hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો

2 મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

ઇન્કમ ટેક્સ રિટર્ન આઇટીઆર ફાઇલિંગ વિશે બધું

ઇન્કમ ટેક્સ રિટર્ન આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું?

તમારી આવકના પ્રકાર મુજબ આઇટી રિટર્ન માટે જરૂરી તમામ ડોક્યુંમેન્ટની સૂચિ અહીં છે. તમારી આવકની કેટેગરી જોવો અને તે મુજબ ડોક્યુંમેન્ટ એકત્રિત કરો.

રોજગારનો પ્રકાર

ડોક્યુંમેન્ટ

સેલરીની આવક

ફોર્મ-16 (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે)

અન્ય સ્ત્રોતોમાંથી આવક

બચત, ભાડા કરારની આવક માટે બેંક એકાઉન્ટ, બેંક પાસબૂક સ્ટેટમેન્ટ અથવા ટીડીએસ સર્ટિફિકેટ ફોર્મ 16A (જરૂરિયાત મુજબ), બેંક એફડીના વ્યાજ માટે વ્યાજ અથવા ટીડીએસ સર્ટિફિકેટ, ડિવિડન્ડ વોરંટ (જો આવક ડિવિડન્ડથી આવે છે), અન્ય દસ્તાવેજી પુરાવા (જરૂર મુજબ)

ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ

મેડિકલ ઇન્સ્યોરન્સની રસીદ, ચૂકવેલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રસીદ, ફિક્સ્ડ ડિપોઝીટ રસીદ, ડોનેશન ચૂકવેલ સર્ટિફિકેટ, ચૂકવેલ ટ્યુશન ફી સર્ટિફિકેટ, શિક્ષણ લોન પેમેન્ટ સર્ટિફિકેટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પાસબૂક, મ્યુચ્યુઅલ ફંડ કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (CAS)

કેપિટલ ગેઇન્સની આવક

સ્થાવર મિલકત/પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ ખત, તમામ કેપિટલ એસેટની ખરીદી અને વેચાણના પુરાવા/રસીદો, કરાર નોંધ, ડિમેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ

બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી આવક

ટીડીએસ સર્ટિફિકેટ, બેલેન્સ શીટ, ઓડિટેડ નાણાકીય રેકોર્ડ (જરૂરિયાત મુજબ), ઇન્કમ ટેક્સ પેમેંટ (સ્વ-આકરણી ટેક્સ/એડવાન્સ ટેક્સ) ચલણની નકલ

લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) /મુસાફરી ભથ્થું

લાગુ ટીકિટો અને ખરીદેલી ટીકિટોની રસીદો

મેડિકલ ખર્ચ પર ટેક્સ ડિડક્શન

મેડિકલ ખર્ચનું બિલ

HRA છૂટ

ચૂકવેલ ભાડાની રસીદો

તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે તમારે સામાન્ય રીતે જરૂરી ડોક્યુંમેન્ટની સૂચિ અહીં છે.

  • ફોર્મ-16
  • સેલરી સ્લિપ
  • બેંકો અને પોસ્ટ ઓફિસના ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ
  • ફોર્મ-16A/ફોર્મ-16B/ફોર્મ-16C
  • ફોર્મ-26AS
  • ટેક્સ સેવિંગ-રોકાણના પુરાવા
  • 80D થી 80Uના ડિડક્શન
  • કેપિટલ ગેઈન્સ
  • બેંક અને NBFCના હોમ લોન સ્ટેટમેન્ટ
  • આધારકાર્ડ

[સ્ત્રોત]

ફોર્મ-16 સાથે અને વગર આઇટી રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ફાયદા શું છે?

જો તમે ઇન્કમટેક્સ ફાઇલ ન કરો તો શું થશે?

ઇન્કમ ટેક્સ ફાઇલ ન કરવા પર પેનલ્ટી કેટલી છે?

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું રિટર્ન ઇ-વેરિફાઇ કરવું મેન્ડેટરી/ફરજિયાત છે?

up-arrow

ના, તમારું રિટર્ન ઇ-વેરિફાઇ કરવું મેન્ડેટરી/ફરજિયાત નથી. તમે આઇટીઆર-Vની નકલ પર સાઈન કરી શકો છો અને વેરિફિકેશન માટે તેને ફિઝિકલી CPC બેંગ્લોરને મોકલી શકો છો. [સ્ત્રોત]

ના, તમારું રિટર્ન ઇ-વેરિફાઇ કરવું મેન્ડેટરી/ફરજિયાત નથી. તમે આઇટીઆર-Vની નકલ પર સાઈન કરી શકો છો અને વેરિફિકેશન માટે તેને ફિઝિકલી CPC બેંગ્લોરને મોકલી શકો છો.

[સ્ત્રોત]

શું જાતે આઇટી રિટર્ન ફાઇલ કરવું શક્ય છે?

up-arrow

આઇટી રિટર્ન મેન્યુઅલ ફાઇલ કરવું શક્ય છે. [સ્ત્રોત]

આઇટી રિટર્ન મેન્યુઅલ ફાઇલ કરવું શક્ય છે.

[સ્ત્રોત]

શું રિટર્નનું ઇ-વેરિફિકેશન કરવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા છે?

up-arrow

હા, રિટર્ન ફાઇલ કર્યાના 30 દિવસની અંદર ઇ-વેરિફાઇ કરવું પડશે. [સ્ત્રોત]

હા, રિટર્ન ફાઇલ કર્યાના 30 દિવસની અંદર ઇ-વેરિફાઇ કરવું પડશે.

[સ્ત્રોત]