hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

મફતમાં ક્રેડિટ સ્કોર તપાસો

૨ મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

ક્રેડિટ સ્કોર ઓનલાઇન કેવી રીતે ચકાસવો?

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં ચકાસવાની વિવિધ રીતો

તમારા બિઝનેસ/વ્યવસાય માટે ક્રેડિટ સ્કોર કેવી રીતે તપાસવો?

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારા ક્રેડિટ સ્કોરનો અર્થ શું છે?

up-arrow

તમારો ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતાના સ્તરનું માપ છે. મૂળભૂત રીતે તે બેંકો અને ધિરાણ સંસ્થાઓને લોન અને અન્ય ધિરાણની ચૂકવણીમાં કોઈ વ્યક્તિ ડિફોલ્ટ થવાની સંભાવના વિશે જણાવે છે. તે તમારી ક્રેડિટ હિસ્ટરી, ચુકવણી-ઇતિહાસ, ક્રેડિટનો ઉપયોગ વગેરેનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉચ્ચ ક્રેડિટ સ્કોર ડિફોલ્ટની ઓછી સંભાવનાને દર્શાવે છે, જ્યારે નીચો ક્રેડિટ સ્કોર ડિફોલ્ટની ઉચ્ચ સંભાવના દર્શાવે છે.

તમારો ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતાના સ્તરનું માપ છે. મૂળભૂત રીતે તે બેંકો અને ધિરાણ સંસ્થાઓને લોન અને અન્ય ધિરાણની ચૂકવણીમાં કોઈ વ્યક્તિ ડિફોલ્ટ થવાની સંભાવના વિશે જણાવે છે. તે તમારી ક્રેડિટ હિસ્ટરી, ચુકવણી-ઇતિહાસ, ક્રેડિટનો ઉપયોગ વગેરેનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે.

સામાન્ય રીતે ઉચ્ચ ક્રેડિટ સ્કોર ડિફોલ્ટની ઓછી સંભાવનાને દર્શાવે છે, જ્યારે નીચો ક્રેડિટ સ્કોર ડિફોલ્ટની ઉચ્ચ સંભાવના દર્શાવે છે.

સારો ક્રેડિટ સ્કોર અને ખરાબ ક્રેડિટ સ્કોર શું છે?

up-arrow

વ્યક્તિઓ માટે ક્રેડિટ સ્કોર 300-900ની વચ્ચે હોય છે. સ્કોર વધે તેમ વ્યક્તિની ક્રેડિટ યોગ્યતા વધતી હોવાનું કહેવાય છે. 300-579 - નબળો 580-669 – વ્યાજબી 670-739 - સારો 740-799 - ખૂબ સારો 800-850 – ઉત્તમ/શ્રેષ્ઠ 700-750થી ઉપરનો ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે, જ્યારે 300થી 550ની વચ્ચેનો સ્કોર ખૂબ જ નબળો હોય છે.

વ્યક્તિઓ માટે ક્રેડિટ સ્કોર 300-900ની વચ્ચે હોય છે. સ્કોર વધે તેમ વ્યક્તિની ક્રેડિટ યોગ્યતા વધતી હોવાનું કહેવાય છે.

  • 300-579 - નબળો
  • 580-669 – વ્યાજબી
  • 670-739 - સારો
  • 740-799 - ખૂબ સારો
  • 800-850 – ઉત્તમ/શ્રેષ્ઠ

700-750થી ઉપરનો ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે, જ્યારે 300થી 550ની વચ્ચેનો સ્કોર ખૂબ જ નબળો હોય છે.

ક્રેડિટ સ્કોર કોણ ચકાસી શકે છે?

up-arrow

કોઈપણ વ્યક્તિ પોતાનો ક્રેડિટ સ્કોર ચકાસી શકે છે. તેના માટે ફક્ત એક PAN કાર્ડ નંબર (અથવા અન્ય સમાન ID પ્રૂફ)ની જરૂર છે. જોકે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો તમે ભૂતકાળમાં ક્રેડિટ માટે અરજી કરી ન હોય, તો તમારી પાસે ક્રેડિટ-ઇતિહાસ હશે નહીં અને આ રીતે તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા નજીવો હશે. લોન માટે અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર તપાસવાનો સારો સમય.

કોઈપણ વ્યક્તિ પોતાનો ક્રેડિટ સ્કોર ચકાસી શકે છે. તેના માટે ફક્ત એક PAN કાર્ડ નંબર (અથવા અન્ય સમાન ID પ્રૂફ)ની જરૂર છે. જોકે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો તમે ભૂતકાળમાં ક્રેડિટ માટે અરજી કરી ન હોય, તો તમારી પાસે ક્રેડિટ-ઇતિહાસ હશે નહીં અને આ રીતે તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા નજીવો હશે.

લોન માટે અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર તપાસવાનો સારો સમય.

શું ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોર વચ્ચે કોઈ તફાવત છે?

up-arrow

ક્રેડિટ રિપોર્ટ (જેને ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા CIR તરીકે પણ ઓળખવામાં આવે છે) એ એક દસ્તાવેજ છે જે તમારી લોન, ઉધાર અને ચુકવણીની વિગતો સાથે તમારા ક્રેડિટ હિસ્ટરીની સૂચિ આપે છે ક્રેડિટ સ્કોર એ 300-900ની વચ્ચેનો ત્રણ-અંકનો નંબર છે (જેમાં 900એ સૌથી વધુ શક્ય સ્કોર છે) જેની ગણતરી આ ડેટા તેમજ અન્ય બાબતોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

શું તમે ક્રેડિટ કાર્ડ વગર તમારો ક્રેડિટ સ્કોર ચેક કરી શકો છો?

up-arrow

હા, તમારી પાસે ક્યારેય ક્રેડિટ કાર્ડ ન હોય તો પણ તમારો ક્રેડિટ સ્કોર તપાસવો શક્ય છે. જોકે યાદ રાખો કે જો તમે ભૂતકાળમાં લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી નથી, તો તમારી પાસે ક્રેડિટ હિસ્ટરી હશે નહીં અને તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા નજીવો હશે.

તમારો ક્રેડિટ રિપોર્ટ કોણ એક્સેસ કરી/જોઈ/વાપરી શકે છે ?

up-arrow

વ્યક્તિનો ક્રેડિટ રિપોર્ટ તેમના દ્વારા તેમજ ધિરાણકર્તાઓ અને કોઈપણ સરકાર માન્ય નિયમનકારી સંસ્થાઓ દ્વારા એક્સેસ કરી શકાય છે.

વ્યક્તિનો ક્રેડિટ રિપોર્ટ તેમના દ્વારા તેમજ ધિરાણકર્તાઓ અને કોઈપણ સરકાર માન્ય નિયમનકારી સંસ્થાઓ દ્વારા એક્સેસ કરી શકાય છે.