ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ઓનલાઇન ખરીદો

$1 મિલિયન સુધીનો ઇન્શ્યુરન્સ મેળવો

Student Travel Insurance Policy

Up to $1M

Sum Insured

24/7

Customer Support

Zero

Co-payment

Zero Paperwork. Quick Process
Step {{ studentCtrl.currentStep() }} of {{ studentCtrl.localStorageValues.formSteps.length}}
Name
Mobile Number
Email ID
Date Of Travel
Duration of Travel
{{duration}}
University Name
Course Duration
{{duration}}
Date of Birth
Passport Number
Sum Insured
{{duration}}

Thank you for sharing your details with us! We will connect with you shortly.

Up to $1M

Sum Insured

24/7

Customer Support

Zero

Co-payment

વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ

શા માટે સ્ટુડન્ટોને ટ્રાવેલ ઇન્શ્યુરન્સની જરૂર છે?

અમે અમારું સંશોધન કર્યું છે, તેથી ચાલો અમારા તારણો રજૂ કરીએ:

Universities abroad
વિદેશની યુનિવર્સિટીઓ કામ્પ્રીહેન્સિવ ઇન્શ્યુરન્સ પ્લાન રાખવાનો આગ્રહ રાખે છે. (1)
Medical Cost when you travel
ભારતની બહાર મેડિકલ ખર્ચ 3 થી 5 ગણો વધારે છે.  (2)
belongings people lose while travelling
લોકો ટ્રાવેલ દરમિયાન સૌથી વધુ ગુમાવતા સામાનમાં ફોન, લેપટોપ, બેંક કાર્ડ્સ, લાઇસન્સ અને પાસપોર્ટ છે. (3)
travel insurance
યુ.એસ.એ., ઈંગ્લેન્ડ, જર્મની એવા દેશોની યાદીમાં સામેલ છે કે જ્યાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત છે. (4)
personal liability
સ્ટુડન્ટની ટ્રાવેલ પોલિસીઓ તમને વિદેશમાં મુશ્કેલીઓ સામે રક્ષણ આપવા માટે પર્સનલ જવાબદારી અને જામીન બોન્ડ, અભ્યાસમાં વિક્ષેપ, પ્રવાસમાં વિલંબ અને રદ કરવા વગેરે જેવા કવરેજ આપે છે. (5)

શા માટે ડિજિટનો ઓવરસીઝ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પસંદ કરો?

  • દૈનિક રોકડ ભથ્થું: તમે હોસ્પિટલાઇઝેશનના ખર્ચ માટે વધુમાં વધુ 5 દિવસ માટે દરરોજ 50 ડોલર મેળવી શકો છો.*
  • સામાન અને અંગત વસ્તુઓનું નુકશાન: જો તમે તમારો સામાન અથવા અંગત વસ્તુઓ (ચોરી, લૂંટ વગેરેને કારણે) ગુમાવો છો તો અમે તમને જાહેર કરેલ નુકસાનની ભરપાઈ કરીશું.
  • સામાન્ય કેરિયર વિલંબ: સરળ શબ્દોમાં જો તમારી ફ્લાઇટ 4 કલાકથી વધુ સમય માટે વિલંબિત થાય તો તમને ઇન્શ્યુરન્સ કવર આપવામાં આવશે.
  • પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગોની માફી: આ પ્લાન હેઠળ અમે તમને તમારી ઇન્શ્યુર્ડ-રકમના 5-10% સુધી આવરી લઈશું
  • 1 મિલિયન ડોલર સુધીની ઇન્શ્યુર્ડ-રકમ: 1 મિલિયન ડોલરનો ઇન્શ્યુર્ડ-રકમનો વિકલ્પ તમને ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્તમ સુરક્ષા આપે છે!
  • 3 વર્ષ સુધીનું કવરેજ: ડિજિટના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન સાથે 3 વર્ષ માટે સુરક્ષિત રહો.
  • 24x7 વિશ્વવ્યાપી ક્લેમને સમર્થન: આખો દિવસ, દરરોજ. અમે તમારા માટે અહીં છીએ. તમે મિસ્ડ કોલ્સ, વોટ્સએપ, ઈમેલ અથવા તો અમારી વેબસાઈટ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો!
  • સુપર ઇઝી ક્લેમ્સ: જો તમે અમારી પાસે ક્લેમ ફાઇલ કરો છો, તો તમારે કોઈપણ કંટાળાજનક પ્રક્રિયા વિશે ચિંતા કરવાની જરૂર નથી! ડિજિટમાં એક સરળ, ડિજિટલ, ઝંઝટ-મુક્ત ક્લેમ કરવાની પ્રક્રિયા છે.

ડિજિટના ઓવરસીઝ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાનમાં શું આવરી લેવામાં આવ્યું છે?

તમારા સ્વાસ્થ્ય માટે કવર

ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ અને ઇવેક્યુએશન

જો તમે બીમાર પડો છો અથવા કોઈ અણધારી બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થાવ છો અથવા મૃત્યુના કિસ્સામાં નશ્વર અવશેષોને પરત મોકલવામાં આવે છે અથવા તમારા ઇન્શ્યુર્ડ-રકમના 10% સુધીની OPD સારવારની જરૂર છે, તો અમે તમને આવરી લીધા છે.

ઇમરજન્સીમાં આકસ્મિક સારવાર અને સ્થળાંતર

અકસ્માતના કિસ્સામાં તમારે તમારા હોસ્પિટલાઈઝેશનના ખર્ચને આવરી લેવાની જરૂર રહેશે બાદમાં અમારો પ્લાન તેને આવરી લેશે. આકસ્મિક સારવાર માટે વધારાની 10% ઇન્શ્યુર્ડ-રકમ. OPD સારવાર તમારા ઇન્શ્યુર્ડ-રકમના 10% સુધી આવરી લેવામાં આવે છે.

દૈનિક રોકડ ભથ્થું

બે દિવસથી વધુના હોસ્પિટલાઈઝેશનમાં ખર્ચમાં મદદરૂપ થવા નાની પરંતુ 5 દિવસ સુધીની રોકડ રકમની સહાય આવરી લેવામાં આવે છે

ઇમરજન્સી ડેન્ટલ ટ્રીટમેન્ટ

અકસ્માતોને કારણે દાંતની સારવાર અમારા દ્વારા ભરવામાં આવે છે. તમારા ખિસ્સાના નુકશાનીની ચિંતા કરશો નહીં અમે તમને આવરી લીધાં છે!

પર્સનલ એક્સિડન્ટ

કાયમી અપંગતા અથવા તો મૃત્યુની કમનસીબ ઘટનામાં તમે અથવા તમારા નોમિની અમારા તરફથી લાભ માટે હકદાર છો

પૂર્વ અસ્તિત્વમાં રહેલા રોગની માફી

તમારા SI વિકલ્પના આધારે તમે તમારી ઇન્શ્યુર્ડ-રકમના 5-10% મેળવી શકો છો

તમારા અભ્યાસ માટે કવર

અભ્યાસમાં વિક્ષેપ

જો કોઈ અણધારી ઘટનાને કારણે તમારા અભ્યાસમાં વિક્ષેપ આવે છે અને તમે તમારી સંસ્થા પાસેથી કોઈ રિફંડનો ક્લેમ કરી શકતા નથી, તો અમે તમને આવરી લઈએ છીએ.

સ્પોન્સરનો અકસ્માત

જો તમારું શિક્ષણ સ્પોન્સર કરનાર વ્યક્તિ કાયમી સંપૂર્ણ અપંગતા તરફ ધકેલાય છે અથવા કમનસીબે મૃત્યુ પામે છે તો અમારી પોલિસી તમારા અભ્યાસક્રમના ખર્ચને આવરી લેવામાં મદદ કરી શકે છે.

સાથ માટે પરિવારની મુલાકાત

જો તમે હોસ્પિટલમાં દાખલ હોવ ત્યારે પરિવારના કોઈ સભ્ય તમારી મુલાકાત લે તો અમે એક સભ્યની મુલાકાતનો ખર્ચ આવરી લઈશું. આ કવર તમને તમારા પરિવાર સાથે જોડી રાખવામાં મદદરૂપ થશે

પર્સનલ લાયાબિલિટી અને જામીન બોન્ડ

કેટલીકવાર અજાણ્યા સ્થળોએ તમે કાયદાની આંટીઘૂંટીમાં અટવાઈ શકો છો. આવી પરિસ્થિતિમાં તમારી મદદ કરવા અને તમારી વિરુદ્ધ થર્ડ પાર્ટી દ્વારા દાખલ કરાયેલા દાવાઓમાં તમારી મદદ કરવા માટે, આ પ્લાન આર્થિક રક્ષણને આવરી લે છે

તમારા ટ્રાવેલ માટે કવર

પાસપોર્ટ ગુમાવવો

જો અસલ પાસપોર્ટ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમે વિદેશમાં ડુપ્લિકેટ પાસપોર્ટ મેળવી શકો છો. ખર્ચ વિશે ચિંતા કરશો નહીં, અમે તેને આવરી લઈએ છીએ!

ચેક-ઇન બેગેજમાં વિલંબ

જો તમારો ચેક-ઇન સામાન તમારી પોલિસીમાં ઉલ્લેખિત સમયગાળા કરતાં વધુ વિલંબિત થાય તો તમે અમારા તરફથી નાણાકીય વળતર મેળવવા માટે હકદાર છો

આકસ્મિક મૃત્યુ અને અપંગતા (સામાન્ય કેરિયર)

તમારા ફ્લાઇટ ટ્રાવેલ દરમિયાન આકસ્મિક ઇજા તમારી કાયમી અપંગતા અથવા મૃત્યુ તરફ દોરી જાય છે તો તમે અથવા તમારા નોમિની અમારા તરફથી ફ્લેટ લાભનો ક્લેમ કરી શકો છો

સામાન્ય કેરિયર વિલંબ

જો તમારી ફ્લાઇટ 4 કલાકથી વધુ સમય માટે વિલંબિત થાય છે, તો તમે 50 યુએસ ડોલરનો ક્લેમ મેળવી શકો છો. તમે થયેલ સમયના નુકશાન માટે વળતર મેળવી શકો છો.

ચેક-ઇન કરેલા સામાનની સંપૂર્ણ ખોટ

પ્રો-રેટાના આધારે તમારા ચેક-ઇન કરેલા સામાનના કુલ નુકશાનની સ્થિતિમાં તમે નાણાકીય લાભ માટે ક્લેમ કરી શકો છો.

સામાન અને અંગત વસ્તુઓની ખોટ

જો તમે તમારી સફર દરમિયાન ચોરી, લૂંટ વગેરેને કારણે તમારો સામાન અથવા અંગત વસ્તુ ખોવાઈ જાય તો તમે કોઈપણ જાહેર કરેલ નુકસાન માટે ક્લેમ કરી શકશો.

શું આવરી લેવામાં આવતું નથી?

સ્ટુડન્ટ ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માટે હું કેવી રીતે ક્લેમ ફાઇલ કરી શકું?

ડિજિટ સાથે અમે ખાસ કરીને તમારા મુશ્કેલ સમયમાં તમારા માટે વસ્તુઓને ઝડપી અને સરળ બનાવવા માટે અમારી ક્લેમ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. અમારી સાથે તમને 24x7 વિશ્વવ્યાપી ક્લેમ સપોર્ટ મળે છે. અમે દરેક પગલામાં તમારી સાથે રહીશું અને સમગ્ર વિશ્વમાં તમને સરળ-ઝડપી અને સચોટ સમર્થન આપીશું!

  • મિસ્ડ કોલની સુવિધા:અમે સમજીએ છીએ કે ઇન્ટરનેશનલ ગંતવ્ય સ્થાન પરથી કલ કરવો હંમેશા શક્ય નથી. તેથી જ અમે મિસ્ડ કોલની સુવિધા શરૂ કરી છે. તમારે ફક્ત અમને +917303470000 પર એક મિસ્ડ કોલ કરવાની જરૂર છે અને અમે તમને માત્ર 10 મિનિટમાં જ પાછા કોલ કરીશું! ખાતરી કરો કે તમે મોબાઇલ નંબર પરથી કોલ કરો, લેન્ડલાઇન પરથી નહીં. તમે અમને travelclaims@godigit.com પર મેઇલ પણ કરી શકો છો
  • વાહટસઅપ્પ: અમને +91-7026061234 પર WhatsApp પર એક ટેક્સ્ટ મોકલો અને અમે તરત જ તમારો સંપર્ક કરીશું!
  • તમારી ફ્લાઇટમાં વિલંબ થાય ત્યારે દાવા માટે રિમાઇન્ડર મેળવો: જો તમારી ફ્લાઇટ 4 કલાકથી વધુ સમય માટે વિલંબિત થાય છે, તો તમને આપમેળે અમારા તરફથી એક SMS પ્રાપ્ત થશે. તમારે ફક્ત તમારા બોર્ડિંગ પાસ અને બેંક વિગતોનો ફોટો અમને મોકલવાની જરૂર છે અને તમને થોડી જ વારમાં તમારું નાણાકીય વળતર પ્રાપ્ત થશે!
  • હાર્ડ કોપીની જરૂર નથી: અમે દરેક વસ્તુને ડિજિટલ રાખવામાં માનીએ છીએ. તેથી જ પુરાવા માટે હાર્ડકોપીની જરૂર નથી. એક સરળ અપલોડ અમારા માટે પર્યાપ્ત કામ કરે છે! 
  • અન્ય કોઈપણ સહાયતા માટે: તમે તમારૂં ટ્રાવેલ શરૂ કરો તે પહેલાં અમને 1800-258-5956 પર કોલ કરો અથવા અમને hello@godigit.com પર ઇમેઇલ કરો અને અમે હંમેશા તમારા માટે અહીં હાજર રહીશું.

Read More

સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સની તુલના ઓનલાઇન કેવી રીતે કરવી?

વિદેશમાં તમારા શિક્ષણ માટે આદર્શ પ્લાન શોધવા માટે તમારે તમારી પોલિસીના ABCને જોવાની જરૂર છે. તે છે

  • વ્યાજબી: તમારા પ્લાનમાં નબળા કવરેજ સાથે વધારાની રકમનો ખર્ચ થવો જોઈએ નહીં. તમે મેળવવા માંગતા લાભો માટે જ પ્રીમિયમ ચૂકવવું પડે તેનું ધ્યાન રાખો.
  • લાભો: તમારો સ્ટુડન્ટ ઇન્શ્યુરન્સ પ્લાન તમારી જરૂરિયાતોને અનુરૂપ હોવો જોઈએ અને તમારા ઇન્શ્યુર્ડ-રકમની મહત્વની છે. મેડિકલ અને શૈક્ષણિક લાભો જેવા કે અભ્યાસમાં વિક્ષેપ, સ્પોન્સરની દુર્ઘટના, જેવા અન્ય કેટલાક કિસ્સાઓને આવરી લેવાની જરૂર છે. તમારે તમારી પોલિસીના બાકાત વિશે પણ જાણકાર/શિક્ષિત હોવું જોઈએ.
  • સુસંગતતા: તમારી વિદેશી સ્ટુડન્ટ ટ્રાવેલ પોલિસી યુનિવર્સિટીની જરૂરિયાતો અને દેશના નિયમો અને માર્ગદર્શિકા સાથે સુસંગત હોવી જોઈએ. બીજું મહત્વનું પાસું એ છે કે તમારી સાથે તમારી પોલિસીની સુસંગતતા! સરળ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પ્લાન પસંદ કરતી વખતે કંપનીની વિશ્વસનીયતા અને ક્લેમ સેટલમેન્ટ રેશિયો જુઓ.

Read More

વિદેશ જતા પહેલા સ્ટુડન્ટે યાદ રાખવા જેવી બાબતો

સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો