hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ આવરી લેતા હેલ્થ ઇન્શ્યુરન્સ

ઇન્ફર્ટિલિટી માટેના વિવિધ કારણો

ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ઇન્શ્યુરન્સ હેઠળ આવરી લેવામાં આવતી ટ્રીટમેન્ટ

હેલ્થ ઇન્શ્યુરન્સમાં ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કવર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ટૂંકમાં, તમે ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ઇન્શ્યુરન્સ લેવાનું નક્કી કરો તે પહેલાં તમને થતા પ્રશ્નોના જવાબો અહીં જણાવાયા છે:

શું તે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે છે?

up-arrow

''હા' બંને માટે હોઈ શકે છે

''હા' બંને માટે હોઈ શકે છે

શું કોઈ વ્યક્તિને એક બાળક પહેલાથી જ હોય તે બીજા બાળક માટે આ ઇન્શ્યુરન્સ મેળવી શકે છે?

up-arrow

હા ફરીથી, પ્રાથમિક અને ગૌણ ઇન્ફર્ટિલિટી બંને માટે.

હા ફરીથી, પ્રાથમિક અને ગૌણ ઇન્ફર્ટિલિટી બંને માટે.

જો મારો જીવનસાથી બિનફળદ્રુપ છે પરંતુ હું ઇન્શ્યુરન્સધારક છું, તો શું આ હજુ પણ માન્ય છે?

up-arrow

ના. ખરેખર નહિ, પરંતુ જો વ્યક્તિ પોલિસીનો એક ભાગ હોય તો તે શક્ય છે. એકમાત્ર નુકસાન છે-તે છે એ લાંબો રાહ સમય એટલેકે લોંગ વેઈટિંગ પીરિયડ!

ના. ખરેખર નહિ, પરંતુ જો વ્યક્તિ પોલિસીનો એક ભાગ હોય તો તે શક્ય છે. એકમાત્ર નુકસાન છે-તે છે એ લાંબો રાહ સમય એટલેકે લોંગ વેઈટિંગ પીરિયડ!

શું આ કવર મેળવવા માટે કોઈ લઘુત્તમ અને મહત્તમ વય/ઉમંર છે?

up-arrow

ના. પરંતુ સામાન્ય રીતે, આ ઇન્શ્યુરન્સ 40 વર્ષની ઉંમર પછી પ્રતિબંધિત છે.

ના. પરંતુ સામાન્ય રીતે, આ ઇન્શ્યુરન્સ 40 વર્ષની ઉંમર પછી પ્રતિબંધિત છે.

શું આ ભારત બહાર માટે પણ માન્ય છે?

up-arrow

ના, આ પોલિસી ફક્ત ભારતમાં જ માન્ય છે.

ના, આ પોલિસી ફક્ત ભારતમાં જ માન્ય છે.

આ કવર ક્યારે માન્ય નથી?

up-arrow

ઇન્શ્યુરન્સધારક પોલિસી સમયગાળા દરમિયાન માત્ર એક જ વાર આ ઇન્શ્યુરન્સ મેળવી શકે છે. ત્યારબાદ તે રદબાતલ રહે છે.

ઇન્શ્યુરન્સધારક પોલિસી સમયગાળા દરમિયાન માત્ર એક જ વાર આ ઇન્શ્યુરન્સ મેળવી શકે છે. ત્યારબાદ તે રદબાતલ રહે છે.

ટ્રીટમેન્ટનો કયો ભાગ માન્ય નથી?

up-arrow

વેઈટિંગ પીરિયડ/રાહ સમયમાં કરવામાં આવતી તમામ ટ્રીટમેન્ટ આ પોલિસીમાં માન્ય નથી.

વેઈટિંગ પીરિયડ/રાહ સમયમાં કરવામાં આવતી તમામ ટ્રીટમેન્ટ આ પોલિસીમાં માન્ય નથી.

આ ટ્રીટમેન્ટની કિંમત શું છે?

up-arrow

કિંમત 1.5થી 2 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

કિંમત 1.5થી 2 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

શું મારે તેનો કોઈ ભાગ ચૂકવવાની જરૂર છે?

up-arrow

ઇન્શ્યુરર મેડિકલ બિલોને આવરી લેશે. જોકે કેટલીક હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓ કુલ ખર્ચ પર પ્રતિબંધ મૂકે છે જ્યારે અન્યો હોસ્પિટલમાં દાખલ થયા પહેલા/પછીના ખર્ચ પર પ્રતિબંધ મૂકે છે.

ઇન્શ્યુરર મેડિકલ બિલોને આવરી લેશે. જોકે કેટલીક હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓ કુલ ખર્ચ પર પ્રતિબંધ મૂકે છે જ્યારે અન્યો હોસ્પિટલમાં દાખલ થયા પહેલા/પછીના ખર્ચ પર પ્રતિબંધ મૂકે છે.

એકવાર આ ટ્રીટમેન્ટ પછી હું ગર્ભવતી થઈ જાઉં તો શું હું પ્રસૂતિ કવચ માટે માન્ય છું?

up-arrow

હા ચોક્કસથી!

હા ચોક્કસથી!