hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

મફતમાં ક્રેડિટ સ્કોર તપાસો

૨ મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર: કેવી રીતે તપાસવો, લાભ અને મહત્વ

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર શું છે?

સારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર શું છે?

ઉપર જણાવ્યા મુજબ એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર 300-850 સુધીની રેન્જનો હોય છે. અહીં, 300 સૌથી ઓછો સંભવિત સ્કોર છે અને 850 સૌથી વધુ સ્કોર છે. સામાન્ય રીતે, ઉચ્ચ સ્કોર સૂચવે છે કે વ્યક્તિની આર્થિક સ્થિતિ વધુ સારી છે.

અહીં એક્સ્પીરિઅન સ્કોરની શ્રેણીઓ અથવા કેટેગરીઓ જણાવેલ છે:

સ્કોર

શ્રેણી

અર્થ

NA/NH

કોઈ સ્કોર નથી

તમારી પાસે ક્રેડિટ હિસ્ટરી નથી.

300-549

નબળો

નાણાકીય વ્યવસ્થાપનનો નબળો ઈતિહાસ, ચુકવણી ડિફોલ્ટ્સ અને નબળો ક્રેડિટનો ઉપયોગ વગેરે કારણે તમને ઉચ્ચ જોખમી ગણવામાં આવશે અને ધિરાણકર્તાઓ ક્રેડિટ આપવાથી કે લંબાવવાથી સાવચેત રહેશે.

550-649

વ્યાજબી

ચુકવણી ડિફોલ્ટ, અસુરક્ષિત લોન વગેરે પરિબળો દ્વારા તમને ધિરાણકર્તાઓ માટે જોખમ ગણવામાં આવશે કારણ કે તમે ડિફોલ્ટ માટે જવાબદાર હોઈ શકો છો.

650-749

સારો

સંતુલિત ક્રેડિટ હિસ્ટરી, નાણાકીય રીતે યોગ્ય નિર્ણયો અને સમયસર ચુકવણીનું પ્રદર્શન તમને ઓછા જોખમવાળા ઉધાર લેનાર તરીકે ગણાવશે અને ધિરાણકર્તાઓ ક્રેડિટ આપશે અથવા લંબાવશે.

750-799

વધુ સારો

નાણાકીય વ્યવસ્થાપનની સારી હિસ્ટરી, ધિરાણનો ઉપયોગ અને કોઈ ડિફોલ્ટ વિના નિયમિત ચુકવણી દર્શાવશે કે તમે તમારી ક્રેડિટ યોગ્યતા સાબિત કરી છે. આથી ધિરાણ વધારવાની વાત આવે ત્યારે ધિરાણકર્તાઓ તમને ઓછું જોખમ ગણશે.

800-850

ઉત્તમ/શ્રેષ્ઠ

આ એક્સ્પીરિઅન દ્વારા આપવામાં આવતી સર્વોચ્ચ શ્રેણી છે અને લગભગ સંપૂર્ણ ક્રેડિટ રેકોર્ડ ધરાવતી વ્યક્તિ સૂચવે છે જેને ખૂબ જ ઓછું જોખમ ગણવામાં આવશે અને તમને લોન અને ક્રેડિટ કાર્ડ પર વધુ સારા સોદા મળવાની પણ શક્યતા છે.

સારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર રાખવાનું મહત્વ શું છે?

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર કેવી રીતે ગણવામાં આવે છે?

વ્યક્તિના એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર અને તેમના ક્રેડિટ રિપોર્ટની ગણતરી પાંચ મુખ્ય પરિબળોના આધારે કરવામાં આવે છે. આમાંના દરેક પરિબળ અલગ-અલગ ટકાવારી સાથે તમારા અંતિમ સ્કોરમાં યોગદાન આપશે. તેઓ નીચે મુજબ છે.

પરિબળો

ટકાવારી

આ પરિબળોને શું અસર કરે છે?

ચુકવણી -ઇતિહાસ

35%

તમારા ક્રેડિટ એકાઉન્ટ્સ પર નિયમિત ચુકવણીઓ જેમ કે ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને EMI તમારા સ્કોરને મદદ કરી શકે છે જ્યારે ભૂલી ગયેલ ચુકવણીઓ અથવા ડિફોલ્ટિંગ તમારા સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે.

ક્રેડિટ વપરાશ

30%

તમારી કેટલી રકમ બાકી છે, તમારું એકાઉન્ટ બેલેન્સ અને તમે કેટલી ક્રેડિટ લિમિટનો ઉપયોગ કરો છો તે તમામ પરિબળો છે

ક્રેડિટ -ઇતિહાસની લંબાઈ

15%

તમારા ક્રેડિટ એકાઉન્ટ્સની સરેરાશ ઉંમર અહીં ગણવામાં આવે છે, જૂના એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ ધિરાણકર્તાઓને ખાતરી આપી શકે છે કે તમારી પાસે જવાબદાર ક્રેડિટ હિસ્ટરી છે.

ક્રેડિટ મિશ્રણ

10%

આ તમારી પાસેના ખાતાઓ અથવા ક્રેડિટના પ્રકારોનો સંદર્ભ આપે છે, અસુરક્ષિત લોન (દા.ત. ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન) અને સુરક્ષિત લોન (ઉદા. કાર લોન અથવા હોમ લોન)નું સારું મિશ્રણ રાખવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે આ મિશ્રણ સૂચવે છે કે તમે બંને પ્રકારોનું સંચાલન કરી શકો છો.

નવી ક્રેડિટ

10%

આનો અર્થ છે કે તમે તાજેતરમાં નવી ક્રેડિટ (જેમ કે લોન અથવા ક્રેડિટ કાર્ડ) માટે અરજી કરી છે અથવા તાજેતરમાં નવા ખાતા ખોલ્યા છે. વધુ સંખ્યામાં પૂછપરછ તમારા સ્કોરને નીચે લાવી શકે છે.

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર કેવી રીતે તપાસવો?

શું તમે તમારા એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોરને સુધારી શકો છો?

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારી એક્સ્પીરિઅન ક્રેડિટ રિપોર્ટ કેટલી વાર અપડેટ થાય છે?

up-arrow

ધિરાણકર્તાઓ, બેંકો અને અન્ય લેણદારો સામાન્ય રીતે તમારી માહિતીને એક્સ્પીરિઅન અને અન્ય ક્રેડિટ બ્યુરોને માસિક ધોરણે ફોરવર્ડ કરશે (જોકે તેઓ જે મહિને મોકલે છે તે દિવસ બદલાઈ શકે છે). આમ તમારી ક્રેડિટ રિપોર્ટ સામાન્ય રીતે માસિક ધોરણે અપડેટ કરવામાં આવશે. જોકે તારીખ તમારા લેણદારો તમારા ચુકવણી ઇતિહાસમાં ક્યારે મોકલે છે તેના આધારે નક્કી થાય છે.

ધિરાણકર્તાઓ, બેંકો અને અન્ય લેણદારો સામાન્ય રીતે તમારી માહિતીને એક્સ્પીરિઅન અને અન્ય ક્રેડિટ બ્યુરોને માસિક ધોરણે ફોરવર્ડ કરશે (જોકે તેઓ જે મહિને મોકલે છે તે દિવસ બદલાઈ શકે છે). આમ તમારી ક્રેડિટ રિપોર્ટ સામાન્ય રીતે માસિક ધોરણે અપડેટ કરવામાં આવશે. જોકે તારીખ તમારા લેણદારો તમારા ચુકવણી ઇતિહાસમાં ક્યારે મોકલે છે તેના આધારે નક્કી થાય છે.

તમારા એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર ને તપાસવું શા માટે મહત્વપૂર્ણ છે?

up-arrow

તમારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર તપાસવો એ એક મફત પ્રક્રિયા છે. તે નિયમિત ધોરણે કરવું જરૂરી અને મહત્વપૂર્ણ છે. તમે તમારો સ્કોર ટ્રેક કરી શકો છો અને સમય જતાં તે કેવી રીતે બદલાય છે તે જોઈ-સમજી શકો છો અને ખાસ કરીને તમારો સ્કોર સુધારવાનો પ્રયાસ કરી શકો છો.

તમારો એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર તપાસવો એ એક મફત પ્રક્રિયા છે. તે નિયમિત ધોરણે કરવું જરૂરી અને મહત્વપૂર્ણ છે. તમે તમારો સ્કોર ટ્રેક કરી શકો છો અને સમય જતાં તે કેવી રીતે બદલાય છે તે જોઈ-સમજી શકો છો અને ખાસ કરીને તમારો સ્કોર સુધારવાનો પ્રયાસ કરી શકો છો.

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોર અન્ય બ્યુરો દ્વારા આપવામાં આવેલા ક્રેડિટ સ્કોરથી કેવી રીતે અલગ છે?

up-arrow

એક્સ્પીરિઅન ભારતમાં અન્ય લાયસન્સ પ્રાપ્ત ક્રેડિટ બ્યુરોની જેમ (ઈકવીફેક્સ, CRIF હાયમાર્ક અને સિબિલ) બધા વ્યક્તિગત ગ્રાહકો અને કંપનીઓને ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ ઓફર કરે છે. એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોરની ગણતરી બેંકો, નાણાકીય સંસ્થાઓ જેવા લેણદારોની માહિતીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેઓ ક્રેડિટ સ્કોર મેળવવા માટે વિવિધ અલ્ગોરિધમ્સ અને ડેટાનો ઉપયોગ કરે છે. તેથી, દરેક ક્રેડિટ બ્યુરો દ્વારા આપવામાં આવેલ ક્રેડિટ સ્કોર થોડો અલગ હશે.

એક્સ્પીરિઅન ભારતમાં અન્ય લાયસન્સ પ્રાપ્ત ક્રેડિટ બ્યુરોની જેમ (ઈકવીફેક્સ, CRIF હાયમાર્ક અને સિબિલ) બધા વ્યક્તિગત ગ્રાહકો અને કંપનીઓને ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ ઓફર કરે છે.

એક્સ્પીરિઅન ક્રેડિટ સ્કોરની ગણતરી બેંકો, નાણાકીય સંસ્થાઓ જેવા લેણદારોની માહિતીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેઓ ક્રેડિટ સ્કોર મેળવવા માટે વિવિધ અલ્ગોરિધમ્સ અને ડેટાનો ઉપયોગ કરે છે. તેથી, દરેક ક્રેડિટ બ્યુરો દ્વારા આપવામાં આવેલ ક્રેડિટ સ્કોર થોડો અલગ હશે.

શું મારો ફ્રી ક્રેડિટ સ્કોર તપાસવાથી કોઈ અસર થાય છે?

up-arrow

તમારા માટે તમારો ફ્રી ક્રેડિટ સ્કોર તપાસવો એ સોફ્ટ ઇન્ક્વાયરી તરીકે ગણવામાં આવે છે. સોફ્ટ ઇન્ક્વાયરી વ્યક્તિના ક્રેડિટ સ્કોરિંગની ગણતરીનું પરિબળ નથી અને તેથી તમારા ક્રેડિટ સ્કોરને અસર કરશે નહીં.

તમારા માટે તમારો ફ્રી ક્રેડિટ સ્કોર તપાસવો એ સોફ્ટ ઇન્ક્વાયરી તરીકે ગણવામાં આવે છે. સોફ્ટ ઇન્ક્વાયરી વ્યક્તિના ક્રેડિટ સ્કોરિંગની ગણતરીનું પરિબળ નથી અને તેથી તમારા ક્રેડિટ સ્કોરને અસર કરશે નહીં.