ડિજિટ ટુ વ્હીલર ઈન્શ્યોરન્સ
અંક વીમા પર સ્વિચ કરો. 3 કરોડ+ ભારતીય લોકોનો વિશ્વાસ ધરાવે છે
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

ભારતમાં ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓ

ભારતમાં ટુ- વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી

કંપનીનું નામ સ્થાપના વર્ષ હેડ ક્વાર્ટર (નું સ્થળ)
નેશનલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 1906 કલકત્તા
ગો ડીજીટ જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ 2016 બેંગ્લોર
બજાજ એલાયન્ઝ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 પૂણે
ચોલામંડલમ્ એમએસ જનરલ ઇન્શ્યુરન્સ કું. લિમિટેડ લિમિટેડ 2001 ચેન્નાઈ
ભારતી એક્સા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2008 મુંબઇ
HDFC અર્ગો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2002 મુંબઇ
ફ્યૂચર જનરલી ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2007 મુંબઇ
ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 1919 મુંબઇ
ઇફ્કો ટોકિયો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2000 ગુરુગ્રામ
રિલાયન્સ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2000 મુંબઇ
રોયલ સુંદરમ્ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 ચેન્નાઈ
ધી ઓરીએન્ટલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 1947 નવી દિલ્હી
ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 મુંબઇ
એસબીઆઇ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2009 મુંબઇ
એકો (Acko) જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ 2016 મુંબઇ
નવી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ 2016 મુંબઇ
ઝુનો જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ (અગાઉ એડલવીઝ જનરલ ઇન્શ્યુરન્સ તરીકે ઓળખાતી) 2016 મુંબઇ
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2001 મુંબઇ
કોટક મહિન્દ્રા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2015 મુંબઇ
લિબર્ટી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ 2013 મુંબઇ
મેગ્મા HDI જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2009 કલકત્તા
રાહેજા QBE જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2007 મુંબઇ
શ્રીરામ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2006 જયપુર
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 1938 ચેન્નાઈ
યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ 2007 મુંબઇ

ઇન્શ્યુરન્સ કંપની Vs. ઇન્શ્યુરન્સ એગ્રીગેટર્સ Vs. ઇન્શ્યુરન્સ બ્રોકર્સ

ઇન્શ્યુરન્સ કંપનીઓ, એગ્રીગેટર્સ અને બ્રોકર્સ વચ્ચેનો તફાવત સમજો.

ઇન્શ્યુરન્સ કંપની એગ્રીગેટર્સ બ્રોકર્સ
ઇન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા તમામ ઇન્શ્યુરન્સ પોલિસીઓનું પેકેજ અને માર્કેટિંગ કરવામાં આવે છે. ચોક્કસ પોલિસી સાથે જોડાયેલા તમામ લાભો અને સુવિધાઓ આ કંપનીઓ તરફથી સીધી જ આવે છે. એગ્રીગેટર્સ દરેક પોલિસી સંબંધિત ચોક્કસ માહિતી સાથે ભારતમાં કાર્યરત તમામ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓના નામોની યાદી આપે છે. બ્રોકર્સ એવી વ્યક્તિઓ/એન્ટિટી છે જે ઇન્શ્યુરન્સ કંપની અને ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી કરે છે.
ભૂમિકા - ઇન્શ્યુરન્સ કંપનીઓ જેમ કે અકસ્માતો, ચોરી અને તેના જેવી અન્ય ઈમરજન્સી દરમિયાન પોલિસી ધારકો માટે પૂરતા નાણાકીય લાભ સાથે ગુણવત્તાયુક્ત ઇન્શ્યુરન્સ પોલિસી બનાવે છે. ભૂમિકા - સરખામણી અને સંશોધન હેતુઓ માટે સંભવિત પોલિસી ધારકોને તમામ ઉપલબ્ધ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પોલિસીઓ વિશે માહિતી પ્રદાન કરવી. ભૂમિકા - બ્રોકર્સ ઇન્શ્યુરન્સ કંપનીઓ વતી ઇન્શ્યુરન્સ પોલિસીઓનું વેચાણ કરે છે અને સામે દરેક વેચાણ પર કમિશન મેળવે છે.
નોકરીદાતા - કોઇ દ્વારા પ્રાયોજીત નથી એગ્રીગેટર્સ એ થર્ડ પાર્ટી છે જેઓ બજારમાં કાર્યરત કોઈપણ ઇન્શ્યુરન્સ કંપનીઓ સાથે કોઈ જોડાણ ધરાવતા નથી. બ્રોકર્સ મોટાભાગે ઇન્શ્યુરન્સ કંપની સાથે કાર્યરત હોય છે. વૈકલ્પિક રીતે, તેઓ કમિશન પ્રોગ્રામ દ્વારા આવી કંપનીઓ સાથે જોડાયેલા હોઈ શકે છે.
ઇન્શ્યુરન્સ કંપનીઓ તેમના પોલિસી ધારકો પાસેથી મેળવેલા તમામ માન્ય દાવાના સેટલમેન્ટ કરવા માટે સીધી રીતે જવાબદાર છે. જો કે, આ કંપનીઓ દાવાના સેટલમેન્ટ કરતા પહેલા માહિતીની ચકાસણી કરવા માટે સ્વતંત્ર છે. લાગુ પડતું નથી લાગુ પડતું નથી

ભારતમાં આ ઇન્શ્યુરન્સ કંપનીઓના નામ અને અન્ય માહિતી જાણવી પૂરતી નથી. શ્રેષ્ઠ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પોલિસીનો લાભ લેતી વખતે વ્યક્તિએ વધારાની વિગતો પણ શોધવી/ચકાસવી જોઈએ.

ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીમાં ધ્યાનમાં રાખવા માટેના પરિબળો

ડાયરેક્ટ ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર્સ પાસેથી ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ શા માટે ખરીદવો?

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો