hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો

2 મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

આઇટીઆર-3 ફોર્મ શું છે અને આઇટીઆર 3 કેવી રીતે ફાઇલ કરવું?

આઇટીઆર-3 શું છે?

આઇટીઆર-3 ફોર્મનું માળખું શું છે?

કોણ આઇટીઆર-3 માટે પાત્ર છે?

તમે આઇટીઆર-3 ફોર્મ સાથે રિટર્ન કેવી રીતે ફાઇલ કરી શકો છો?

AY 2023-24 માટે આઇટીઆર-3માં કયા ફેરફારો કરવામાં આવ્યા છે?

વારંવાર પૂછાતા પ્રશ્નો

હું આઇટીઆર-3 ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરી શકું?

up-arrow

આઇટીઆર-3 ફોર્મ ઇન્કમ ટેક્સ સેક્શનની અધિકૃત ઈ-ફાઇલિંગ વેબસાઈટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

આઇટીઆર-3 ફોર્મ ઇન્કમ ટેક્સ સેક્શનની અધિકૃત ઈ-ફાઇલિંગ વેબસાઈટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

શું હું આઇટીઆર-3 ઓનલાઈન ફાઇલ કરી શકું?

up-arrow

ફક્ત ટેક્સ પેયર આઇટીઆર-3 ઓનલાઈન ફાઇલ કરી શકે છે. વ્યક્તિએ ઈલેક્ટ્રોનિક રીતે ડેટા આપવો પડશે અને પછી આઇટીઆર-V ફોર્મ દ્વારા તેની/તેણીનું વેરિફિકેશન સબમિટ કરવાનું રહેશે. [સ્ત્રોત]

ફક્ત ટેક્સ પેયર આઇટીઆર-3 ઓનલાઈન ફાઇલ કરી શકે છે. વ્યક્તિએ ઈલેક્ટ્રોનિક રીતે ડેટા આપવો પડશે અને પછી આઇટીઆર-V ફોર્મ દ્વારા તેની/તેણીનું વેરિફિકેશન સબમિટ કરવાનું રહેશે.

[સ્ત્રોત]

તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન શા માટે ફાઇલ કરવું જોઈએ?

up-arrow

ભારતમાં ટેક્સ પેયરે આપેલ નાણાકીય વર્ષ માટે તેમની આવકની જાણ કરવા, ટેક્સ ડિડક્શનનો લાભ લેવા તેમજ ઇન્કમ ટેક્સના રિફંડ ક્લેમ કરવા માટે આઇટીઆર ફાઇલ કરવું જોઈએ.

ભારતમાં ટેક્સ પેયરે આપેલ નાણાકીય વર્ષ માટે તેમની આવકની જાણ કરવા, ટેક્સ ડિડક્શનનો લાભ લેવા તેમજ ઇન્કમ ટેક્સના રિફંડ ક્લેમ કરવા માટે આઇટીઆર ફાઇલ કરવું જોઈએ.

2022-23 માટે આઇટીઆર-3 ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે?

up-arrow

નાણાકીય વર્ષ 2022-23 માટે આઇટીઆર-3 ફાઈલ કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ 2023 છે. [સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2022-23 માટે આઇટીઆર-3 ફાઈલ કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ 2023 છે.

[સ્ત્રોત]