આવશે. તમે તેને ડિજીટ એપ પર 24/7 પણ એક્સેસ કરી શકો છો.

મુખ્ય લાક્ષણિકતાઓ

ડિજીટના ફાયદા

પ્રીમિયમ

₹395 થી શરૂ

દાવાની પ્રક્રિયા

સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયા. કોઈ પેપરવર્ક સામેલ નથી.

ક્લેમ સેટલમેન્ટ

24x7 મિસ્ડ કોલની સુવિધા ઉપલબ્ધ છે

આવરી લેવામાં આવેલા દેશો

સમગ્ર વિશ્વમાં 150+ દેશો અને ટાપુઓ

ફ્લાઇટ વિલંબ લાભ

6 કે તેથી વધુ કલાકના ફ્લાઇટ વિલંબ પર ₹500-1000 આપમેળે ટ્રાન્સફર થાય છે

કવર ઉપલબ્ધ છે

ટ્રીપ કેન્સલેશન, મેડિકલ કવર, ફ્લાઇટમાં વિલંબ, ચેક-ઇન બેગેજમાં વિલંબ, પાસપોર્ટ ગુમાવવો, દૈનિક ઇમરજન્સી રોકડ વગેરે.

ક્લેઈમ કેવી રીતે ફાઇલ કરવો?

અમારો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદ્યા પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

અમને 1800-258-5956 (ભારતમાં હોય તો) પર કૉલ કરો અથવા +91-7303470000 પર મિસ કૉલ કરો અને અમે 10 મિનિટમાં પાછા કૉલ કરીશું.

સ્ટેપ 2

મોકલેલ લિંક પર જરૂરી દસ્તાવેજો અને તમારા બેંક ખાતાની વિગતો અપલોડ કરો.

સ્ટેપ 3

બાકીની સંભાળ અમે લઈશું!

સરળ ક્લેઈમ-ડિજિટના ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ સાથે

તમારી ઇન્સ્યોરન્સ પોલિસી વિશે જાણો

અમારા ગ્રાહકોની પ્રતિક્રિયા

કુનાલ ડી મેહતા

મેં ડિજિટ સાથે 3 લોકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ બુક કર્યો છે. મને પોલિસીની વિગતો વિશે મૂંઝવણ હતી, તેથી મેં કસ્ટમર કેરનો સંપર્ક કર્યો. સૌ પ્રથમ, તેમના સપોર્ટ સાથે સંપર્કમાં આવવું અત્યંત સરળ છે. તેથી તે ઉત્તમ હતું! બીજું, કસ્ટમર હેપીનેસ ટીમ તરફથી મીસ સુષ્માએ મારી ક્વેરી સોલ્વ કરી અને 2 કલાકની અંદર વિગતવાર રિસપોન્સ સાથે પાછા આવવા માટે પ્રોમ્પ્ટ કર્યું. તે ખૂબ જ વ્યાવસાયિક અને ઝડપી હતી. આભાર!

ધર્મેશ મકવાણા

હું એક ટ્રાવેલ એજન્ટ છું, તાજેતરમાં અમે અમારા ક્લાયન્ટ માટે ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ બુક કરાવ્યો છે, પેસેન્જરનો સામાન 1 દિવસે મોડો આવ્યો. પ્રવાસ પછી મુસાફરને યોગ્ય દસ્તાવેજ સાથે સામાનમાં ડીલેયય્ડ ક્લેઈમ સબમિટ કર્યો.. 8 દિવસની અંદર પેસેન્જરને તેનો ક્લેઈમ એકાઉન્ટમાં મળી જાય છે. .. સુપર ફાસ્ટ વેચાણ પછીની સેવા..👍😃 

પ્રણવ શાહ

ઉત્તમ સેવા. ઝડપી, વિશ્વસનીય અને કસ્ટમર ફ્રેન્ડલી(ગ્રાહક મૈત્રીપૂર્ણ). મારી પાસે બે ક્રૂ છે, બંનેનો ગોડીજીટ માંથી ક્લેઈમ લેવામાં આવ્યો છે. તાજેતરમાં મેં એક્સીડેન્ટલ ક્લેઈમ મુક્યો હતો. હું પ્રક્રિયાથી સંપૂર્ણ સંતુષ્ટ છું. મિસ્ટર આકાશ ટોંડે દ્વારા ક્લેઈમ ડિજિટલી સર્વે કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સહકારી હતો અને એક્સિડન્ટની પરિસ્થિતિને સમજ્યો અને ક્લેઈમની પ્રક્રિયા કરી. આ અનુભવ પછી, માત્ર ત્રણ દિવસ પહેલા જ મેં મારા દિવાળીના યુરોપ પ્રવાસ માટે મારા પરિવારનો વિદેશી ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ લીધો હતો.

Show more

તમારે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી શા માટે ખરીદવી જોઈએ?

A.K.A ટ્રાવેલ ઇન્સ્યોરન્સના ફાયદા

ફ્લાઈટ ડીલેય માટે સીધા રૂ. 500

આપણને બધાને ફ્લાઇટમાં ડીલેય થાય તે નથી ગમતું. પરંતુ જો તમારો ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ તમને દર વખતે રૂ. 500 થી રૂ. 1,000 આપે તો?  ગમે છે ને? ડીજીટ બરાબર આ જ કરે છે. તમે કાં તો થોડા વધારાના પૈસા બચાવી શકો છો અથવા તેનો ઉપયોગ જામવા અથવા એરપોર્ટ પર તમારું મનપસંદ પુસ્તક વાંચવા માટે કરી શકો છો.

સામાનમાં ડીલેય માટે નાણાંકીય વળતર

સામાનનું ગુમ થવું ચોક્કસ ભયાનક છે, પરંતુ સામાનમાં ડીલેય પણ છે! તેથી જ, તમારી સાથે દુર્ભાગ્યપૂર્ણ સમય માટે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ રાખવાથી તમને તમારા ખોવાયેલા સમય માટે $100 ના નાણાકીય વળતરમાં મદદ મળશે!

 

વિદેશમાં નાણાકીય નુકસાન સામે તમારું રક્ષણ

જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ, ત્યારે આપણામાંના મોટા ભાગના તે બજેટમાં કરે છે. આ તે જગ્યા છે જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરેન્સનો ઉપયોગ થાય છે, કારણ કે તે તમને સામાન ગુમાવવા, ચૂકી ગયેલ ફ્લાઇટ કનેક્શન, ટ્રિપ કેન્સલેશન અને અન્ય કમનસીબ પરિસ્થિતિઓના કિસ્સામાં કોઈપણ નાણાકીય નુકસાનથી તમારું રક્ષણ કરે છે જે તમે તમારી મુસાફરીની વચ્ચે આવી શકો છો!

મેડીકલ ઇમરજન્સી દરમિયાન બેકઅપ !

વિદેશમાં પેટના ફ્લૂ જેવી નાની અને સામાન્ય બીમારીઓ તમારા હજારો રૂપિયા ખર્ચી શકે છે. જો કે, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ સાથે તમારી સફરને સુરક્ષિત રાખવાથી તમે નાની અને મોટી બંને પ્રકારની મેડીકલ ઇમરજન્સી સામે રક્ષણ મેળવી શકશો.

તણાવમુક્ત રસ્તાઓ યાત્રાઓ

જો તમે વિદેશમાં રોડ ટ્રિપ કરવાનું પ્લાનિંગ કરો છો, તો તમારા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વધુ ફાયદાકારક રહેશે. જે ઘણા લોકો નથી જાણતા તે એ છે કે ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ તમને તમારી ભાડે લીધેલી કારને થતા કોઈપણ નુકસાન સામે અથવા તેનાથી ખરાબ કોઈપણ તૃતીય-પક્ષ નુકસાન સામે પણ કવર કરે છે.

પાસપોર્ટ અથવા પૈસા ખોવાવવા સામે તમારું રક્ષણ!

વિદેશમાં પ્રવાસીઓને સૌથી સામાન્ય નુકસાનનો સામનો કરવો પડે છે તે છે તેમના ફોન, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ, પૈસા અને તેમના પાસપોર્ટ ગુમ થવો! સદભાગ્યે, ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ રાખવાથી તમને થોડી માનસિક શાંતિ મળી શકે છે કારણ કે આવી પરિસ્થિતિઓમાં તે હંમેશા તમારા માટે રહેશે અને રહેશે!

ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી કોણે ખરીદવી જોઈએ?

શું તમે તેમનામાંથી એક છો?

જવાબદાર યાત્રી

ઘણી બધી નોંધ, ચેકલિસ્ટ્સ અને સારી રીતે બનાવેલ પ્રવાસ યોજનાઓ સાથે, તમે એવી મુસાફરી પસંદ કરો છો કે જેનો સારી રીતે વિચાર અને પ્લાન કરવામાં આવે. તમે નિશ્ચિતતાને પસંદ કરતા નથી અને તમને નિયંત્રણ અને સુરક્ષાની ભાવના ગમે છે. જો તમે પ્રવાસીઓની આ શ્રેણીમાં આવો છો, તો તમારા માટે ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ લગભગ ફરજિયાત છે. આખરે, બિનઆયોજિત માટે બીજું શું તમને કવર કરશે?

વગર પ્લાન ટ્રાવેલ કરવા વાળા

તમે સુનિયોજિત સિવાય કંઈપણ છો! તમારી બેગ પેક કરવાથી લઈને તમારી હોટલો બુક કરવા અને પ્રવાસનો કાર્યક્રમ બનાવવા સુધી, તમારી પાસે આનું કંઈપણ આયોજન નથી. બધું છેલ્લી ઘડીનું છે. તમે હ્રદયથી વિચરતા નોમડછો અને તમે પ્રવાહ સાથે બહુ જાઓ છો. આ કિસ્સામાં, તમારે ઓછામાં ઓછું મુસાફરી ક્લેઈમ મેળવવો જોઈએ જેથી તમારા વિઝા છેલ્લી ઘડીએ રીજેક્ટ ના થાય, અને આ બધું બિનઆયોજન તમને પૈસા વગરના કરી ના નાખે!

અણઘડ પ્રવાસી

આપણે બધા એવી વ્યક્તિને જાણતા હઈશું જે એકદમ બટેટા જેવા હોય, અથવા કદાચ તમે પોતે જ હશો! તમને લાગતું હશે કે તમે કમનસીબ છો. કોઈને કોઈ રીતે તમે હંમેશા મુશ્કેલીમાં મુકાઈ જાવ છો- પછી ભલે તમે ગમે તેટલા સાવચેત રહો. જો તમને લાગતું હોય કે તમે પોતે જ બટેટા જેવા છો, તો જ્યારે તમે મુશ્કેલીમાં આવો ત્યારે તમે કંઈપણ ગુમાવશો નહીં તેની ખાતરી કરવા માટે તમે જે કરી શકો તે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે!

રોડ ટ્રીપના શોખીન

જો તમે એવી વ્યક્તિ છો કે જે વારંવાર વિદેશી જમીનના રસ્તા પર કાર લઈ જવાનું પસંદ કરે છે, તો તમારા માટે ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ આવશ્યક છે. આનું કારણ એ છે કે, ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ તમને તમારી ટ્રિપ દરમિયાન સામાન્ય દુર્ઘટનાઓ જેમ કે ફ્લાઇટમાં ડીલેય અથવા સામાન ખોવાવવા માટે માત્ર સુરક્ષિત નહીં કરે, પરંતુ, જો તમે તમારી કારને નુકસાન પહોંચાડો છો અથવા વધુ ખરાબ- અન્ય કોઈની માલિકીની કારને નુકસાન પહોચાડ્યું હશે તો આ તમારા માટે પણ કામ આવશે.

એડવેન્ચર પસંદ કરવા વાળા

તમે સાહસ કરવા માટે જીવો છો. સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બંજી જમ્પિંગ, ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, સ્કાય ડાઇવિંગ વગેરે. તમે આ બધું કરવા માંગો છો અને કદાચ એટલે જ મુસાફરી તમને ખૂબ જ ઉત્સાહિત કરે છે. સદભાગ્યે, અમારો ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ પણ સાહસિક પ્રવૃત્તિઓને કવર કરી લે છે (માત્ર એક દિવસની પ્રવૃત્તિઓ કવર કરી લેવામાં આવે છે), તેથી તમને તે બધા દ્વારા કવર કરવામાં આવશે!

ઓછા બજેટમાં મુસાફરી કરવા વાળા

તમે તે બધા હજારો પ્રવાસીઓ જેવા છો જેમને મુસાફરી કરવી ગમે છે અને તમે તે બજેટમાં કરો છો. લોકપ્રિય માન્યતાથી વિપરીત, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અત્યંત વ્યાજબી છે- જે તમારા બજેટમાં ફિટ થઈ શકે છે અને તમારી મુસાફરી દરમિયાન કોઈપણ અણધારી નુકસાનથી બચાવી શકે છે!

ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ ક્વોટ્સની ઓનલાઇન સરખામણી કેવી રીતે કરવી?

ઓનલાઈન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમારે મુખ્ય ત્રણ વસ્તુઓની સરખામણી કરવી જોઈએ.

મેડીકલ લાભો અને ઇન્શ્યોરેન્સની રકમ

કેટલાક દેશોમાં તબીબી ખર્ચ સૌથી મોંઘો છે. તેથી, એ મહત્વનું છે કે તમે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં મેડીકલ લાભો અને ઇન્શ્યોરન્સની રકમ એટલે કે કવરેજની રકમ માટે ખાસ તપાસ કરી લો. ડિજિટ પર, અમે $50,000 થી $500,000ની રકમની ઇન્શ્યોરન્સની શ્રેણી પ્રદાન કરીએ છીએ!

ક્લેઈમની પ્રક્રિયાઓ

ક્લેઈમ એ ઇન્શ્યોરેન્સ મેળવવાનો સંપૂર્ણ મુદ્દો છે. તેથી, ક્લેઈમની સેટલમેન્ટ પ્રક્રિયાઓ અને ગુણોત્તર તપાસી લો જેથી તમે વિશ્વાસ કરી શકો, ભલે ગમે તે થાય, તમારી ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ કંપની હંમેશા તમારા માટે હાજર રહેશે.

ક્લેઈમની શરતો

ઘણી વખત, ક્લેઈમ સાથે ચોક્કસ શરતો જોડાયેલ હોય છે. તેથી, હંમેશા તેના માટે તપાસ કરો જેથી તમે જાણી શકો કે તમે શેના માટે ક્લેઈમ કરી શકો છો.

ટ્રાવેલ ઇન્સ્યોરન્સના પ્રકારો

મારું પ્રીમિયમ શેના પર નિર્ભર છે અને હું તેને કેવી રીતે ઘટાડી શકું?

શું ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ ફરજિયાત છે?

એવા દેશોનું લિસ્ટ છે જ્યાં ભારતીયોને વિઝાની જરૂર નથી/ઓન અરાઈવલ વિઝા મેળવો

વિદેશ યાત્રા કરતા પહેલા યાદ રાખવા જેવી સાવચેતીઓ

  • દરેક જગ્યાએ તમારો પાસપોર્ટ લઇ જવાનું ટાળો. તેના બદલે તેને તમારા હોટલના લોકરમાં મૂકી દો અને તેના બદલે તમારા ID તરીકે ઉપયોગ કરવા માટે તેની એક નકલ સાથે રાખો.

  • પાસે વધુ પડતી રોકડ ન રાખો અને ATMમાંથી રોકડ ઉપાડતી વખતે તમારા પૈસા ઉપાડ્યા પછી હંમેશા તમારી આસપાસની જગ્યા ચેક કરો અને તમારી નોટો પણ ચેક કરો.

  • નાના પ્રવાસ કૌભાંડો જેવા કે નકલી સાધુઓનું દાન માંગવું, વધુ ભાવ લેવાવાળા કેબ ડ્રાઈવરો, નકલી ટૂર ગાઈડ વગેરે માં ફસાઈ જવું નહીં. વિવિધ સ્થળોએ મુસાફરી કૌભાંડો વિશે વધુ જાણવા માટે અને તમે આવી પરિસ્થિતિઓથી કેવી રીતે સુરક્ષિત રહી શકો છો, અમારા દ્વારા તૈયર કરેલ આઉચ-પોટેટો જુઓ.

  • તમારા રોકડ રૂપિયા હંમેશા એક કરતાં વધુ જગ્યાએ રાખો. દાખ્લા તરીકે; તમે તમારા વૉલેટમાં થોડી રોકડ લઈ શકો છો, જ્યારે તેમાંથી કેટલીક તમારા બેકપેકના અંદરના ખિસ્સામાં સુરક્ષિત રીતે રાખી શકાય છે.

  • તમારા રહેવાનું સ્થાન સારી રીતે યાદ રાખો અને, હંમેશા મીટર દ્વારા જતી કેબ્સનો ઉપયોગ કરો નહીંતર તેમના દ્વારા તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના થઇ શકે છે!

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ ખરીદટી વખતે પૂછવામાં આવતા પ્રશ્નો

શું વિઝા માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જરૂરી છે?

up-arrow

બધા દેશો વિઝા લેવા માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ ફરજિયાત નથી. પરંતુ તે એક અગત્યની બાબત છે જે તમામ પ્રવાસીઓએ તેમની સફર માટે નીકળતા પહેલા હોવી જોઈએ. વધુ વાંચો: List of 34 Countries allowing Visa-free entry or Visa on Arrival for Indian Citizens

બધા દેશો વિઝા લેવા માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ ફરજિયાત નથી. પરંતુ તે એક અગત્યની બાબત છે જે તમામ પ્રવાસીઓએ તેમની સફર માટે નીકળતા પહેલા હોવી જોઈએ.

વધુ વાંચો: List of 34 Countries allowing Visa-free entry or Visa on Arrival for Indian Citizens

શું ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે?

up-arrow

કેટલાક દેશો તેમના વિઝા દસ્તાવેજો હેઠળ તેને ફરજિયાત કરે છે પરંતુ જો તેઓ તેમ ન કરે તો પણ તમામ પ્રવાસીઓ પાસે ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ હોવો આવશ્યક છે. તેનું કારણ એ છે કે જ્યારે તમે વિદેશી ભૂમિમાં હોવ ત્યારે, અકસ્માત, હોસ્પિટલમાં દાખલ થવા, પાસપોર્ટ ખોવાઈ જવા અથવા મુસાફરી કરતી વખતે તમારી કનેક્ટિંગ ફ્લાઇટ ચુકી જવી, ચેક-ઇન કરેલ સામાનમાં ડીલેય અથવા ઇમરજન્સીની પરિસ્થિતિમાં જેમ કે કુટુંબમાં ઘરે પાછાં મૃત્યુ થાય છે, જેના કારણે તમારી સફર ટૂંકી કરવી પડે છે વગેરે... અને સાચું કહું તો, જે વસ્તુઓ ખોટી થઈ શકે છે તેની યાદી ઘણી લાંબી છે પણ અમે જાણીએ છીએ કે તમે ઘણા સમજદાર છો. તે બધા વિશે વિચારવું અને તમારા અને તમારા પરિવારની સુખાકારી સંબંધિત યોગ્ય નિર્ણય લેવો. વધુ વાંચો : Is travel insurance mandatory for international travel or visa?

કેટલાક દેશો તેમના વિઝા દસ્તાવેજો હેઠળ તેને ફરજિયાત કરે છે પરંતુ જો તેઓ તેમ ન કરે તો પણ તમામ પ્રવાસીઓ પાસે ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ હોવો આવશ્યક છે. તેનું કારણ એ છે કે જ્યારે તમે વિદેશી ભૂમિમાં હોવ ત્યારે, અકસ્માત, હોસ્પિટલમાં દાખલ થવા, પાસપોર્ટ ખોવાઈ જવા અથવા મુસાફરી કરતી વખતે તમારી કનેક્ટિંગ ફ્લાઇટ ચુકી જવી, ચેક-ઇન કરેલ સામાનમાં ડીલેય અથવા ઇમરજન્સીની પરિસ્થિતિમાં જેમ કે કુટુંબમાં ઘરે પાછાં મૃત્યુ થાય છે, જેના કારણે તમારી સફર ટૂંકી કરવી પડે છે વગેરે... અને સાચું કહું તો, જે વસ્તુઓ ખોટી થઈ શકે છે તેની યાદી ઘણી લાંબી છે પણ અમે જાણીએ છીએ કે તમે ઘણા સમજદાર છો. તે બધા વિશે વિચારવું અને તમારા અને તમારા પરિવારની સુખાકારી સંબંધિત યોગ્ય નિર્ણય લેવો.

વધુ વાંચો : Is travel insurance mandatory for international travel or visa?

શું ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ચૂકી ગયેલી ફ્લાઈટ્સને કવર કરી લે છે?

up-arrow

હા, જો તમે કમ્ફર્ટ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાન લો છો તો.

હા, જો તમે કમ્ફર્ટ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાન લો છો તો.

શું ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ટ્રીપ કેન્સલેશનને કવર કરી લે છે?

up-arrow

હા, જો તમે કમ્ફર્ટ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાન લો છો તો..

હા, જો તમે કમ્ફર્ટ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાન લો છો તો..

શું ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ હોટેલ બુકિંગ કેન્સલેશનને કવર કરી લે છે?

up-arrow

હા, જો તમે કમ્ફર્ટ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાન લો અને ટ્રિપ કેન્સલેશન માટે ક્લેઈમ કરવો હોય, તો અમે તમારા બુકિંગના નોન-રિફંડેબલ ભાગને કવર કરી લઈએ છીએ.

હા, જો તમે કમ્ફર્ટ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાન લો અને ટ્રિપ કેન્સલેશન માટે ક્લેઈમ કરવો હોય, તો અમે તમારા બુકિંગના નોન-રિફંડેબલ ભાગને કવર કરી લઈએ છીએ.

શું હું મારી ટિકિટ બુક કરાવ્યા પછી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકું?

up-arrow

હા તમે ખરીદી શકો છો. પરંતુ ખાતરી કરો કે તમે તમારા ડીપાર્ચરની તારીખ પહેલા તેને ખરીદો છો.

હા તમે ખરીદી શકો છો. પરંતુ ખાતરી કરો કે તમે તમારા ડીપાર્ચરની તારીખ પહેલા તેને ખરીદો છો.

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવા માટે એલીજીબીલીટી ક્રાયટેરીયા શું છે?

up-arrow

તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. અને જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હશે, તો તમારે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ સાથે મુસાફરી કરની રહેશે. ડિજીટની ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ પોલિસી માટે અત્યારે આ ક્રાયટેરીયા છે. તે વિવિધ કંપનીઓ માટે અલગ હોઈ શકે છે

તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. અને જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હશે, તો તમારે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ સાથે મુસાફરી કરની રહેશે. ડિજીટની ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ પોલિસી માટે અત્યારે આ ક્રાયટેરીયા છે. તે વિવિધ કંપનીઓ માટે અલગ હોઈ શકે છે

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલા કોઈપણ મેડીકલ ચેકઅપ જરૂરી છે?

up-arrow

ના પરંતુ જો તમને પહેલાથી જ કોઈ રોગ અથવા એવી સ્થિતિ હોય, તો કૃપા કરીને જ્યારે તમે અમને ઈમેલ કરીને અથવા કૉલ કરીને પોલિસી ખરીદો ત્યારે તે જાહેર કરી દો.

ના પરંતુ જો તમને પહેલાથી જ કોઈ રોગ અથવા એવી સ્થિતિ હોય, તો કૃપા કરીને જ્યારે તમે અમને ઈમેલ કરીને અથવા કૉલ કરીને પોલિસી ખરીદો ત્યારે તે જાહેર કરી દો.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રિમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

up-arrow

ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટેના પ્રીમિયમની ગણતરી પ્રવાસીઓની સંખ્યા, પ્રવાસીઓની ઉંમર, ડેસ્ટીનેશન, પ્રવાસનો સમયગાળો અને તમે પસંદ કરેલ પ્લાનના આધારે કરવામાં આવે છે.

ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટેના પ્રીમિયમની ગણતરી પ્રવાસીઓની સંખ્યા, પ્રવાસીઓની ઉંમર, ડેસ્ટીનેશન, પ્રવાસનો સમયગાળો અને તમે પસંદ કરેલ પ્લાનના આધારે કરવામાં આવે છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ક્યારે શરૂ અને સમાપ્ત થાય છે?

up-arrow

કેટલાક લાભો છે જે તમારી ટ્રિપની શરૂઆત પહેલાં શરૂ થાય છે જેમ કે ટ્રિપ કેન્સલેશન બેનિફિટ,બાકીના બીજા ટ્રિપની શરૂઆતથી તમે પાછા ન આવો સુધી રહે છે.

કેટલાક લાભો છે જે તમારી ટ્રિપની શરૂઆત પહેલાં શરૂ થાય છે જેમ કે ટ્રિપ કેન્સલેશન બેનિફિટ,બાકીના બીજા ટ્રિપની શરૂઆતથી તમે પાછા ન આવો સુધી રહે છે.

ટ્રાવેલ ઇન્શ્યોરેન્સના પુરાવા તરીકે ક્યાં દસ્તાવેજ આપવાના હોય છે?

up-arrow

મુસાફરીનું શેડ્યુલ પૂરતું હોય છે. પરંતુ અમે તમને સલાહ આપીશું કે તમે તમારા મુખ્ય પોલિસી નિયમો અને શરતો અને સારાંશને તમારા પોતાના સંદર્ભ માટે હાથવગુ રાખો. પોલિસી વિશે વિગતવાર વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો

મુસાફરીનું શેડ્યુલ પૂરતું હોય છે. પરંતુ અમે તમને સલાહ આપીશું કે તમે તમારા મુખ્ય પોલિસી નિયમો અને શરતો અને સારાંશને તમારા પોતાના સંદર્ભ માટે હાથવગુ રાખો. પોલિસી વિશે વિગતવાર વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો

શું ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ ખરીદવો એક સારો વિચાર છે?

up-arrow

હા, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ ઓનલાઈન ખરીદવાની ઝડપી અને સરળ પ્રકિયા છે. તમારે બસ તમારું ટ્રાવેલની વિગતો દર્જ કરવાની છે અને ચુકવણી કરવાની છે. પોલિસી તમરા ઈનબોક્સમાં થોડા જ મીનીટોમાં આવી જશે.

હા, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરેન્સ ઓનલાઈન ખરીદવાની ઝડપી અને સરળ પ્રકિયા છે. તમારે બસ તમારું ટ્રાવેલની વિગતો દર્જ કરવાની છે અને ચુકવણી કરવાની છે. પોલિસી તમરા ઈનબોક્સમાં થોડા જ મીનીટોમાં આવી જશે.

ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદતી વખતે શું જોવું જોઈએ?

up-arrow

જો તમે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો છો, તો તમારે તમારી મુસાફરીની અવધિ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સનું કવરેજ, ક્લેમ સેટલમેન્ટ રેશિયો અને કસ્ટમર કેરનો સંપર્ક કરવામાં સરળતા માટે ક્વોટ તપાસવું જોઈએ.

જો તમે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો છો, તો તમારે તમારી મુસાફરીની અવધિ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સનું કવરેજ, ક્લેમ સેટલમેન્ટ રેશિયો અને કસ્ટમર કેરનો સંપર્ક કરવામાં સરળતા માટે ક્વોટ તપાસવું જોઈએ.

હું ડિજિટ વેબસાઈટ દ્વારા ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદ્યો છે.

up-arrow

ક્લેઈમના કિસ્સામાં હું દેશની ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કેવી રીતે કરી શકું? કોઈપણ ક્લેઈમના કિસ્સામાં, અમને 1800-258-5956 (ભારતમાં હોય ) પર કૉલ કરો અથવા +91-730347000 પર મિસ કૉલ કરો અને અમે 10 મિનિટમાં પાછા કૉલ કરીશું.

ક્લેઈમના કિસ્સામાં હું દેશની ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કેવી રીતે કરી શકું? કોઈપણ ક્લેઈમના કિસ્સામાં, અમને 1800-258-5956 (ભારતમાં હોય ) પર કૉલ કરો અથવા +91-730347000 પર મિસ કૉલ કરો અને અમે 10 મિનિટમાં પાછા કૉલ કરીશું.

ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કવરેજ ક્યારે શરૂ અને સમાપ્ત થાય છે?

up-arrow

કેટલાક કવરેજ છે જે તમારી મુસાફરીની શરૂઆત પહેલાં શરૂ થાય છે, જેમ કે ટ્રિપ કેન્સલેશન અને કૉમન કૅરિઅર ડીલે. બાકીની તમારી મુસાફરીની શરૂઆત પછી શરૂ થાય છે અને તમે પાછા આવો ત્યાં સુધી છે.

કેટલાક કવરેજ છે જે તમારી મુસાફરીની શરૂઆત પહેલાં શરૂ થાય છે, જેમ કે ટ્રિપ કેન્સલેશન અને કૉમન કૅરિઅર ડીલે. બાકીની તમારી મુસાફરીની શરૂઆત પછી શરૂ થાય છે અને તમે પાછા આવો ત્યાં સુધી છે.

શું ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ચૂકી ગયેલી ફ્લાઈટ્સને આવરી લે છે?

up-arrow

હા, જો તમે અમારા ડિજીટ ઓન ધ મૂવ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાનમાં કમ્ફર્ટ વિકલ્પ લો છો.

હા, જો તમે અમારા ડિજીટ ઓન ધ મૂવ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાનમાં કમ્ફર્ટ વિકલ્પ લો છો.

શું ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ટ્રીપ કેન્સલેશનને આવરી લે છે?

up-arrow

હા, જો તમે અમારા ડિજીટ ઓન ધ મૂવ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાનમાં કમ્ફર્ટ વિકલ્પ લો છો.

હા, જો તમે અમારા ડિજીટ ઓન ધ મૂવ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાનમાં કમ્ફર્ટ વિકલ્પ લો છો.

શું ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ હોટેલ બુકિંગ કેન્સલેશનને આવરી લે છે?

up-arrow

હા, જો તમે અમારા ડિજીટ ઓન ધ મૂવ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાનમાં કમ્ફર્ટ વિકલ્પ લો છો અને ટ્રીપ કેન્સલેશન માટે ક્લેમ કરવો હોય તો, અમે તમારા બુકિંગના નોન-રીફંડેબલ ભાગને આવરી લઈશું.

હા, જો તમે અમારા ડિજીટ ઓન ધ મૂવ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પ્લાનમાં કમ્ફર્ટ વિકલ્પ લો છો અને ટ્રીપ કેન્સલેશન માટે ક્લેમ કરવો હોય તો, અમે તમારા બુકિંગના નોન-રીફંડેબલ ભાગને આવરી લઈશું.

શું ડિજીટનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કોવિડ-19ને આવરી લે છે?

up-arrow

હા. જ્યારે તમે ડિજીટમાંથી તમારો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદો છો, ત્યારે તમને રોગચાળાની સ્થિતિમાં કવર કરવામાં આવશે. દાખલા તરીકે, કોરોન્ટાઈનની સ્થિતિમાં, જો તમારે તમારી પોલિસીને લંબાવવાની જરૂર હોય, તો તમે 10 દિવસ સુધી આપોઆપ એક્સ્ટેંશન સાથે કરી શકો છો. વધુમાં, જો તમારે ફરજિયાત કોરોન્ટાઈનને કારણે તમારી ટ્રિપ રદ કરવાની અથવા છોડી દેવાની જરૂર હોય, તો ટ્રિપ કેન્સલેશન અને ટ્રિપ એંડોનમેન્ટ કવર સક્રિય કરવામાં આવશે. તમે કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં આકસ્મિક તબીબી સારવાર અને ઈવેક્યુએશન કવર સાથે તબીબી લાભો પણ મેળવી શકો છો.

હા. જ્યારે તમે ડિજીટમાંથી તમારો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદો છો, ત્યારે તમને રોગચાળાની સ્થિતિમાં કવર કરવામાં આવશે. દાખલા તરીકે, કોરોન્ટાઈનની સ્થિતિમાં, જો તમારે તમારી પોલિસીને લંબાવવાની જરૂર હોય, તો તમે 10 દિવસ સુધી આપોઆપ એક્સ્ટેંશન સાથે કરી શકો છો. વધુમાં, જો તમારે ફરજિયાત કોરોન્ટાઈનને કારણે તમારી ટ્રિપ રદ કરવાની અથવા છોડી દેવાની જરૂર હોય, તો ટ્રિપ કેન્સલેશન અને ટ્રિપ એંડોનમેન્ટ કવર સક્રિય કરવામાં આવશે.

તમે કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં આકસ્મિક તબીબી સારવાર અને ઈવેક્યુએશન કવર સાથે તબીબી લાભો પણ મેળવી શકો છો.