hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

શું NRI ભારતમાં રહેતા તેમના માતા-પિતા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદી શકે છે?

ભારતમાં માતા-પિતા માટે હેલ્થ પોલિસી ખરીદવાના ફાયદા

ભારતમાં માતા-પિતા માટે હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળો

વય/ઉંમર મર્યાદા

પોલિસીમાં વય મર્યાદા તપાસો. આ વરિષ્ઠ નાગરિકો માટેની પોલિસી હોવાથી પ્રવેશ વય મોટે ભાગે 60 વર્ષ છે. મોટા ભાગની ઈન્શ્યુરન્સ કંપનીઓ 80 વર્ષની વય સુધી કવરેજ પ્રદાન કરે છે, જ્યારે અમુક ફક્ત 65 વર્ષ સુધી જ કવર આપે છે. કેટલીક કંપનીઓ જીવનભરની નવીનીકરણ (lifetime renewability) ની ખાતરી આપે છે.

ઇન્શ્યુર્ડ-રકમ

તમારા માતા-પિતાની જરૂરિયાતોને સમજો અને તે મુજબની ઇન્શ્યુર્ડ-રકમ નક્કી કરી શ્રેષ્ઠ હેલ્થ પોલિસી ખરીદો.

સમાવેશ અને બાકાત

સૌથી મહત્વનો મુદ્દો. પોલિસીમાં સમાવિષ્ટ સમાવેશ અને બાકાતને કાળજીપૂર્વક તપાસો. જો તે ગંભીર બીમારીની પોલિસી હોય તો આવરી લેવામાં આવેલી ગંભીર બીમારીઓની યાદી તપાસો, અન્ય કવર જેમ કે આયુષ, કોવિડ કવર, ડે કેર પ્રક્રિયાઓ, હોમ ટ્રીટમેન્ટ વગેરે પણ તપાસો.

કેશલેસ સારવાર

નેટવર્ક હોસ્પિટલ કવરેજ પણ તપાસો જેથી જ્યારે જરૂરી હોય અને જો તમે દેશમાં ન હોવ તો માતા-પિતાને રોકડની કોઈપણ જરૂરિયાત વગર જ હેલ્થકેર સુવિધાઓ સરળતાથી મળી શકે.

પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગો માટે રાહ સમય

પૂર્વ અસ્તિત્વમાં રહેલી બીમારી માટે રાહ જોવાનો સમયગાળો 24 મહિનાથી 48 મહિના સુધીનો હોય છે. આ રાહ જોવાનો સમયગાળો પૂરો થયા પછી જ તમે પૂર્વ અસ્તિત્વમાં રહેલી બીમારી માટે ક્લેમ કરી શકો છો. તેથી, લઘુત્તમ રાહ સમય સાથે આવતી પોલિસી પસંદ કરો.

ઝંઝટમુક્ત અને ઝડપી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા

માતા-પિતાએ તેમના બાળકો આસપાસ ન હોય ત્યારે અહિયાં-ત્યાં ભટકવું ન પડે તે માટે ઝંઝટમુક્ત અને ઝડપી સેટલમેન્ટ પ્રક્રિયા જરૂરી છે.

ડિજિટની હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીમાં શું સારું છે?

  • સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ- હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદવાથી લઈને ક્લેમ કરવા સુધીની પ્રક્રિયા પેપરલેસ, સરળ, ઝડપી અને ઝંઝટ-મુક્ત છે! કોઈ હાર્ડ કોપીની જરૂર નથી, ક્લેમ માટે પણ નહિ!
  • કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત સહ-ચુકવણી નથી- અમારો હેલ્થ ઈન્શ્યુરન્સ કોઈ વય-આધારિત અથવા ઝોન-આધારિત કો-પેમેન્ટ સાથે આવતો નથી. એટલે કે હેલ્થ ઈન્શ્યુરન્સના ક્લેમ દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી.
  • રૂમ ભાડા પર કોઈ પ્રતિબંધ નહિ- અમે સમજીએ છીએ કે દરેકની અલગ-અલગ પસંદગીઓ હોય છે. તેથી જ અમારા તરફથી રૂમ ભાડા પર કોઈ પ્રતિબંધ નથી તમને ગમે તે હોસ્પિટલ રૂમ પસંદ કરી શકો છો.
  • એસઆઈ વોલેટ બેનિફિટ - જો તમે પોલિસી સમયગાળા દરમિયાન તમારી ઇન્શ્યુર્ડ-રકમ ખતમ કરો છો તો અમે તમારા આ રકમ રિફિલ કરીએ છીએ.
  • કોઈપણ હોસ્પિટલમાં સારવાર- ભારતમાં અમારી 10500+ નેટવર્ક હોસ્પિટલોમાંથી કોઈપણ પસંદ કરી કેશલેસ સારવાર અથવા ભરપાઈનો વિકલ્પ પસંદ કરો.
  • વેલનેસ લાભ- ટોપ-રેટેડ હેલ્થ અને વેલનેસ પાર્ટનર્સ સાથે મળીને ડિજિટ એપ પર એક્સક્લુઝિવ વેલનેસ બેનિફિટ્સ મેળવો.

સહ-ચુકવણી

ના

રૂમ ભાડા પર મર્યાદા

ના

કેશલેસ હોસ્પિટલો

સમગ્ર ભારતમાં 10500+ નેટવર્ક હોસ્પિટલો

ઇનબિલ્ટ પર્સનલ એક્સિડન્ટ કવર

હા

વેલનેસ લાભ

10+ વેલનેસ પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ

શહેર આધારિત ડિસ્કાઉન્ટ

10% સુધી ડિસ્કાઉન્ટ

વિશ્વવ્યાપી કવરેજ

હા*

સારી હેલ્થ પરનું ડિસ્કાઉન્ટ

5% સુધી ડિસ્કાઉન્ટ

ઉપભોક્તા કવર

એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે

*ફક્ત વિશ્વવ્યાપી સારવાર યોજના

વારંવાર પૂછાતા પ્રશ્નો