hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો

2 મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

એનઆરઆઈ (NRI) માટે ઇન્કમ ટેક્ષ અંગેના નિયમો અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા

NRI માટે ઇન્કમ ટેક્ષ શું છે?

NRI માટે ટેક્સેશન સિસ્ટમ ભારતમાં કેવી રીતે કામ કરે છે?

ભારતમાં NRIs માટે ઇન્કમ ટેક્ષ છૂટ શું છે?

ભારતમાં NRI માટે એપ્લિકેબલ ઇન્કમ ટેક્ષ ડિડક્શન શું છે?

NRI માટે ટેક્સેબલ ઈન્કમ શું છે?

NRI માટે ઈન્કમ ટેક્સ ફાઇલ કરવાના ફાયદા શું છે?

ભારતમાં NRI માટે ઇન્કમ ટેક્ષ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું એનઆરઆઈ(NRI)એ NRO એકાઉન્ટ પર મળતા ઈન્ટરેસ્ટમાંથી ટેક્સ ચૂકવવો પડશે?

up-arrow

હા, એનઆરઆઈએ NRO એકાઉન્ટ પર મળેલા ઈન્ટરેસ્ટમાંથી ટેક્સ ચૂકવવો પડશે.

હા, એનઆરઆઈએ NRO એકાઉન્ટ પર મળેલા ઈન્ટરેસ્ટમાંથી ટેક્સ ચૂકવવો પડશે.

NRI માટે ઇક્વિટી-સંબંધિત કેપિટલ ગેઇન પર કેટલો TDS એપ્લિકેબલ છે?

up-arrow

ઇક્વિટી-સંબંધિત કેપિટલ ગેઇન પર 10% TDS એપ્લિકેબલ છે. [સ્ત્રોત]

ઇક્વિટી-સંબંધિત કેપિટલ ગેઇન પર 10% TDS એપ્લિકેબલ છે.

[સ્ત્રોત]

NRI દ્વારા કરવામાં આવેલા નોન-ઇક્વિટી સંબંધિત ઇન્વેસ્ટમેન્ટ પર કેટલો TDS એપ્લિકેબલ છે?

up-arrow

30% TDS નોન-ઇક્વિટી સંબંધિત ઇન્વેસ્ટમેન્ટ (જેમ કે ડેટ ફંડ્) પર એપ્લિકેબલ છે.

30% TDS નોન-ઇક્વિટી સંબંધિત ઇન્વેસ્ટમેન્ટ (જેમ કે ડેટ ફંડ્) પર એપ્લિકેબલ છે.

NRI ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ક્યારે છે?

up-arrow

એનઆરઆઈ(NRI) ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નાણાકીય વર્ષની 31મી જુલાઈ છે. [સ્ત્રોત]

એનઆરઆઈ(NRI) ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નાણાકીય વર્ષની 31મી જુલાઈ છે.

[સ્ત્રોત]

શું NRI માટે એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી છે?

up-arrow

NRIsએ એડવાન્સ ટેક્સ ભરપાઈ કરવો પડે છે જો તેમની ટેક્સ લાયબિલિટી ચોક્કસ નાણાકીય વર્ષમાં ₹ 10,000 કરતાં વધી જાય. જો એડવાન્સ ટેક્સ ચૂકવવામાં ન આવે તો, વ્યક્તિઓએ સેક્શન 234B અને સેક્શન 234C મુજબ ઈન્ટરેસ્ટ ભરવો પડશે. [સ્ત્રોત 1] [સ્ત્રોત 2]

NRIsએ એડવાન્સ ટેક્સ ભરપાઈ કરવો પડે છે જો તેમની ટેક્સ લાયબિલિટી ચોક્કસ નાણાકીય વર્ષમાં ₹ 10,000 કરતાં વધી જાય. જો એડવાન્સ ટેક્સ ચૂકવવામાં ન આવે તો, વ્યક્તિઓએ સેક્શન 234B અને સેક્શન 234C મુજબ ઈન્ટરેસ્ટ ભરવો પડશે.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]