મોહમ્મદ રિઝવાને મને બહુ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને મારા વ્હીકલ ઇન્સ્યોરન્સના રિન્યૂઅલ વિશેની બધી જ માહિતી માટે મારી સાથે ફોલોઅપ કર્યું…. તેના નિષ્ઠાપૂર્વકના કાર્ય માટે હું તેમની પ્રશંસા કરૂં છું અને મને ખાતરી છે કે ગ્રાહકોને જાણકાર બનાવવા એ કોઈ સહેલું કાર્ય નથી અને એવું કરવા માટે તેને ખરેખર ડિજિટ તરફથી તાળીઓનો ગડગડાટ મળવો જોઈએ… ફરીથી, મોહમ્મદ રિઝવાન ખૂબ સારો ભાવ:)
આ ઇન્સ્યોરન્સ કંપની માર્કેટમાં નવી આવી છે. પરંતુ હું તમને ખાતરી આપું કે તે ટૂંક સમયમાં જ મોટર ઈન્સ્યોરન્સમાં એક મોટી બ્રાન્ડ તરીકે નામ બનાવવા જઈ રહી છે. મારું વાહન 25મી નવેમ્બરના રોજ ચોરાઈ ગયું હતું. મેં ફરિયાદ નોંધાવી છે અને હું તમને જણાવું છું કે ગો ડિજિટનો પ્રતિસાદ અદ્ભુત હતો. તેઓ મારું દર્દ સમજી ગયા અને મને વધારે તકલીફ આપ્યા વિના થોડા દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો. હું શ્રી સિવરીન મંડલ (નિષ્ઠાવાન કર્મચારીમાંથી એક) નો પણ આભાર માનું છું જેમણે મને ક્લેઇમ મેળવવામાં મદદ કરી. મને ગર્વ છે કે મેં ગો ડિજિટનો મોટર ઇન્સ્યોરન્સ લીધો છે અને મારા ક્લેઇમનું સમાધાન કરવા માટે શ્રી સોવરિનને મળવા બદલ હું ભાગ્યશાળી હોવાનું અનુભવું છું. આભાર ગો ડિજિટ અને શ્રી સોવરીન.
ગો-ડિજિટમાંથી 4થો વાહન વીમો ખરીદવાનો મારો અનુભવ સારો હતો. શ્રીમતી પૂનમ દેવીએ પોલિસી સારી રીતે સમજાવી, સાથે સાથે તેઓ જાણતા હતા કે ગ્રાહક શું અપેક્ષા રાખે છે અને મારી જરૂરિયાતો અનુસાર ક્વૉટ આપેલો. અને ઑનલાઈન પેમેન્ટ કરવામાં જરાપણ મુશ્કેલી આવી ન હતી. આ કામ ઝડપથી કરાવવા બદલ પૂનમનો ખાસ આભાર. આશા છે કે ગ્રાહક સંબંધ ટીમ દિવસેને દિવસે વધુ સારી થતી જશે!! ચીયર્સ.