hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

usp icon

24X7

Missed Call Facility

usp icon

Affordable

Premium

usp icon

1-Day Adventure

Activities Covered

false

Trip Type

close
Oops! We don’t service this country for now.
Select geography
  • Country
  • Geography
  • selected_icon
date
date
Valid till {{ travelCtrl.getValidDate(travelCtrl.policyStartDate, 364) }}
date

Select Number of Travellers

{{count.name}}

I agree to the Terms & Conditions

car

Check Price

arrow
×
car

Travel Insurance

Trip Type

close
Oops! We don’t service this country for now.
Select geography
  • Country
  • Geography
  • selected_icon
date
date
Valid till {{ travelCtrl.getValidDate(travelCtrl.policyStartDate, 364) }}
date
usp icon

24X7

Missed Call Facility

usp icon

Affordable

Premium

usp icon

1-Day Adventure

Activities Covered

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ સરખામણી કરો અને ખરીદો

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસીના પ્રકાર

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદતી વખતે સરખામણી કરવાનાં પરિબળો

ટ્રાવેલ ઇન્શ્યુરન્સની સરખામણી કરવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો ફરજિયાત હોય તો શું મારે માત્ર ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?

up-arrow

કમનસીબે, ઘણા લોકો આંખ આડા કાન કરે છે કારણ કે તે અમુક ચોક્કસ વિઝા અરજીઓ માટે ફરજિયાત હોવાથી ગમે તે પ્લાન ખરીદી લે છે. જોકે તે ફરજિયાત છે કે નહીં- તે ટ્રાવેલની આવશ્યકતાઓમાંની એક જાણવી જરૂરી બાબત છે. શું ટ્રાવેલ આશ્ચર્ય અને અનિશ્ચિતતાઓથી ભરેલું નથી? (જો તમને એવું ન લાગતું હોય તો- તમે કદાચ પૂરતી ફિલ્મો જોઈ નથી.

મારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

up-arrow

દરેક વ્યક્તિનું ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્રીમિયમ અલગ-અલગ હોવાના અનેક કારણ છે. પ્રીમિયમની ગણતરી તમારી ઉંમર, તમારી ટ્રિપનો સમયગાળો, પ્લાનમાં સમાવિષ્ટ પરિવારના સભ્યો, પ્લાનનો પ્રકાર અને પસંદ કરેલ કવરેજ અને તમે જ્યાં ટ્રાવેલ કરી રહ્યાં છો તે દેશ અથવા દેશો સહિતના પરિબળોના સંયોજનના આધારે કરવામાં આવે છે.

શું મારે મારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્રીમિયમની પણ સરખામણી કરવી જોઈએ?

up-arrow

તમે તમારી ટ્રિપને સુરક્ષિત કરવા માટે તમારા ખિસ્સામાંથી ચૂકવતી કિંમત એટલે તમારૂં ઇન્શ્યુરન્સ પ્રીમિયમ! તેથી અલબત્ત તમારે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ક્વોટની સરખામણી કરવી જોઈએ અને ચકાસો કે કયો પ્લાન-કંપની તમારી જરૂરિયાતો અનુસાર સૌથી વધુ ખર્ચ અસરકારક છે - કિંમત માટે પૂરતું કવરેજ પ્રદાન કરે છે.

ડિજિટ કેવા પ્રકારની ટ્રાવેલ પોલિસી ઓફર કરે છે?

up-arrow

ડિજિટ પર અમે સરળ પોલિસી ઓફર કરીએ છીએ - આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યુરન્સ અને સ્થાનિક ટ્રાવેલ ઇન્શ્યુરન્સ. તમારા પ્રવાસના પ્લાન મુજબ તમારા પરિવારના સભ્યો અને બહુવિધ દેશો/શહેરોને ઉમેરવા માટે તેને કસ્ટમાઇઝ કરી શકાય છે. વધુમાં, અમે તાજેતરમાં ફ્લાઇટના વિલંબ પર પ્રવાસીઓને વળતર આપવા માટે ચોક્કસ ફ્લાઇટ-વિલંબ ઇન્શ્યુરન્સ ઓફર કરવાનું શરૂ કર્યું છે.

મારી ડિજિટ ટ્રાવેલ પોલિસીને સક્રિય કરવામાં કેટલો સમય લાગશે?

up-arrow

અમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ઓનલાઇન, સરળ અને ઝડપી છે. તેથી તમારી ડિજિટ ટ્રાવેલ પોલિસીને સક્રિય કરવામાં તમને થોડી જ મિનિટો લાગશે. તમારે ફક્ત તમારી મૂળભૂત વિગતો દાખલ કરવાની જરૂર છે - જેમાં તમારી ટ્રાવેલની તારીખો, ગંતવ્ય અને પ્લાનની પસંદગીનો સમાવેશ થાય છે, જે પછી તમારી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી તમને પળવારમાં ઇમેઇલ કરવામાં આવશે!

ફ્લાઇટમાં વિલંબના કિસ્સામાં ડિજિટના ટ્રાવેલ ઇન્શ્યુરન્સનો ઉપયોગ કરવાની શરતો શું છે?

up-arrow

ડોમેસ્ટિક ફ્લાઇટમાં વિલંબના કિસ્સામાં, જો તમારી ફ્લાઇટ 70 મિનિટ કે તેથી વધુ સમય માટે વિલંબિત થઈ હોય તો તમને આપમેળે વળતર આપવામાં આવશે. જોકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વિલંબના કિસ્સામાં જો તમારી ફ્લાઇટ 4 કે તેથી વધુ કલાક માટે વિલંબિત થઈ હોય તો તમને વળતર આપવામાં આવશે.

જો હું મારી ટ્રિપ કેન્સલ કરવા માગું તો ડિજિટના ટ્રાવેલ ઇન્શ્યુરન્સનો ઉપયોગ કરવાની શરતો શું છે?

up-arrow

અમારી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસીના ભાગ રૂપે જો તમારે તમારી ટ્રિપ કેન્સલ કરવાની જરૂર હોય તો તમે તમારી જાતને સંભવિત આર્થિક નુકસાન સામે બચાવી શકો છો. આ કિસ્સામાંં ડિજિટ તમારી બધી નોન-રિફંડેબલ બુકિંગને આવરી લેશે આ લાભ મેળવવા માટેની એકમાત્ર શરત છે કે, જો તમે તમારી અથવા કુટુંબના કોઈ સભ્યની સ્વાસ્થ્યની સ્થિતિ વિશે પહેલાથી જ જાણતા હોવ કે જેના કારણે તમારે ટ્રિપ રદ કરવાની જરૂર પડી શકે, તમારી વિઝા અરજી નકારવામાં આવી હોય અથવા જો તમે પહેલાથી જ કોઈ ચોક્કસ ઘટના (ઉદાહરણ તરીકે, કોર્ટનું સમન્સ) વિશે જાણતા હોવ, જેના કારણે તમારે તમારી સફર રદ કરવાની જરૂર છે.