hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

સરકારી કર્મચારીઓ માટે પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ

સરકારી કર્મચારીઓએ વધારાનો પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાનો વિચાર કરવો જોઈએ તેના મુખ્ય 6 કારણો

સરકારી કર્મચારીઓ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું સરકારી કર્મચારીઓ પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમો હેઠળ તેમના કવરેજને કસ્ટમાઇઝ કરી શકે છે?

up-arrow

હા, પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમો ઘણીવાર વિવિધ કવરેજ વિકલ્પો અને કસ્ટમાઇઝેશન સુવિધાઓ પ્રદાન કરે છે. સરકારી કર્મચારીઓ તેમની ચોક્કસ હેલ્થકેર જરૂરિયાતોને અનુરૂપ સ્કીમો પસંદ કરી શકે છે, જેમાં વિવિધ સ્તરના કવરેજ, વધારાના રાઇડર્સ અને તેમની જરૂરિયાતોને અનુરૂપ ફાયદાઓ માટેના વિકલ્પોનો સમાવેશ થાય છે.

શું સરકારી કર્મચારીઓ માટે પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન સાથે પ્રતીક્ષાનો સમયગાળો/વેઈટિંગ પીરિયડ સંકળાયેલો છે?

up-arrow

પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં વિવિધ પ્રકારના વેઈટિંગ પીરિયડ હોય છે જેમ કે પ્રારંભિક વેઈટિંગ પીરિયડ, પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગ નો વેઈટિંગ પીરિયડ વગેરે. વિવિધ કવરેજ પાસાઓ સાથે સંકળાયેલ વેઈટિંગ પીરિયડ સમજવા અને જાણવા માટે પોલિસીના નિયમો અને શરતોની કાળજીપૂર્વક સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે.

શું પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમો સામાન્ય રીતે સરકારી સ્કીમો દ્વારા આવરી ન લેવામાં આવતી વૈકલ્પિક અથવા પૂરક થેરાપી/ઉપચારોને કવર કરે છે?

up-arrow

આયુર્વેદ, હોમિયોપેથી અથવા નેચરોપેથી જેવી વૈકલ્પિક અથવા પૂરક થેરાપી/ઉપચારો માટે કવરેજ પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમોમાં અલગ-અલગ હોઈ શકે છે. કેટલીક સ્કીમો તેમના વેલનેસ અથવા કોમ્પ્રિહેન્સિવ હેલ્થ પેકેજો ના ભાગ રૂપે આ થેરાપી/ઉપચારો માટે કવરેજ ઓફર કરે છે, જ્યારે અન્ય તેમને બાકાત રાખી શકે છે. આવી સારવાર માટેના કવરેજની મર્યાદાને સમજવા માટે પોલિસીની વિગતોની સમીક્ષા અવશ્ય કરો.

સરકારી કર્મચારીઓ જુદી-જુદી પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમોની સરખામણી તેમના હાલના સરકાર દ્વારા આપવામાં આવેલ આરોગ્ય કવર સાથે કેવી રીતે કરી શકે?

up-arrow

સરકારી કર્મચારીઓ કવરેજ ફાયદા, હોસ્પિટલોનું નેટવર્ક, પ્રીમિયમ ખર્ચ, ક્લેમ સેટલમેન્ટ રેકોર્ડ, કસ્ટમર રિવ્યૂ અને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સની પ્રતિષ્ઠા જેવા પરિબળોના આધારે પ્રાઈવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમોની તુલના તેમના હાલના સરકારી ઇન્સ્યોરન્સ કવચ સાથે કરી શકે છે. આ સિવાય ઓનલાઈન કમ્પેરિઝન પ્લેટફોર્મનો ઉપયોગ કરવો અથવા ઇન્સ્યોરન્સ એડવાઈઝર પાસેથી મદદ લઈ જાણકાર નિર્ણયો લેવા જોઈએ.