Corona Rakshak Policy by Digit Insurance

શું છે કોરોના કવચ પોલિસી?

કોરોના કવચ કવરમાં શું આવરી લેવામાં આવ્યું છે?

હોસ્પિટલમાં દાખલ થવા પહેલાનો અને પછીનો ખર્ચ

કોવિડ-પોઝિટિવ દર્દીની સારવાર અને સંભાળને લગતા 15/30 દિવસના હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવશે.

ICU માટેનો ખર્ચ

કમનસીબે કેટલાક કોવિડ પોઝિટિવ દર્દીઓને પણ ICU હેઠળ સારવારની જરૂર પડે છે. કોરોના કવચ પોલિસી તેના હેઠળના ઇન્શ્યુર્ડ-રકમ સુધીના ખર્ચને આવરી લેશે.

રોડ એમ્બ્યુલન્સ ચાર્જ

હોસ્પિટલ લઈ જતી વખતે રોડ એમ્બ્યુલન્સનો ખર્ચ રૂ. 2000 સુધી કવર કરવામાં આવશે.

આયુષ સારવાર

કોઈપણ સરકાર માન્ય આયુષ હોસ્પિટલમાં કોવિડ-પોઝિટિવ દર્દીની કોઈપણ ઇનપેશન્ટ સંભાળ અને સારવાર માટે થતા ખર્ચને આવરી લેવામાં આવે છે.

હોમકેર સારવાર ખર્ચ

ઇન્શ્યુરન્સ ધારક વ્યક્તિના હેલ્થની ગંભીરતાના આધારે ઘણા લોકોને હોમકેર સારવાર પણ કરાવવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ ડોક્ટરે તેની સલાહ આપી હોય તો આ પોલિસી તેના કારણે થતા ખર્ચને આવરી લેશે. જેમ કે દવાઓ, કન્સલ્ટેશન ચાર્જ, નર્સ ચાર્જ, પલ્સ ઓક્સિમીટર, ઓક્સિજન સિલિન્ડર વગેરેનો ખર્ચ.

હોસ્પિટલ ડેઇલી કેશ (ફક્ત એડ-ઓન તરીકે ઉપલબ્ધ)

આ હેઠળ ડિજિટ ઇન્શ્યુર્ડ-રકમના 0.5% સુધી પ્રદાન કરે છે જેનો ઉપયોગ તમારી જરૂરિયાતો અનુસાર થઈ શકે છે જેમ કે આવરી લેવામાં આવતાં વધારાના ખર્ચાઓને પહોંચી વળવા અથવા હોસ્પિટલમાં દાખલ થવાના સમયગાળા દરમિયાન આવકની ખોટની ભરપાઈ કરવા માટે.

કવચ હેઠળ શું આવરી લેવામાં આવતું નથી ?

24 કલાકથી ઓછા સમયના કોઈપણ હોસ્પિટલાઈઝેશનને આવરી લેવામાં આવતું નથી.

પોલિસીની શરૂઆત પહેલાં કરવામાં આવેલા નિદાન માટેના કોવિડ-19 દાવાઓ આવરી લેવામાં આવશે નહીં.

કોઈપણ અસંબંધિત સારવાર અથવા ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલ દવાઓ આવરી લેવામાં આવશે નહીં.

ભારતની બહાર નિદાન અને સારવાર આ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી .

અધિકૃત સરકારી પરીક્ષણ કેન્દ્રમાં ન કરાયેલા પરીક્ષણને આવરી લેવામાં આવશે નહીં.

કોરોના કવચ હેઠળ ઓપીડી અને ડેકેર પ્રક્રિયાઓ લાગુ પડતી નથી.

કોરોના કવચ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી કોણે ખરીદવી જોઈએ?

કોરોના કવચ પોલિસીના ફાયદા અને ગેરફાયદા

કોરોના કવચ પોલિસી ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ?

COVID-19 માટે અન્ય હેલ્થ ઇન્શ્યુરન્સ વિકલ્પો

ભારતમાં કોરોના કવચ પોલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો