ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

કર્ણાટકમાં 2024ની સરકારી અને બેંક રજાઓની સૂચિ

આજકાલના કામકાજના ભારણવાળા ડેઈલી રૂટિનમાંથી વિરામ લેવો, આરામ કરવો, પ્રિયજનો સાથે સમય પસાર કરવો અને નવા સ્થળોની શોધખોળ કરવી જરૂરી બની છે. આ પ્રકારની શાંતિ અને ટ્રિપ તણાવ ઘટાડે છે, મન્યુષ્યની સર્જનાત્મકતાને વેગ આપે છે અને એકંદર સુખાકારી આપે છે. રજાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે તે આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓનો નિર્ણાયક ભાગ છે.

2024માં કર્ણાટકમાં સરકારી અને બેંક રજાઓની સૂચિ વિશે વધુ જાણવા માટે આ આર્ટિકલને સ્ક્રોલ કરતા રહો.

2024માં કર્ણાટકમાં સરકારી રજાઓની સૂચિ

2024માં કર્ણાટકમાં મંજૂર થયેલ સરકારી રજાઓની સૂચિ નીચે મુજબ છે :

તારીખ દિવસ રજાઓ
15મી જાન્યુઆરી સોમવાર ઉત્તરાયણ પુણ્યકલમ / મકરસંક્રાંતિ
26મી જાન્યુઆરી શુક્રવાર ગણતંત્ર દિવસ
8મી માર્ચ શુક્રવાર મહાશિવરાત્રી
29મી માર્ચ શુક્રવાર ગુડ ફ્રાઈડે
9મી એપ્રિલ મંગળવારે ઉગડી
10મી એપ્રિલ બુધવાર ઈદ-ઉલ-ફિત્ર
14મી એપ્રિલ રવિવાર આંબેડકર જયંતિ
21મી એપ્રિલ રવિવાર મહાવીર જયંતિ
1લી મે બુધવાર મજૂર દિવસ
10મી મે શુક્રવાર બસવ જયંતિ
17મી જૂન સોમવાર બકરીદ
17મી જુલાઈ બુધવાર મોહરમ
15મી ઓગસ્ટ ગુરુવાર સ્વતંત્રતા દિવસ
7મી સપ્ટેમ્બર શનિવાર ગણેશ ચતુર્થી
16મી સપ્ટેમ્બર સોમવાર ઈદ-એ-મિલાદ
2જો ઓક્ટોબર બુધવાર ગાંધી જયંતિ/ મહાલય અમાવસ્યા (અમાસ)
12મી ઓક્ટોબર શુક્રવાર મહાનવમી/ અયુધ પૂજા
13મી ઓક્ટોબર રવિવાર વિજયાદશમી
17મી ઓક્ટોબર ગુરુવાર મહર્ષિ વાલ્મીકિ જયંતિ
31મી ઓક્ટોબર ગુરુવાર નરક ચતુર્દશી
1લી નવેમ્બર શુક્રવાર કન્નડ રાજ્યોત્સવ
2જો નવેમ્બર શનિવાર દિવાળી
18મી નવેમ્બર સોમવાર કનકદાસ જયંતિ
25મી ડિસેમ્બર બુધવાર ક્રિસમસ

2024માં કર્ણાટકમાં બેંક રજાઓની સૂચિ

2024માં મંજૂર થયેલ બેંક રજાઓની સૂચિ નીચે મુજબ છે :

તારીખ દિવસ રજાઓ
13મી જાન્યુઆરી શનિવાર 2જો શનિવાર બેંક રજા
15મી જાન્યુઆરી સોમવાર મકરસંક્રાંતિ
26મી જાન્યુઆરી શુક્રવાર ગણતંત્ર દિવસ
27મી જાન્યુઆરી શનિવાર 4થો શનિવાર બેંક રજા
10મી ફેબ્રુઆરી શનિવાર 2જો શનિવાર બેંક રજા
8મી માર્ચ શુક્રવાર મહા શિવરાત્રી
9મી માર્ચ શનિવાર 2જો શનિવાર બેંક રજા
29મી માર્ચ શુક્રવાર ગુડ ફ્રાઈડે
30મી માર્ચ શનિવાર 4થો શનિવાર બેંક રજા
9મી એપ્રિલ મંગળવારે ઉગડી
10મી એપ્રિલ બુધવાર ઈદ-ઉલ-ફિત્ર
13મી એપ્રિલ શનિવાર 2જો શનિવાર બેંક રજા
14મી એપ્રિલ રવિવાર ડો.આંબેડકર જયંતિ
21મી એપ્રિલ રવિવાર મહાવીર જયંતિ
27મી એપ્રિલ શનિવાર 4થો શનિવાર બેંક રજા
1લી મે બુધવાર મે દિવસ
10મી મે શુક્રવાર બસવ જયંતિ
11મી મે શનિવાર 2જો શનિવાર બેંક રજા
25મી મે શનિવાર 4થો શનિવાર બેંક રજા
8મી જૂન શનિવાર 2જો શનિવાર બેંક રજા
17મી જૂન સોમવાર બકરીદ/ ઈદ અલ અધા
22મી જૂન શનિવાર 4થો શનિવાર બેંક રજા
13મી જુલાઈ શનિવાર 2જો શનિવાર બેંક રજા
17મી જુલાઈ બુધવાર મોહરમનો છેલ્લો દિવસ
27મી જુલાઈ શનિવાર 4થો શનિવાર બેંક રજા
10મી ઓગસ્ટ શનિવાર 2જો શનિવાર બેંક રજા
15મી ઓગસ્ટ ગુરુવાર સ્વતંત્રતા દિવસ
31મી ઓગસ્ટ શનિવાર 4થો શનિવાર બેંક રજા
7મી સપ્ટેમ્બર શનિવાર ગણેશ ચતુર્થી
14મી સપ્ટેમ્બર શનિવાર 2જો શનિવાર બેંક રજા
17મી સપ્ટેમ્બર મંગળવારે ઈદ એ મિલાદ
28મી સપ્ટેમ્બર શનિવાર 4થો શનિવાર બેંક રજા
2જો ઓક્ટોબર બુધવાર ગાંધી જયંતિ/ મહાલય અમાવસ્યા (અમાસ)
12મી ઓક્ટોબર શનિવાર 2જો શનિવાર બેંક રજા / મહા નવમી
12મી ઓક્ટોબર રવિવાર વિજયા દશમી
17મી ઓક્ટોબર ગુરુવાર મહર્ષિ વાલ્મીકિ જયંતિ
26મી ઓક્ટોબર શનિવાર 4થો શનિવાર બેંક રજા
1લી નવેમ્બર શુક્રવાર કન્નડ રાજ્યોત્સવ
2જો નવેમ્બર શનિવાર દિવાળી રજા
9મી નવેમ્બર શનિવાર 2જો શનિવાર બેંક રજા
18મી નવેમ્બર સોમવાર કનકદાસ જયંતિ
23મી નવેમ્બર શનિવાર 4થો શનિવાર બેંક રજા
14મી ડિસેમ્બર શનિવાર 2જો શનિવાર બેંક રજા
25મી ડિસેમ્બર બુધવાર ક્રિસમસ ડે
28મી ડિસેમ્બર શનિવાર 4થો શનિવાર બેંક રજા

*નોંધ: અમુક કિસ્સામાં તારીખ અને દિવસ બદલાઈ શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું કર્ણાટકમાં નવા વર્ષને સરકારી રજા માનવામાં આવે છે?

ના, કર્ણાટકમાં નવું વર્ષ સરકારી રજા તરીકે ઉજવવામાં આવતું નથી.

શું કર્ણાટકમાં કર્ણાટક રાજ્યોત્સવ ફરજિયાત સરકારી રજા છે?

દર વર્ષે 1લી નવેમ્બરે ઉજવવામાં આવતા કર્ણાટક રાજ્યોત્સવની રજા ફરજિયાત પ્રાદેશિક રજાઓમાંની એક છે.

2024માં કર્ણાટકમાં કેટલી જાહેર રજાઓ છે ?

કર્ણાટક રાજ્ય 2024માં 24 જાહેર રજાઓ પાળશે.