hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

ધૂમ્રપાન તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે?

શું ધૂમ્રપાન કરનાર હજુ પણ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી મેળવી શકે છે?

ઈન્શ્યુરન્સ હેતુઓ માટે ધૂમ્રપાન કરનારની વ્યાખ્યા શું છે?

તમારા ઇન્શ્યુરરને ધૂમ્રપાન અંગે સ્પષ્ટતા કરવું શા માટે મહત્વનું છે?

શા માટે ધૂમ્રપાન તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમમાં વધારો કરે છે?

પૂર્વ-અસ્તિત્વની હેલ્થ સ્થિતીઓ સાથે ધૂમ્રપાન કરનારાઓ વિશે શું?

ધૂમ્રપાનથી આરોગ્ય માટે કયા જોખમો છે?

ધૂમ્રપાન કરનારાઓ તેમના હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમને ઘટાડવા શું કરી શકે?

વારંવાર પૂછાતા પ્રશ્નો

જો તમે ધૂમ્રપાન કરો છો તો શું તમે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી મેળવી શકો છો?

up-arrow

હા, તમે ધૂમ્રપાન કરતા હોવા છતા પણ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી મેળવવી શક્ય છે. જોકે ધ્યાનમાં રાખો કે તમારે ધૂમ્રપાન ન કરનારની તુલનામાં વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.

હા, તમે ધૂમ્રપાન કરતા હોવા છતા પણ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી મેળવવી શક્ય છે. જોકે ધ્યાનમાં રાખો કે તમારે ધૂમ્રપાન ન કરનારની તુલનામાં વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.

ઈન્શ્યુરન્સ કંપનીને કેવી રીતે ખબર પડશે કે તમે ધૂમ્રપાન કરો છો?

up-arrow

સામાન્ય રીતે તમે ધૂમ્રપાન કરનારા છો કે નહીં તેની પ્રમાણિકતાથી જાણ કરવા માટે ઈન્શ્યુરન્સ કંપનીઓ તમારા પર આધાર રાખે છે. તેઓ તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ માટેની અરજીમાં આ અંગે સવાલો પૂછશે. જોકે કેટલીક કંપનીઓ નિકોટિન ઉપયોગ માટેના ટેસ્ટ સાથે નિયમિત મેડિકલ ટેસ્ટ દ્વારા આ બાબતને વધુ ચકાસી શકે છે. યાદ રાખો, તમારી ધૂમ્રપાનની આદતને ખોટી રીતે રજૂ કરવાથી ક્લેમનો અસ્વીકાર અને વધુ કાનૂની સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

સામાન્ય રીતે તમે ધૂમ્રપાન કરનારા છો કે નહીં તેની પ્રમાણિકતાથી જાણ કરવા માટે ઈન્શ્યુરન્સ કંપનીઓ તમારા પર આધાર રાખે છે. તેઓ તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ માટેની અરજીમાં આ અંગે સવાલો પૂછશે. જોકે કેટલીક કંપનીઓ નિકોટિન ઉપયોગ માટેના ટેસ્ટ સાથે નિયમિત મેડિકલ ટેસ્ટ દ્વારા આ બાબતને વધુ ચકાસી શકે છે.

યાદ રાખો, તમારી ધૂમ્રપાનની આદતને ખોટી રીતે રજૂ કરવાથી ક્લેમનો અસ્વીકાર અને વધુ કાનૂની સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

જો તમે તમારા ઇન્શ્યુરરને ધૂમ્રપાનની ટેવ જાહેર ન કરો તો શું થશે?

up-arrow

ધૂમ્રપાનની આદત તમારા પ્રીમિયમમાં વધારો કરી શકે છે, આ બાબત લોકોને ઈન્શ્યુરન્સ કંપનીઓ પાસે ધૂમ્રપાન કરતા હોવાની માહિતી ન આપવા માટે લલચાવી શકે છે. પરંતુ તે ખૂબ જ ખરાબ અને નુકશાનદાયક વિચાર છે. માહિતી છૂપાવવાની ભૂલ તમારા ક્લેમને અસ્વીકાર તરફ દોરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં તે કાનૂની મુશ્કેલીઓમાં પણ સપડાવી શકે છે.

ધૂમ્રપાન કરનારાઓ માટે હેલ્થ ઈન્શ્યુરન્સ શા માટે વધુ ખર્ચાળ છે?

up-arrow

ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં ધૂમ્રપાન કરનારાઓને ઘણી બધી હેલ્થ સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે, જેમ કે શ્વસન સંબંધી સમસ્યાઓ, હૃદયની સમસ્યાઓ, સ્ટ્રોક, કેન્સર અને વધુ. આ કારણે વધેલા જોખમોને આવરી લેવા માટે હેલ્થ ઇન્શ્યુરર તેમની પાસેથી ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં વધુ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ વસૂલશે

હેલ્થ ઇન્શ્યુરર ધૂમ્રપાન કરનાર માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ક્યારે નકારી શકે?

up-arrow

મોટાભાગના કિસ્સાઓમાં દિવસમાં થોડી સિગારેટ પીતા અને સામાન્ય રીતે ફિટ હોય તેવા ધૂમ્રપાન કરનારાઓ સરળતાથી હેલ્થ ઈન્શ્યુરન્સ મેળવી શકે છે. દિવસમાં 20-40 થી વધુ સિગારેટ પીતા ભારે ધૂમ્રપાન કરનારાઓ, ચેઇન સ્મોકર્સ અને જેઓ ધૂમ્રપાનથી સંબંધિત હેલ્થ સમસ્યાઓ ધરાવતા હોય તેમને અધૂરી કે ખોટી માહિતી બદલ ક્લેમ અસ્વીકારનો સામનો કરવો પડી શકે છે.