નવીકરણ પોતાનું નુકસાન બાઈક ઇન્સ્યોરન્સ
9000+
Cashless Garages
1000 Crore+
Paid-in Claims
3 Cr+
Policies Sold
I agree to the Terms & Conditions
Buy Online for Huge Savings
Bike insurance Online, starting ₹752
It's a brand new Bike
9000+
Cashless Garages
1000 Crore+
Paid-in Claims
3 Cr+
Policies Sold
બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ શું છે?
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ એટલે એકમાત્ર બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી જે માત્ર તમારા પોતાના વાહનને કોઈ નુકસાન સામે કવચ આપે છે. આ નુકસાન અકસ્માત, અથડામણ, પ્રાકૃતિક આપદા કે આગ જેવી ઘટનાથી થઈ શકે છે.
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ શું આવરી લેવામાં આવે છે?
અત્યાર સુધી, બે પ્રકારની જ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી હતી. જોકે, હાલ IRDAI એ પોતાના વાહનોને થતાં નુકસાનને કવર આપવા માટે પોલિસી રજૂ કરી જેનાથી હાલની થર્ડ પાર્ટી પોલિસી ધરાવતા લોકોને મદદ મળી શકે અને તેમને પોતાની બાઇક પર થતાં નુકસાન સામે કવર મળી શકે.
બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
આ સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે તમે હાલ જ એક નવી બાઇક ખરીદી છે અને તમે ત્રણ વર્ષ લાંબી થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી છે જેથી તમે કાયદાકીય અને ત્રીજા પક્ષને થતાં દેવાને કવર કરી શકો.
એક વર્ષ બાદ તમે પોતાની બાઇકને પણ નુકસાનથી બચાવવા ઈન્સ્યોરન્સ લેવા ઇચ્છો છો તો હવે તેના માટે તમારે ઇન્સ્યોરન્સ રિન્યૂ થવાની રાહ જોવી પડે છે જેથી તમે સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી લઈ શકો.
આ રીતે તમે માત્ર તમારી બાઇક માટે પોતાના નુકસાન માટે કવર ખરીદો છો. અને તમારી પોતાની બાઇકને પણ કવર આપી શકો છો અને એ પણ વ્યાજબી દરે.
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કોણે લેવો જોઈએ?
બાઇક માટે ઓન ડેમેજ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે?
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ સાથે વધારાના કવર
શું કવર થતું નથી?
તમારા બાઇકની પૂર્ણ સુરક્ષા માટે ઓન ડેમેજ કવર શ્રેષ્ઠ છે, પરંતુ તેમાં પણ કેટલીક વસ્તુઓ છે જે કવર થતી નથી.
ડીજિટ પાસેથી તમારે ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કેમ ખરીદવું જોઈએ?
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સથી ન માત્ર એકદમ સરળ ક્લેમ થાય છે, પણ સાથે જ કૅશલેસ સેટલમૅન્ટનો વિકલ્પ પણ મળે છે.
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ માટે ક્લેમ કેવી રીતે નોંધાવવો?
ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદ્યા કે રિન્યૂ કર્યા બાદ તમે ચિંતામુક્ત બની જાઓ છો કેમ કે માત્ર 3 સ્ટેપમાં આ પ્રક્રિયાથી ડિજિટલ ક્લેમ થાય છે.
સ્ટેપ 1
1800-258-5956 પર માત્ર કૉલ કરો. કોઈ ફૉર્મ ભરવાની જરૂર નથી.
સ્ટેપ 2
સ્વ તપાસ કરવા માટે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર લિંક મેળવો. તમારા વાહનને થયેલા નુકસાનનો વીડિયો દર્શાવવામાં આવેલી પ્રક્રિયા પ્રમાણે તમારા સ્માર્ટફોન પર ઉતારો.
સ્ટેપ 3
તમે જે રીતે રિપૅર કરવા માગો છો તે પસંદ કરો જેમ કે તમે વળતર ઇચ્છો છો કે અમારા નૅટવર્ક ગૅરેજ પર કૅશલેસ સુવિધા ઇચ્છો છો.
ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી જલદી સેટલ કરવામાં આવે છે?
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતા સમયે આ પહેલો સવાલ છે જે તમારા મનમાં આવવો જોઈએ. અને સારું છે કે તમને એ સવાલ આવે છે.
Digit નો ક્લેમ રિપોર્ટ કાર્ડ અહીં વાંચોઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કેવી રીતે ગણવામાં આવે છે?
ટેકનિકલી કહીએ તો, આ રીતે ઓન ડેમેજ પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે :
IDV X [પ્રીમિયમ દર (વીમાદાતા દ્વારા નક્કી થયેલું)] + [ઍડ-ઓન (ઉદાહરણ તરીકે અતિરિક્ત કવરજે)] – [ડિસ્કાઉન્ટ અને લાભ (ઉદાહરણ તરીકે, નો ક્લેમ બોનસ)]
ઓન ડેમેજ પ્રીમિયમ ઘટાડવા માટે કેટલીક ટિપ્સ
સ્વૈચ્છિક કપાતપાત્ર વધારો: સ્વૈચ્છિક કપાતપાત્ર એટલે ક્લેમ દરમિયાન તમે ક્લેમના કેટલા ટકા ચૂકવવાનું પસંદ કરો છો. જો તમે કરી શકો, તો તમે તેને વધારી શકો છો જેનાથી સીધું તમારું ઓન ડેમેજ પ્રીમિયમ ઓછું થઈ જશે.
સાચું IDV જાહેર કરો : જ્યારે તમે ડિજીટ(Digit) સાથે ઓન ડેમેજ કવર ખરીદો છો, અમે આપમેળે ગમે તે પસંદ કરવાના બદલે તમને આઈ. ડી.વી.(IDV) કસ્ટમાઇઝ કરવા દઈએ છીએ. તેની સાથે, તમે સુનિશ્ચિત કરી શકો છો કે સાચું આઈ. ડી.વી.(IDV) બતાવવામાં આવ્યું છે કેમ કે તેનાથી તમારું ઓન ડેમેજ પ્રીમિયમ અને ક્લેમ દરમિયાન મળતી રકમ બંને નક્કી થાય છે.
એન.સી.બી.(NCB) ટ્રાન્સફર કરવાનું ન ભૂલો: જેવું પહેલાં જણાવાયું છે, તમને નો ક્લેમ બોનસ સાથે ઓન ડેમેજ પ્રીમિયમ પર છૂટ મળી શકે છે. એટલે સુનિશ્ચિત કરો કે નવી પોલિસી લેતા સમયે તમે તેને ટ્રાન્સફર કરો છો.
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સનો અસર કરતાં પરિબળો
ઓન ડેમેજ પોલિસીમાં, તમારી બાઇકનું પ્રીમિયમ મુખ્યત્વે તમારી બાઇકના સીસી અને બાઇકના આઈ. ડી.વી.(IDV)ના આધારે ગણવામાં આવે છે. તેના સિવાય, ઓન ડેમેજ કવર પ્રીમિયમની ગણતરી કરતાં સમયે નીચેના પરિબળો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે :
સરખામણી કરો : થર્ડ પાર્ટી, ઓન ડેમેજ અને સર્વાગ્રહી બાઇક ઇન્સ્યોરન્સ
|
થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ |
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ |
સર્વાગ્રહી (Comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ |
|
થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સનું સૌથી સામાન્ય રૂપ છે. મૉટર વ્હીકલ ઍક્ટ પ્રમાણે, દરેક બાઇકના માલિક પાસે ઓછામાં ઓછું એક થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે જેથી કાયદેસર રીતે ગાડી ચલાવી શકાય. |
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ એ એકલ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી છે જે માત્ર બાઇકના પોતાના નુકસાનને કવર કરે છે. |
થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ અને ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સને સાથે મૂકવાથી સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ બની જાય છે. એવું ઇન્સ્યોરન્સ ડે થર્ડ પાર્ટી અને પોતાની બાઇક બંનેને કવર આપે છે. |
|
ત્રીજા પક્ષના દેવા માટે ઓછામાં ઓછું એક બાઇક ઇન્સ્યોરન્સ હોવું ફરજિયાત છે. |
ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કાયદાકીય રીતે ફરજિયાત નથી. પરંતુ તે વાહનચાલક માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે તે પોતાના નુકસાનને કવર કરે છે. |
સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ પણ ફરજિયાત નથી, પણ તે શ્રેષ્ઠ પોલિસી છે જે દરેક પ્રકારની પરિસ્થિતિને કવર કરે છે. |
|
દરેક બાઇક થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ લેવા માટે યોગ્ય છે. |
જેની પાસે માત્ર થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ છે તે બાઇક ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પણ ખરીદી શકે છે. |
જે વ્યક્તિ પાસે બાઇક હોય તે સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે. જોકે, એ ધ્યાનમાં રાખવું કે સર્વાગ્રહી (comprehensive) બાઇક ઇન્સ્યોરન્સ બધું જ કવર કરે છે એટલે તમારે બીજી કોઈ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની જરૂર નથી. |
|
આ પોલિસીમાં કોઈ ઍડ-ઓન મળતા નથી. |
ઍડ-ઓન ઉમેરી શકાય છે. |
ઍડ-ઓન ઉપલબ્ધ છે. |