hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સ

9000+ Cashless Hospitals

Up to 20% Discount

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

યુનિવર્સલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમ (UHIS)

યુનિવર્સલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમ (UHIS) શું છે?

યુનિવર્સલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમની વિશેષતાઓ શું છે?

યુનિવર્સલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમમાં શું લાભ આપવામાં આવે છે?

UHIS (યુનિવર્સલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમ) માટે પ્રીમિયમ કેટલું છે?

પાત્રતા/યોગ્યતાના માપદંડ

યુનિવર્સલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમ માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું

વારંવાર પૂછાતા પ્રશ્નો

હોસ્પિટલના લાભ મેળવવા માટેની શરતો શું છે?

up-arrow

જો તમે તબીબી વળતર ઇચ્છતા હોવ તો આ શરતો પૂરી કરવી પડશે- પોલિસી હેઠળના તમામ દાવા INR-ભારતીય ચલણમાં ચૂકવવાના રહેશે. તમામ તબીબી સેવાઓનો ભારતમાં લાભ લેવાનો રહેશે. TPA ઈન્શ્યુરન્સધારક વ્યક્તિ અથવા હોસ્પિટલને સીધી ચૂકવણી કરશે.

જો તમે તબીબી વળતર ઇચ્છતા હોવ તો આ શરતો પૂરી કરવી પડશે-

  • પોલિસી હેઠળના તમામ દાવા INR-ભારતીય ચલણમાં ચૂકવવાના રહેશે.
  • તમામ તબીબી સેવાઓનો ભારતમાં લાભ લેવાનો રહેશે.
  • TPA ઈન્શ્યુરન્સધારક વ્યક્તિ અથવા હોસ્પિટલને સીધી ચૂકવણી કરશે.

જો હું રાહત સમયગાળા દરમિયાન પોલિસી રદ કરું તો શું મને રિફંડ મળશે?

up-arrow

હા, જો તે સમયગાળામાં કોઈ દાવો કરવામાં આવ્યો ન હોય તો તમે પોલિસીને રદ કરવાનું પસંદ કરી શકો છો.

હા, જો તે સમયગાળામાં કોઈ દાવો કરવામાં આવ્યો ન હોય તો તમે પોલિસીને રદ કરવાનું પસંદ કરી શકો છો.

શું બીજા બાળક પર માતૃત્વનો દાવો (મેટરનિટી ક્લેમ) કરી શકાય?

up-arrow

ના, માતૃત્વનો દાવો ફક્ત પ્રથમ બાળક પર જ કરી શકાય છે.

ના, માતૃત્વનો દાવો ફક્ત પ્રથમ બાળક પર જ કરી શકાય છે.