hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

મફતમાં ક્રેડિટ સ્કોર તપાસો

૨ મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

ક્રેડિટ રિપોર્ટ શું છે?

તમારો ક્રેડિટ રિપોર્ટ શા માટે મહત્વપૂર્ણ છે?

તમારો ક્રેડિટ રિપોર્ટ કેવી રીતે મેળવવો?

તમારા ક્રેડિટ રિપોર્ટમાં કઈ માહિતી શામેલ છે?

ધિરાણકર્તાઓ તમારા ક્રેડિટ રિપોર્ટમાં શું જુએ છે?

વારંવાર પૂછાતા પ્રશ્નો

ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ વચ્ચે શું તફાવત છે?

up-arrow

ક્રેડિટ સ્કોર 300થી 900 વચ્ચેનો ત્રણ-અંક (ડિજીટ) નો નંબર છે જે વ્યક્તિની ક્રેડિટ યોગ્યતા દર્શાવે છે. જો કે, ક્રેડિટ રિપોર્ટ (ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા CIR તરીકે પણ ઓળખાય છે) એ તેમના ક્રેડિટ હિસ્ટરીની વધુ વિગતવાર ખ્યાલ આપે છે.

ક્રેડિટ સ્કોર 300થી 900 વચ્ચેનો ત્રણ-અંક (ડિજીટ) નો નંબર છે જે વ્યક્તિની ક્રેડિટ યોગ્યતા દર્શાવે છે. જો કે, ક્રેડિટ રિપોર્ટ (ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા CIR તરીકે પણ ઓળખાય છે) એ તેમના ક્રેડિટ હિસ્ટરીની વધુ વિગતવાર ખ્યાલ આપે છે.

તમારો ક્રેડિટ રિપોર્ટ કેટલી વાર અપડેટ થાય છે?

up-arrow

સામાન્ય રીતે, ધિરાણકર્તાઓ, બેંકો અને અન્ય લેણદારો તમારી માહિતીને માસિક ધોરણે ક્રેડિટ બ્યુરોને ફોરવર્ડ કરશે (જોકે, તેઓ તેમની મોકલવાની તારીખમાં ફેરફાર સંભવ છે). આમ, તમારા લેણદારો તમારા ચુકવણી ઇતિહાસની વિગતો ક્યારે મોકલે છે તેના આધારે, તમારી ક્રેડિટ રિપોર્ટ સામાન્ય રીતે માસિક ધોરણે અપડેટ કરવામાં આવશે.

સામાન્ય રીતે, ધિરાણકર્તાઓ, બેંકો અને અન્ય લેણદારો તમારી માહિતીને માસિક ધોરણે ક્રેડિટ બ્યુરોને ફોરવર્ડ કરશે (જોકે, તેઓ તેમની મોકલવાની તારીખમાં ફેરફાર સંભવ છે). આમ, તમારા લેણદારો તમારા ચુકવણી ઇતિહાસની વિગતો ક્યારે મોકલે છે તેના આધારે, તમારી ક્રેડિટ રિપોર્ટ સામાન્ય રીતે માસિક ધોરણે અપડેટ કરવામાં આવશે.

તમે તમારો ક્રેડિટ રિપોર્ટ કેટલી વાર તપાસી શકો છો?

up-arrow

RBIએ ફરજિયાત બનાવ્યું છે કે વ્યક્તિઓ દરેક ક્રેડિટ બ્યુરોમાંથી દર 12 મહિને એક ફ્રી ક્રેડિટ રિપોર્ટ મેળવી શકે છે. ભલામણ કરવામાં આવે છે કે વર્ષમાં તમારે ઓછામાં ઓછા એક વખત તમારો ક્રેડિટ રિપોર્ટ ચકાસવો જોઈએ, જો કે દર ક્વાર્ટરમાં તપાસવું વધુ સારું મનાય છે. જોકે, તમારી ક્રેડિટ પ્રવૃત્તિ વધુ હોય, તો તમે તેને વધુ વખત તપાસી શકો છો. અત્રે નોંધનીય છે કે તમારા ક્રેડિટ રિપોર્ટને જાતે ઍક્સેસ કરવી/મેળવવી એ "સોફ્ટ ઇન્ક્વાયરી" તરીકે ઓળખાય છે અને તે તમારા ક્રેડિટ રિપોર્ટ અથવા સ્કોરને અસર કરશે નહીં.

RBIએ ફરજિયાત બનાવ્યું છે કે વ્યક્તિઓ દરેક ક્રેડિટ બ્યુરોમાંથી દર 12 મહિને એક ફ્રી ક્રેડિટ રિપોર્ટ મેળવી શકે છે.

ભલામણ કરવામાં આવે છે કે વર્ષમાં તમારે ઓછામાં ઓછા એક વખત તમારો ક્રેડિટ રિપોર્ટ ચકાસવો જોઈએ, જો કે દર ક્વાર્ટરમાં તપાસવું વધુ સારું મનાય છે. જોકે, તમારી ક્રેડિટ પ્રવૃત્તિ વધુ હોય, તો તમે તેને વધુ વખત તપાસી શકો છો.

અત્રે નોંધનીય છે કે તમારા ક્રેડિટ રિપોર્ટને જાતે ઍક્સેસ કરવી/મેળવવી એ "સોફ્ટ ઇન્ક્વાયરી" તરીકે ઓળખાય છે અને તે તમારા ક્રેડિટ રિપોર્ટ અથવા સ્કોરને અસર કરશે નહીં.

તમારો ક્રેડિટ સ્કોર નિયમિતપણે તપાસવું કેટલું મહત્વપૂર્ણ છે?

up-arrow

જો તમે નિયમિતપણે ક્રેડિટ એકાઉન્ટ્સ (જેમ કે ક્રેડિટ કાર્ડ અથવા લોન) નો ઉપયોગ કરો છો, તો નિયમિત ધોરણે તમારો ક્રેડિટ રિપોર્ટ અને તમારો ક્રેડિટ સ્કોર તપાસવો મહત્વપૂર્ણ છે. તમારો ક્રેડિટ સ્કોર શું છે તે જાણવાથી તમને ખરીદીના મોટા નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે અને તમારો ક્રેડિટ સ્કોર ઊંચો રહે તેની ખાતરી કરવામાં પણ મદદ કરી શકે છે. વધુમાં, જો તમારા ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ભૂલો અથવા માહિતી અપડેટ કરવાની જરૂર હોય, તો તમે તેને જલ્દી ઓળખી શકો છો અને તેને સુધારી શકો છો. તમારા ક્રેડિટ રિપોર્ટમાં કેવા પ્રકારની ભૂલો હોઈ શકે છે? તમારા ક્રેડિટ રિપોર્ટમાં કેટલીક સામાન્ય ભૂલો હોઈ શકે છે તે છે: જૂની માહિતી: જૂની અંગત માહિતી, જેમ કે સરનામું, કોન્ટેકટ નંબરો વગેરે. ખોટી એકાઉન્ટ માહિતી: ખોટો એકાઉન્ટ નંબર, ખોટો ચુકવણી ઇતિહાસ અથવા અન્ય વિગતો.  એકાઉન્ટ ભૂલો: તમારા નામ હેઠળના એકાઉન્ટ ચૂકી ગયા છે, અથવા કોઈ અન્ય વ્યક્તિનું ખોટું એકાઉન્ટ તમારામાં ઉમેરવામાં આવ્યું છે. આનાથી ખોટા અર્થઘટન કરાયેલા અહેવાલો અથવા ખોટી ઓળખ ઉભી થઈ શકે છે. ક્લેરિકલ ભૂલો: તમારી જન્મતારીખ, સરનામું, કોન્ટેકટ નંબર વગેરેમાં ભૂલો પણ ખોટી અને ખરાબ ઓળખ આપી શકે છે. આપેલા વિવાદ નિરાકરણ ફોર્મ (Dispute Resolution Form) નો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે આ ભૂલોને સુધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તેને વણઉકેલાયેલ છોડી દીધું તો તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે અને સૌથી ખરાબ કિસ્સામાં, ખોટી ભૂલભરી ઓળખ અને તમારી ઓળખની ચોરી જેવી ગંભીર સમસ્યા બની શકે છે.

જો તમે નિયમિતપણે ક્રેડિટ એકાઉન્ટ્સ (જેમ કે ક્રેડિટ કાર્ડ અથવા લોન) નો ઉપયોગ કરો છો, તો નિયમિત ધોરણે તમારો ક્રેડિટ રિપોર્ટ અને તમારો ક્રેડિટ સ્કોર તપાસવો મહત્વપૂર્ણ છે. તમારો ક્રેડિટ સ્કોર શું છે તે જાણવાથી તમને ખરીદીના મોટા નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે અને તમારો ક્રેડિટ સ્કોર ઊંચો રહે તેની ખાતરી કરવામાં પણ મદદ કરી શકે છે.

વધુમાં, જો તમારા ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ભૂલો અથવા માહિતી અપડેટ કરવાની જરૂર હોય, તો તમે તેને જલ્દી ઓળખી શકો છો અને તેને સુધારી શકો છો.

તમારા ક્રેડિટ રિપોર્ટમાં કેવા પ્રકારની ભૂલો હોઈ શકે છે?

તમારા ક્રેડિટ રિપોર્ટમાં કેટલીક સામાન્ય ભૂલો હોઈ શકે છે તે છે:

  • જૂની માહિતી: જૂની અંગત માહિતી, જેમ કે સરનામું, કોન્ટેકટ નંબરો વગેરે.
  • ખોટી એકાઉન્ટ માહિતી: ખોટો એકાઉન્ટ નંબર, ખોટો ચુકવણી ઇતિહાસ અથવા અન્ય વિગતો. 
  • એકાઉન્ટ ભૂલો: તમારા નામ હેઠળના એકાઉન્ટ ચૂકી ગયા છે, અથવા કોઈ અન્ય વ્યક્તિનું ખોટું એકાઉન્ટ તમારામાં ઉમેરવામાં આવ્યું છે. આનાથી ખોટા અર્થઘટન કરાયેલા અહેવાલો અથવા ખોટી ઓળખ ઉભી થઈ શકે છે.
  • ક્લેરિકલ ભૂલો: તમારી જન્મતારીખ, સરનામું, કોન્ટેકટ નંબર વગેરેમાં ભૂલો પણ ખોટી અને ખરાબ ઓળખ આપી શકે છે.

આપેલા વિવાદ નિરાકરણ ફોર્મ (Dispute Resolution Form) નો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે આ ભૂલોને સુધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તેને વણઉકેલાયેલ છોડી દીધું તો તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે અને સૌથી ખરાબ કિસ્સામાં, ખોટી ભૂલભરી ઓળખ અને તમારી ઓળખની ચોરી જેવી ગંભીર સમસ્યા બની શકે છે.

તમારી ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો કેવી રીતે સુધારવી?

up-arrow

તમારી ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો કેવી રીતે સુધારવી? જો તમને તમારી ક્રેડિટ રિપોર્ટમાં કોઈ સમસ્યા અથવા ભૂલ જણાય, તો સમસ્યાનું નિરાકરણ મેળવવા માટે આ પગલાં અનુસરો: સ્ટેપ 1: નિયમિતપણે તમારા ક્રેડિટ રિપોર્ટને ચકાસો અને ભૂલોને ઓળખો. સ્ટેપ 2: એકવાર ઓળખાઈ ગયા પછી, સંબંધિત અધિકારીને ભૂલની જાણ કરો. ઉદાહરણ તરીકે, જો ભૂલ નાણાકીય સંસ્થા તરફથી હતી, તો તેમને જાણ કરો, તેઓ દ્વારા સુધાર કર્યા બાદ ક્રેડિટ બ્યુરો ફેરફારો કરશે. સ્ટેપ 3: જો સંબંધિત વ્યક્તિએ ભૂલની જાણ કર્યાના 30 દિવસની અંદર ફેરફારો કર્યા નથી, તો તમે ભૂલો સુધારવા માટે લોકપાલ (અથવા સરકારી અધિકારી) નો સંપર્ક કરી શકો છો. સ્ટેપ 4: એકવાર ફેરફારો લાગુ થઈ ગયા પછી (અથવા જો ભૂલોને સુધારવી શક્ય ન હોય તો), ક્રેડિટ બ્યુરો તમને તેના વિશે જાણ કરશે. તમે ભૂલની જાણ કરવા માટેના વિવાદ ફોર્મ (dispute forms) અહીં મેળવી શકો છો: CIBIL, Experian, CRIF Highmark, અથવા Equifax.

તમારી ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો કેવી રીતે સુધારવી?

જો તમને તમારી ક્રેડિટ રિપોર્ટમાં કોઈ સમસ્યા અથવા ભૂલ જણાય, તો સમસ્યાનું નિરાકરણ મેળવવા માટે આ પગલાં અનુસરો:

સ્ટેપ 1: નિયમિતપણે તમારા ક્રેડિટ રિપોર્ટને ચકાસો અને ભૂલોને ઓળખો.

સ્ટેપ 2: એકવાર ઓળખાઈ ગયા પછી, સંબંધિત અધિકારીને ભૂલની જાણ કરો. ઉદાહરણ તરીકે, જો ભૂલ નાણાકીય સંસ્થા તરફથી હતી, તો તેમને જાણ કરો, તેઓ દ્વારા સુધાર કર્યા બાદ ક્રેડિટ બ્યુરો ફેરફારો કરશે.

સ્ટેપ 3: જો સંબંધિત વ્યક્તિએ ભૂલની જાણ કર્યાના 30 દિવસની અંદર ફેરફારો કર્યા નથી, તો તમે ભૂલો સુધારવા માટે લોકપાલ (અથવા સરકારી અધિકારી) નો સંપર્ક કરી શકો છો.

સ્ટેપ 4: એકવાર ફેરફારો લાગુ થઈ ગયા પછી (અથવા જો ભૂલોને સુધારવી શક્ય ન હોય તો), ક્રેડિટ બ્યુરો તમને તેના વિશે જાણ કરશે.

તમે ભૂલની જાણ કરવા માટેના વિવાદ ફોર્મ (dispute forms) અહીં મેળવી શકો છો: CIBIL, Experian, CRIF Highmark, અથવા Equifax.