hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

મફતમાં ક્રેડિટ સ્કોર તપાસો

૨ મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

પર્સનલ લોન માટે કેટલા ક્રેડિટ સ્કોરની આવશ્યકતા છે?

પર્સનલ લોન માટે તમારો ક્રેડિટ સ્કોર કેમ મહત્વનો છે?

પર્સનલ લોન માટે સારો ક્રેડિટ સ્કોર કેટલો છે?

તમે ઓછા ક્રેડિટ સ્કોર સાથે પર્સનલ લોન કેવી રીતે મેળવી શકો છો?

વારંવાર પૂછાતા પ્રશ્નો

સારો ક્રેડિટ સ્કોર કેટલો હોય છે?

up-arrow

સામાન્ય રીતે, ક્રેડિટ સ્કોર રેન્જ નીચે મુજબ છે: 300-579 - નબળો 580-669 – વ્યાજબી 670-739 - સારો 740-799 - ખૂબ સારો 800-900 – ઉત્તમ/શ્રેષ્ઠ 700-750થી ઉપરનો ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે. કારણ કે વિવિધ ક્રેડિટ બ્યુરો ક્રેડિટ સ્કોરની ગણતરી કરતી વખતે વિવિધ સ્કોરિંગ મોડલનો ઉપયોગ કરે છે. તમારો ક્રેડિટ રિપોર્ટ કયા બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવે છે કે તેને આધારે ક્રેડિટ સ્કોર બદલાઈ શકે છે.

સામાન્ય રીતે, ક્રેડિટ સ્કોર રેન્જ નીચે મુજબ છે:

  • 300-579 - નબળો
  • 580-669 – વ્યાજબી
  • 670-739 - સારો
  • 740-799 - ખૂબ સારો
  • 800-900 – ઉત્તમ/શ્રેષ્ઠ

700-750થી ઉપરનો ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે. કારણ કે વિવિધ ક્રેડિટ બ્યુરો ક્રેડિટ સ્કોરની ગણતરી કરતી વખતે વિવિધ સ્કોરિંગ મોડલનો ઉપયોગ કરે છે. તમારો ક્રેડિટ રિપોર્ટ કયા બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવે છે કે તેને આધારે ક્રેડિટ સ્કોર બદલાઈ શકે છે.

શું તમારી પાસે ક્રેડિટ સ્કોર નથી?

up-arrow

જો તમે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી અથવા ક્યારેય લોન લીધી નથી તો તમારી પાસે ક્રેડિટ હિસ્ટરી હશે નહીં. ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ તમારો સ્કોર નક્કી કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરે છે તેથી તેઓ સ્કોર જનરેટ કરી શકતા નથી.

જો તમે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી અથવા ક્યારેય લોન લીધી નથી તો તમારી પાસે ક્રેડિટ હિસ્ટરી હશે નહીં. ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ તમારો સ્કોર નક્કી કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરે છે તેથી તેઓ સ્કોર જનરેટ કરી શકતા નથી.

જો તમારો સિબીલ ક્રેડિટ સ્કોર ઓછો હોય તો તેને કેવી રીતે સુધારવો?

up-arrow

ઉચ્ચ ક્રેડિટ સ્કોર હોવો મહત્વપૂર્ણ છે, તેથી અહીં કેટલીક રીતો છે જેનાથી તમે તમારા સિબીલ સ્કોરને સુધારી શકો છો: તમારો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસો જેથી તમને ખ્યાલ આવે કે તમે ક્યાં ઊભા છો અને કોઈપણ ભૂલ હોય તો તેને ઝડપથી સુધારી શકો. તમારા EMI અને ક્રેડિટ કાર્ડના બિલો નિયમિત અને સમયસર ચૂકવો; કોઈપણ ચૂકી ગયેલી પેમેન્ટ અને વિલંબને ટાળવાનો પ્રયાસ કરો. તમારી ક્રેડિટ કાર્ડની મર્યાદાનો વધુ પડતો ઉપયોગ કરશો નહીં અને તમારા ક્રેડિટનો ઉપયોગને 30%થી વધુ ન કરો. ટૂંકા ગાળામાં બહુવિધ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાનું ટાળો. તમારા જૂના ક્રેડિટ કાર્ડ રદ કરશો નહીં - તેઓ ધિરાણકર્તાઓને ખાતરી આપી શકે છે કે તમારી પાસે જવાબદાર ક્રેડિટ-ઇતિહાસ છે.

ઉચ્ચ ક્રેડિટ સ્કોર હોવો મહત્વપૂર્ણ છે, તેથી અહીં કેટલીક રીતો છે જેનાથી તમે તમારા સિબીલ સ્કોરને સુધારી શકો છો:

  • તમારો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસો જેથી તમને ખ્યાલ આવે કે તમે ક્યાં ઊભા છો અને કોઈપણ ભૂલ હોય તો તેને ઝડપથી સુધારી શકો.
  • તમારા EMI અને ક્રેડિટ કાર્ડના બિલો નિયમિત અને સમયસર ચૂકવો; કોઈપણ ચૂકી ગયેલી પેમેન્ટ અને વિલંબને ટાળવાનો પ્રયાસ કરો.
  • તમારી ક્રેડિટ કાર્ડની મર્યાદાનો વધુ પડતો ઉપયોગ કરશો નહીં અને તમારા ક્રેડિટનો ઉપયોગને 30%થી વધુ ન કરો.
  • ટૂંકા ગાળામાં બહુવિધ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાનું ટાળો.
  • તમારા જૂના ક્રેડિટ કાર્ડ રદ કરશો નહીં - તેઓ ધિરાણકર્તાઓને ખાતરી આપી શકે છે કે તમારી પાસે જવાબદાર ક્રેડિટ-ઇતિહાસ છે.