Select Number of Travellers
મોટર
હેલ્થ
મોટર
હેલ્થ
More Products
મોટર
હેલ્થ
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
દરરોજ હજારો લોકો બિઝનેસ માટે, આનંદ માણવા, અને શૈક્ષણિક હેતુસર વિદેશની મુસાફરી કરે છે. કોઈ ચોક્કસ દેશમાં પ્રવેશતા પહેલા, તમારે જે આવશ્યક દસ્તાવેજો સાથે રાખવા જોઈએ તે છે તમારા વિઝા. વિઝા મેળવવા એ ખૂબ લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા હોઈ શકે છે. જો કે, ઇ-વિઝા આવવાની સાથે તમે હવે તે ઝડપથી અને સરળતાથી કરી શકો છો!
ઈલેક્ટ્રોનિક વિઝા અથવા ઇ-વિઝા એ ડિજીટલ રીતે સ્વીકૃત વિઝા દસ્તાવેજ છે જે પ્રવાસીઓને આગમન પર બોર્ડર કંટ્રોલ પર દસ્તાવેજ રજૂ કર્યા પછી તેમના લક્ષ્યાંક દેશમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. ઇ-વિઝા સાથે, પ્રવાસીઓ એપ્લિકેશન ફોર્મ ઓનલાઇન ભરી શકે છે, સહાયક દસ્તાવેજો અપલોડ કરી શકે છે અને લક્ષ્યાંક દેશની સત્તાવાર સરકારી વેબસાઇટ દ્વારા વિઝા ફી પણ ચૂકવી શકે છે.
હેનલી એન્ડ પાર્ટનરના પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, માર્ચ 2023 સુધીમાં, ભારતીય પાસપોર્ટ ધારકો નીચેના દેશોની યાદીમાં ઇ-વિઝા માટે એપ્લિકેશન કરી શકે છે. હાલમાં, ભારતીય પાસપોર્ટ મુસાફરીની સ્વતંત્રતાના સંદર્ભમાં 84મા ક્રમે છે.
માર્ચ 2023 સુધીમાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઇ-વિઝા ઓફર કરતા દેશોની યાદી જોવા માટે આગળ વાંચો.
1. અંગોલા |
|
2. એન્ટિગુઆ અને બાર્બુડા |
15. મોલ્ડોવા |
16. મોરોક્કો |
|
4. અઝરબૈજાન |
|
5. બેહરીન |
18. સાઓ ટોમે એન્ડ પ્રિન્સિપે |
6.બેનિન |
|
7.કોલમ્બિયા |
20. સુરીનામ |
8. જીબુટી |
21. તાઈવાન |
9. જ્યોર્જિયા |
22. તાજિક્સ્તાન |
10.કેન્યા |
|
24. ઉઝબેકિસ્તાન |
|
12. કિર્ગિસ્તાન |
|
13. લેસોથો |
26. ઝામ્બિયા |
ઘણા દેશો તે દેશમાં પ્રવેશતા ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-ઓન-અરાઈવલ અને ઇ-વિઝાની સુવિધાઓ આપે છે. સામાન્ય રીતે, વિઝા ઓન અરાઇવલ મેળવવા માટે, ઇમિગ્રેશન ઓફિસર મુલાકાતીઓના પાસપોર્ટ, તેમના બાયોમેટ્રિક્સની તપાસ કરે છે, નિર્ધારિત ચૂકવણીઓ એકત્રિત કરે છે અને ત્યારબાદ મુસાફરોના દેશમાં પ્રવેશ્યા પછી વિઝા પરમિટ જારી કરે છે. ઓન-અરાઈવલ વિઝા દેશમાં પ્રવેશના મુખ્ય સ્થાનો પર જારી કરવામાં આવે છે.
નીચેની યાદીમાં, 2023 માં ભારતીય નાગરિકો માટે વિઝા-ઓન-અરાઈવલ આપતા દેશોનો ઉલ્લેખ કર્યો છે:
27. બોલિવિયા |
44.મોઝામ્બિક |
28. બોત્સ્વાના |
45. મ્યાનમાર |
29. બુરુન્ડી |
46. પલાઉ ટાપુઓ |
30. કંબોડિયા |
47. રવાન્ડા |
31. કેપ વર્ડે ટાપુઓ |
48. સમોઆ |
32. કોમોરો ટાપુઓ |
|
33. ઇથોપિયા |
50. સિએરા લિયોન |
34. ગેબોન |
51. સોમાલિયા |
35. ગિની-બિસાઉ |
|
53. સેન્ટ લુસિયા |
|
37. ઈરાન |
54. તાંઝાનિયા |
39. લાઓસ |
56. તિમોર-લેસ્ટે |
40. મેડાગાસ્કર |
57. ટોગો |
58. તુવાલુ |
|
42. માર્શલ ટાપુઓ |
59. યુગાન્ડા |
43. મોરિટાનિયા |
60. ઝિમ્બાબ્વે |
વિઝા-ફ્રી દેશો એવા દેશો છે કે જેઓ વિઝાની જરૂરિયાત વિના મુસાફરોને પ્રવેશની પરવાનગી આપવા પરસ્પર સંમત થયા છે. વિઝા એપ્લિકેશનની ઝંઝટ વિના વ્યક્તિએ ઓળખના પુરાવાઓ આપવા પડશે.
અહીં એવા દેશોની યાદી આપેલી છે જ્યાં ભારતીયો વિઝા-ફ્રી મુસાફરી કરી શકે છે:
61. અલ્બેનિયા |
|
62. બાર્બાડોસ |
75. માઇક્રોનેશિયા |
76. મોન્ટસેરાત |
|
64. બ્રિટિશ વર્જિન ટાપુઓ |
|
65. કૂક ટાપુઓ |
78. નિયુ |
66. ડોમિનિકા |
|
67. અલ સાલ્વાડોર |
80. કતાર |
68. ફિજી |
81. સેનેગલ |
69. ગ્રેનાડા |
82. સેન્ટ કિટ્સ અને નેવિસ |
70. હૈતી |
83. સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ |
71. જમૈકા |
84. ત્રિનિદાદ અને ટોબેગો |
72. કઝાકિસ્તાન |
85. ટ્યુનિશિયા |
73. મકાઓ (SAR ચાઇના) |
86. વનુઆતુ |
જો તમારો ભારતીય પાસપોર્ટ તે ચોક્કસ દેશમાં ઇ-વિઝા માટે યોગ્યતા ધરાવતા હોય તો જ તમે ઇ-વિઝા માટે એપ્લિકેશન કરી શકો છો. કેટલાક દેશોમાં વધારાના યોગ્યતાના માપદંડો પણ છે, તેથી તે સંબંધિત વેબસાઇટ પર તપાસો.
ઇ-વિઝા સિસ્ટમે મુસાફરો માટે બોર્ડર પર પ્રક્રિયાના સમયને ઝડપી બનાવવામાં મદદ કરી છે કારણ કે ઇ-વિઝા પહેલેથી જ મંજૂર છે. તમારી પાસે જરૂરી દસ્તાવેજો છે કે નહીં તે તપાસવા અને તમારા પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવા માટે તમારે ફક્ત ઇમિગ્રેશન ઓફિસરની જરૂર છે.
કેટલાક પ્રમાણભૂત દસ્તાવેજો જે તમારે આપવાની જરૂર પડશે તે નીચે ઉલ્લેખિત છે:
ડિજીટલ ફોટોગ્રાફ
વિદેશમાં આગમનની તારીખથી ઓછામાં ઓછા છ મહિનાનો માન્ય પાસપોર્ટ.
વ્યક્તિગત અને મુસાફરીની માહિતી જેમ કે મુસાફરીની વ્યવસ્થા, રહેઠાણ, રિટર્ન ટિકિટનો પુરાવો વગેરે.
ઈ-વિઝા એપ્લિકેશન ફોર્મ
ઓનલાઈન પેમેન્ટની રસીદ
દેશ આધારિત વધારાની માહિતી અથવા દસ્તાવેજોની જરૂર પડી શકે છે, તેથી ઇ-વિઝા માટે એપ્લિકેશન કરતા પહેલા સત્તાવાર સરકારી વેબસાઈટ પર તપાસ કરવી જરૂરી છે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ માત્ર અજાણ્યા પ્રદેશોમાં જ નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે, પરંતુ તેની સાથે સાથે કવરેજની વિશાળ શ્રેણી પણ ઓફર કરે છે. મોટા ભાગના પ્રવાસીઓ સામાન અથવા મુસાફરીના દસ્તાવેજોની ચોરી અથવા ખોવાઈ જવા જેવી અણધારી પરિસ્થિતિઓમાં આર્થિક રીતે પોતાને સુરક્ષિત કરવા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદે છે. જો તમને વિદેશમાં સારવારની જરૂર હોય તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમને વ્યાપક મેડિકલ કવરેજ પણ ઓફર કરે છે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી ફાયદા ઘણા છે. તેમાંના કેટલાક છે:
મેડિકલ ઈમરજન્સી માટે કવરેજ - તમારી ટ્રીપ દરમિયાન, એવી પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે જ્યાં તમને ઈમરજન્સી મેડિકલ સહાયની જરૂર પડી શકે છે - કાં તો અકસ્માત અથવા બીમારી સંબંધિત. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી આવા કિસ્સાઓમાં તમારા હોસ્પિટલના બિલ અને સારવારના ખર્ચને આવરી લેશે.
ટ્રીપ કેન્સલ થવી અથવા ફ્લાઇટમાં વિલંબ - ફ્લાઇટમાં વિલંબ, કનેક્શનમાં હોય તેવી ફ્લાઇટને ચૂકી જવી અથવા આખી ટ્રીપ કેન્સલ થવી એ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવાયેલા કેટલાક ઉદાહરણો છે.
સામાન મળવામાં વિલંબ/ખોવાઈ જવો - તમે તમારું વેકેશન શરૂ કરવા માટે ખૂબ જ આતુર છો, પરંતુ તમારા ચેક-ઇન કરેલો સામાન મળવામાં વિલંબ થયો! આ પરિસ્થિતિઓ દરમિયાન, તમારી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી તમારા સામાન ના મળવામાં વિલંબ અથવા ખોવાઈ જવા માટે નાણાકીય વળતર ઓફર કરી શકે છે.
વૉલેટના નુકસાન સામે રક્ષણ - તમારા વૉલેટ ખોવાઈ જવું કે ચોરી એ તમારા વિદેશ પ્રવાસ દરમિયાન ઉદ્ભવતી સૌથી મહત્ત્વની સમસ્યાઓમાંની એક છે. તમારી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી આવી પરિસ્થિતિઓમાં સમસ્યાઓનો સામનો ના કરવો પડે તે માટે નાણાકીય કટોકટીના સમયે રોકડ પૂરી પાડે છે.
લંબાવેલી અથવા રદ કરેલી ટ્રીપ માટે કવર - હડતાલ, રમખાણો, કુદરતી આફતો અને અન્ય જોખમી ઘટનાઓના કિસ્સામાં, તમારી ટ્રીપનો સમયગાળો અવરોધિત થઈ શકે છે. આ સ્ટ્રાઇક જેવી પરિસ્થિતિઓ આકસ્મિક પરિસ્થિતિઓ જેવી છે, જેના કારણે તમે તમારા રોકાણને રદ કરેલી અથવા લંબાવશો. ખર્ચ વિશે ચિંતા કરશો નહીં કારણ કે તમારો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ રદ અથવા વિસ્તૃત ટ્રીપને કવર કરે છે.
બાઉન્સ્ડ બુકિંગ - શું તમે ક્યારેય તમારા તમામ રહેવા માટે અને ઈવેન્ટ બુકિંગને માત્ર ત્યાં પહોચીને કરાવવા પ્રયાસ કર્યો હોય અને જાણવા મળ્યું હોય કે હોટેલ ઓવરબુક થઈ ગઈ છે અને તમારું બુકિંગ બાઉન્સ થઈ ગયું છે? આવી નિરાશાજનક પરિસ્થિતિઓમાં, બાઉન્સ બુકિંગ કવર સાથેનો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમારો દિવસ બચાવી શકે છે!
તેથી, જો તમે તમારી સફરને વધુ સુરક્ષિત બનાવવા અને નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા હો, તો શરૂઆતથી જ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવો શ્રેષ્ઠ છે! બજારમાં ઘણા પ્લાન ઉપલબ્ધ છે, તેથી તમારું પેમેન્ટ કરતા પહેલા, તમારે વ્યાજબી ખર્ચે શ્રેષ્ઠ લાભો મેળવવા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્લાનની તુલના કરવી જોઈએ.
હા, ભારતીય પાસપોર્ટ ધારકો ઇ-વિઝા માટે આ દેશોની યાદીમાં એપ્લિકેશન કરી શકે છે. ઓસ્ટ્રેલિયા, કોલંબિયા, જ્યોર્જિયા, કુવૈત, મોરોક્કો, મલેશિયા, રશિયા, સિંગાપોર વગેરે દેશો ભારતીયોને ઇ-વિઝાની સુવિધા આપે છે
હા, ભારતીય પાસપોર્ટ ધારકો ઇ-વિઝા માટે આ દેશોની યાદીમાં એપ્લિકેશન કરી શકે છે. ઓસ્ટ્રેલિયા, કોલંબિયા, જ્યોર્જિયા, કુવૈત, મોરોક્કો, મલેશિયા, રશિયા, સિંગાપોર વગેરે દેશો ભારતીયોને ઇ-વિઝાની સુવિધા આપે છે
તમારી ઇ-વિઝા એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ફક્ત સત્તાવાર સરકારી વેબસાઇટની મુલાકાત લો. તમારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે, એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે અને વિઝા ફી ઓનલાઈન ચૂકવવી પડશે. એકવાર તબક્કાવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, એકવાર તમારા દ્વારા આપવામાં આવેલ ઇ-મેઇલ દ્વારા મંજૂર થઈ ગયા પછી તમે તમારી એપ્લિકેશન અને તમારા ઇ-વિઝા દસ્તાવેજ માટે કન્ફોર્મેશન મેળવશો.
તમારી ઇ-વિઝા એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ફક્ત સત્તાવાર સરકારી વેબસાઇટની મુલાકાત લો. તમારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે, એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે અને વિઝા ફી ઓનલાઈન ચૂકવવી પડશે. એકવાર તબક્કાવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, એકવાર તમારા દ્વારા આપવામાં આવેલ ઇ-મેઇલ દ્વારા મંજૂર થઈ ગયા પછી તમે તમારી એપ્લિકેશન અને તમારા ઇ-વિઝા દસ્તાવેજ માટે કન્ફોર્મેશન મેળવશો.
માર્ચ 2023ના હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ મુજબ, 26 દેશો એવા છે જે ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઇ-વિઝા ઓફર કરે છે.
માર્ચ 2023ના હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ મુજબ, 26 દેશો એવા છે જે ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઇ-વિઝા ઓફર કરે છે.
ઇ-વિઝાની માન્યતા દરેક દેશમાં અલગ-અલગ હોય છે. તમે દેશમાં 15-30 દિવસ રહી શકો છો અને તમારી મુલાકાતનો સમયગાળો પણ વધારી શકો છો.
ઇ-વિઝાની માન્યતા દરેક દેશમાં અલગ-અલગ હોય છે. તમે દેશમાં 15-30 દિવસ રહી શકો છો અને તમારી મુલાકાતનો સમયગાળો પણ વધારી શકો છો.
હા, ઘણા દેશો ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-ઓન-અરાઈવલ તેમજ ઈ-વિઝા સુવિધાઓ બંને પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, મલેશિયા, ઇથોપિયા, યુગાન્ડા, કેપ વર્ડે, થાઇલેન્ડ વગેરે ભારતીયો માટે વિઝા-ઓન-અરાઇવલ અને ઇ-વિઝા બંને વિકલ્પો ઓફર કરે છે. તમે તમારા લક્ષ્યાંક દેશના વિઝા વિકલ્પોની વધુ સમજ માટે સત્તાવાર સરકારી વેબસાઇટ પર જઈ શકો છો.
હા, ઘણા દેશો ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-ઓન-અરાઈવલ તેમજ ઈ-વિઝા સુવિધાઓ બંને પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, મલેશિયા, ઇથોપિયા, યુગાન્ડા, કેપ વર્ડે, થાઇલેન્ડ વગેરે ભારતીયો માટે વિઝા-ઓન-અરાઇવલ અને ઇ-વિઝા બંને વિકલ્પો ઓફર કરે છે. તમે તમારા લક્ષ્યાંક દેશના વિઝા વિકલ્પોની વધુ સમજ માટે સત્તાવાર સરકારી વેબસાઇટ પર જઈ શકો છો.
Please try one more time!
અસ્વીકરણ -
તમારી પોલિસી તમારા પોલિસી શેડ્યૂલ અને પોલિસી વર્ડિંગમાં દર્શાવેલ નિયમો અને શરતોને આધીન છે. કૃપા કરીને દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસો.
દેશો, વિઝા ફી અને અન્ય વિશે અહીં ઉલ્લેખિત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે. ડિજીટ ઈન્સ્યોરન્સ અહીં કંઈપણ પ્રોત્સાહન કે ભલામણ કરતું નથી. તમે તમારી ટિકિટ બુક કરો, વિઝા માટે અરજી કરો, ટ્રાવેલ પોલિસી ખરીદો અથવા અન્ય કોઈ નિર્ણય લો તે પહેલાં કૃપા કરીને તેની ચકાસણી કરો.
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 28-08-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ (અગાઉ ઓબેન જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ તરીકે ઓળખાય છે) - રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું - 1 થી 6 ફ્લોર, અનંતા વન (AR વન), પ્રાઈડ હોટેલ લેન, નરવીર તાનાજી વાડી, સિટી સર્વે નંબર 1579, શિવાજી નગર, પુણે -411005, મહારાષ્ટ્ર | કોર્પોરેટ ઓફિસ સરનામું - એટલાન્ટીસ, 95, 4th B ક્રોસ રોડ,કોરમંગલા ઇન્ડસ્ટ્રીયલ લેઆઉટ, 5th બ્લોક, બેંગ્લોર-560095, કર્ણાટક | ઉપર દર્શાવેલ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિ.નો ટ્રેડ લોગો ગો ડિજીટ એલએનફોવર્કસ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડનો છે અને લાયસન્સ હેઠળ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.