Digit
  • ગુજરાતી

    Select Language

    • English
    • हिन्दी
    • বাংলা
    • मराठी
    • తెలుగు
    • ગુજરાતી
    • ಕನ್ನಡ
    • தமிழ்
headset_mic account_circle
mail
Sign In
  • પ્રોડક્ટ

    મોટર

    • કાર ઇન્સ્યોરન્સ
    • ટુ વ્હીલર/બાઇક ઇન્સ્યોરન્સ
    • કોમર્સિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ
    • ટેક્સી/કેબ ઇન્સ્યોરન્સ
    • ઓટો રિક્ષા ઇન્સ્યોરન્સ
    • ટ્રક ઇન્સ્યોરન્સ

    હેલ્થ

    • હેલ્થ ઇન્સ્યોરન્સ
    • સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ
    • આરોગ્ય સંજીવની પોલિસી
    • કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ
    • કોર્પોરેટ હેલ્થ ઈન્સુરન્સ

    અન્ય

    • ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • શોપ ઇન્સ્યોરન્સ
    • હોમ ઇન્સ્યોરન્સ
    • ડિજીટ લાઇફ ઇન્સ્યોરન્સ (અહીં
  • ક્લેમ

    • ક્લેમ ફાઇલ કરો
    • હેલ્થ ક્લેમ ફાઇલ કરો
    • રેજ માટે મોટર ક્લેમ ફાઇલ કરો
    • હેલ્થ ક્લેમ સ્ટેટસ તપાસો
    • ડિજીટ કેશલેસ ગેરેજ
    • ડિજીટ કેશલેસ હોસ્પિટલ્સ
  • રેન્યુઅલ્સ
  • WhatsApp Us
  • દોવ્ન્લોઅડ પોલિસી
  • એજન્ટ બનો
  • રિસોર્સ

    • ડિજીટ પ્લે
    • મરિન ઓપન સર્ટીફિકેટ ઇન્સ્યોરન્સ
    • ગ્રીવન્સ રિડ્રેસલ પ્રોસિજર
    • KYC સ્ટેટસ તપાસો
  • Digit Products

    Motor Insurance

    • Car Insurance 25% OFF
    • Two Wheeler/Bike Insurance
    • Commercial Vehicle Insurance
    • Taxi/Cab Insurance 15% OFF
    • Auto Rickshaw Insurance
    • Truck Insurance

    Health Insurance

    • Health Insurance
    • Super Top-Up Health Insurance
    • OPD Health Insurance
    • Arogya Sanjeevani Policy
    • Personal Accident Insurance
    • Corporate Health Insurance

    Other Insurance

    • International Travel Insurance
    • Flight Delay
    • Shop Insurance
    • Home Insurance
  • Claims

    File a Claim

    File Health Claim

    File Motor Claim for Garages

    COVID-19 Assistance

    Claim Status

  • Renewals

    Become an Agent

  • રિસોર્સ

    ડિજીટ પ્લે

    મરિન ઓપન સર્ટીફિકેટ ઇન્સ્યોરન્સ

    ગ્રીવન્સ રિડ્રેસલ પ્રોસિજર

    KYC સ્ટેટસ તપાસો

    • ગુજરાતી

      Select Language

      • English
      • हिन्दी
      • বাংলা
      • मराठी
      • తెలుగు
      • ગુજરાતી
      • ಕನ್ನಡ
      • தமிழ்
  • સપોર્ટ
    Sign In
    • edit એડિટ પોલિસી
    • download દોવ્ન્લોઅડ પોલિસી
    call 1800-258-5956 whatsapp 70260 61234 mail_outline hello@godigit.com

    અમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.

  • My Account
    account_circle
    • autorenew Renew My Policy
    • download Download My Policy
    logout SIGN OUT
    call 1800-258-5956 whatsapp 70260 61234 mail_outline hello@godigit.com

    અમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.

  • login
  • about
  • contact
  • careers
More Products

મોટર

  • કાર ઇન્સ્યોરન્સ
  • ટુ વ્હીલર/બાઇક ઇન્સ્યોરન્સ
  • કોમર્સિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ
  • ટેક્સી/કેબ ઇન્સ્યોરન્સ
  • ઓટો રિક્ષા ઇન્સ્યોરન્સ
  • ટ્રક ઇન્સ્યોરન્સ

હેલ્થ

  • હેલ્થ ઇન્સ્યોરન્સ
  • સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ
  • આરોગ્ય સંજીવની પોલિસી
  • કોર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ
  • કોર્પોરેટ હેલ્થ ઈન્સુરન્સ

અન્ય

  • ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
  • શોપ ઇન્સ્યોરન્સ
  • હોમ ઇન્સ્યોરન્સ
  • ડિજીટ લાઇફ ઇન્સ્યોરન્સ (અહીં

Support

close
account_circle
  • edit એડિટ પોલિસી
  • download દોવ્ન્લોઅડ પોલિસી
  • autorenew Renew My Policy
  • download Download My Policy
logout SIGN OUT
call 1800-258-5956 whatsapp 70260 61234 mail_outline hello@godigit.com

અમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.

ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

3 કરોડ+ ગ્રાહકો દ્વારા વિશ્વસનીય છીએ.

  • Pay as you Drive
    Car Side View
    Car
  • trending icon

    Third-party premium has changed from 1st June. Renew now

    Motorcycle Side View
    Bike
  • Health
    Health
  • auto rikshaw
    Commercial
  • Covers COVID-19
    Travel Airplane
    Travel
  • More products
    More
Don’t have Reg num?
keyboard_arrow_right
It’s a brand new Car
keyboard_arrow_right
renew digit policy keyboard_arrow_right

I agree to the  Terms & Conditions

-

(Incl 18% GST)

Terms and conditions

    keyboard_arrow_right
    IT'S A NEW BIKE
    keyboard_arrow_right
    RENEW DIGIT POLICY
    keyboard_arrow_right

    I agree to the  Terms & Conditions

    Continue with {{twoWheelerCtrl.lastVisitedData.lastVisitedUrl.indexOf('DigitPaymentGateway/payments') !== -1 ? 'payment completion': 'previous choice'}}

    {{twoWheelerCtrl.lastVisitedData.vehicle.make |toTitleCase}} {{twoWheelerCtrl.lastVisitedData.vehicle.model | toTitleCase}} {{twoWheelerCtrl.lastVisitedData.vehicle.variant? (twoWheelerCtrl.lastVisitedData.vehicle.variant |toTitleCase):''}}

    {{twoWheelerCtrl.lastVisitedData.vehicle.licensePlateNumber}}

    {{twoWheelerCtrl.lastVisitedData.showSelectedPlan}}

    -

    ₹{{((twoWheelerCtrl.lastVisitedData.quickQuoteResponse.plans[twoWheelerCtrl.lastVisitedData.selectedPlan].resposeBody.grossPremium) .replace('INR ', '')).split('.')[0] | rupeeFormatWithComma}} (Incl 18% GST)

    • Geography
    • Country
    {{geography.name}}

    Popular Countries (You can select more thane one)

    • {{country}}

    DONE
    Please select geography

    I agree to the  Terms & Conditions

    Please accept the T&C

    As mandated by Spanish Authorities your travel insurance needs to extend 15 days after your trip ends.
    We will extend your coverage period accordingly.

    false false false false false false false false false false false false

    Port my existing Policy

    keyboard_arrow_right
    or renew digit policy keyboard_arrow_right
    Chat with an expert

    I agree to the  Terms & Conditions

    Please accept the T&C

    {{healthCtrl.lastVisitedData.dropOffPolicyHolderData ? 'Complete your purchase': healthCtrl.lastVisitedData.lastVisitedUrl.indexOf('plans-page') !== -1 ? 'Continue Browsing' : 'Continue with your previous choice'}}

    keyboard_arrow_right

    {{healthCtrl.lastVisitedData.relationData}}

    Age of eldest {{healthCtrl.lastVisitedData.selfMaxAge ? 'member:' : 'parent:'}} {{!healthCtrl.lastVisitedData.selfMaxAge && healthCtrl.lastVisitedData.parentMaxAge ? healthCtrl.lastVisitedData.parentMaxAge : healthCtrl.lastVisitedData.selfMaxAge}} yrs

    {{healthCtrl.lastVisitedData.dropOffPolicyHolderData.holderName}}

    {{healthCtrl.lastVisitedData.dropOffPolicyHolderData.policyNumber}}

    {{healthCtrl.lastVisitedData.packageName}}

    -

    ₹{{healthCtrl.lastVisitedData.coverageData[healthCtrl.lastVisitedData.policyType][healthCtrl.lastVisitedData.selectedPackage].totalGrossPremium | rupeeFormatWithComma}} (Incl 18% GST)

    You can select more than one member

    • -+ Max kids
      (s)
    DON'T KNOW YOUR REGISTRATION NUMBER
    keyboard_arrow_right
    It’s a brand new vehicle
    keyboard_arrow_right

    I agree to the  Terms & Conditions

    local_shipping Continue with {{cvCtrl.lastVisitedData.lastVisitedUrl.indexOf('DigitPaymentGateway/payments') !== -1 ? 'payment completion': 'previous choice'}}

    {{cvCtrl.lastVisitedData.vehicle.make |toTitleCase}} {{cvCtrl.lastVisitedData.vehicle.model | toTitleCase}} {{cvCtrl.lastVisitedData.vehicle.variant? (cvCtrl.lastVisitedData.vehicle.variant |toTitleCase):''}}

    {{cvCtrl.lastVisitedData.vehicle.licensePlateNumber}}

    {{cvCtrl.lastVisitedData.showSelectedPlan}}

    -

    ₹{{((cvCtrl.lastVisitedData.quickQuoteResponse ? cvCtrl.lastVisitedData.quickQuoteResponse.plans[cvCtrl.lastVisitedData.selectedPlan].resposeBody.grossPremium : cvCtrl.lastVisitedData.grossPremium) .replace('INR ', '')).split('.')[0] | rupeeFormatWithComma}} (Incl 18% GST)

    Terms and conditions

    Terms and conditions

    ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો
    • Car
    • Bike
    • Health
    • Commercial
    • Travel
    • More Products
    local_shipping

    પાસપોર્ટ સેવા કેન્દ્ર શું છે?

    passport seva kendra
    સોર્સ: tcs.com

    પાસપોર્ટ સેવા કેન્દ્ર એ ભારતમાં પાસપોર્ટ કચેરીઓની વિસ્તારિત શાખા છે. આ કચેરીઓ ટાયર 1 અને 2 શહેરોમાં પાસપોર્ટ અને અન્ય સંબંધિત સેવાઓ પુરી ૫ાડવા માટે જવાબદાર છે. ઉપરાંત, તેઓ ઓનલાઇન સેવાઓનો વિસ્તાર કરે છે, આમ એજન્ટો દ્વારા અરજી કરવાની જરૂરિયાતને દૂર કરે છે. આ પાસપોર્ટ અરજીને વધુ સુરક્ષિત, પારદર્શક અને ઝડપી બનાવે છે.

    હવે જ્યારે તમે જાણો છો કે પાસપોર્ટ સેવા કેન્દ્ર શું છે, ચાલો અન્ય મહત્વપૂર્ણ વિગતો જાણીએ.

    પાસપોર્ટ માટે PSK ની ભૂમિકાઓ અને જવાબદારીઓ

    પાસપોર્ટ સેવા કેન્દ્રો નીચેની ભૂમિકાઓ અને જવાબદારીઓ નિભાવવા માટે જવાબદાર છે:

    • પાસપોર્ટ અરજીની સ્વીકૃતિ અને વેરિફિકેશન

    • પાત્ર ઉમેદવારોને પાસપોર્ટ જારી કરવો અથવા ફરીથી જારી કરવો

    • પોલીસ વેરિફિકેશન

    • પાસપોર્ટ પ્રિન્ટીંગ અને ફાઈનલ ડિલિવરી

    પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજી કરવાની પ્રક્રિયા શું છે?

    પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ઓનલાઇન અને ઓફલાઇન પાસપોર્ટ માટે અરજી કરવા માટે સરળ પગલાં અનુસરો:

    પાસપોર્ટ સેવા કેન્દ્ર ઓનલાઇન અરજી

    • પગલું 1: પાસપોર્ટ સેવા ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. જો તમે રજિસ્ટર્ડ સભ્ય નથી, તો પહેલા તમારી જાતને પોર્ટલ પર રજિસ્ટર કરો.

    • પગલું 2: એકવાર તમે તમારું યુઝરનેમ અને આઈડી બનાવી લો, તે આઈડી વડે લોગીન કરો.

    • પગલું 3: "નવા પાસપોર્ટ માટે અરજી કરો અથવા પાસપોર્ટ ફરીથી જારી કરો" વિકલ્પ પસંદ કરો. તમારું નામ, સંપર્ક વગેરે વિગતો સંબંધિત માહિતી સાથે ફોર્મ ભરો.

    • પગલું 4: "સેવ અથવા સબમિટ કરેલી અરજી તપાસો" અને "ચુકવણી અને શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ" પસંદ કરો.

    • પગલું 5: પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે ઓનલાઇન ચુકવણી કરવી ફરજિયાત છે. ચુકવણી માટે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો:

      • ઈન્ટરનેટ બેંકિંગ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય સંલગ્ન બેંકો).

      • ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ (વિઝા અથવા માસ્ટરકાર્ડ).

      • SBI નું બેંક ચલણ.

    • પગલું 6: પ્રિન્ટઆઉટ લેવા માટે "અરજીની પ્રિ ન્ટ કરો" બટન પસંદ કરો. આ અરજીની પાવતી સાથે રાખવી હવે ફરજિયાત નથી. તમારા એપોઇન્ટમેન્ટ સંદર્ભ નંબર સહિત તમારી એપોઇન્ટમેન્ટની વિગતોનો માહિતી વિશે SMS પણ એપોઇન્ટમેન્ટના દિવસ દરમિયાન માન્ય ગણવામાં આવે છે.

    પાસપોર્ટ સેવા કેન્દ્ર ઓફલાઇન અરજી

    1. પોર્ટલ પરથી ઈ-ફોર્મ ડાઉનલોડ કરો. 
    2. તેને સંબંધિત માહિતી સાથે ભરો જેમ કે અરજીનો પ્રકાર, તમારું નામ, જન્મ સ્થળ વગેરે.
    3. ઓનલાઇન અરજી સમયે તેને ઓનલાઈન અપલોડ કરો

    સફળતાપૂર્વક તમારી અરજી ઓનલાઇન સબમિટ કર્યા પછી, બધા ઓરિજીનલ દસ્તાવેજો સાથે નિર્ધારિત તારીખે તમારા નજીકના PSK ની મુલાકાત લો.

    PSK માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટની ઉપલબ્ધતા તપાસવાના પગલાં

    પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અરજદારોની ફરજિયાત બાયોમેટ્રિક તપાસ જરૂરી છે. તેના માટે, તમારે તમારી અરજી ઓનલાઇન સબમિટ કર્યા પછી તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર છે. આ માટે, તમારે એપોઇન્ટમેન્ટ માટે અનુકૂળ સ્લોટ શેડ્યૂલ કરવાની જરૂર છે.

    પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ સ્લોટની ઉપલબ્ધતા ચકાસવા માટે સરળ પગલાં અનુસરો:

    • પગલું 1: પાસપોર્ટ સેવા ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. "એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધતા તપાસો" પસંદ કરો

    • પગલું 2: "પાસપોર્ટ કચેરી" પસંદ કરો. વેરિફિકેશન કોડ દાખલ કરો અને "એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધતા તપાસો" પર ક્લિક કરો.

    • પગલું 3: હવે તમે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રનું સ્થાન, સરનામું અને મુલાકાતની તારીખ જોઈ શકો છો. 

    તમે આ ઓનલાઇન પોર્ટલ પર તમારી એપોઈન્ટમેન્ટને ફરીથી શેડ્યૂલ અથવા રદ પણ કરી શકો છો.

    PSK કચેરીમાં એપોઇન્ટમેન્ટના દિવસ દરમિયાન અનુસરવા માટેની પ્રક્રિયાઓ

     

    પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારી એપોઇન્ટમેન્ટના દિવસ દરમિયાન નીચે જણાવેલ પ્રક્રિયાઓને અનુસરો:

    1. તમે મુખ્ય કચેરીમાં દાખલ થાવ પછી, પાસપોર્ટ અધિકારીને એપોઇન્ટમેન્ટની પાવતી અને ઓરિજીનલ દસ્તાવેજો આપો. તે/તેણી તમને ટોકન આપશે.

    2. હવે તમારે ત્રણ કાઉન્ટર - કાઉન્ટર A, B અને C માં જવું પડશે.

     

    કાઉન્ટરના પ્રકાર

    કાઉન્ટરની ભૂમિકા

    કાઉન્ટર પર લીધેલો સરેરાશ સમય

    A

    તમારે આ કાઉન્ટર પર બાયોમેટ્રિક ડેટા ટેસ્ટમાંથી પસાર થવું પડશે. વધુમાં, તેમાં તમારા દસ્તાવેજોનું વેરિફિકેશન અને અપલોડ કરવાનો પણ સમાવેશ થાય છે.

    10 થી 15 મિનિટ.

    B

    આ કાઉન્ટર પર, પાસપોર્ટ અધિકારી તમારા ઓરિજીનલ દસ્તાવેજોની ચકાસણી કરે છે અને દસ્તાવેજો અને તમારા પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવે છે.

    20 થી 30 મિનિટ

    C

    એક વરિષ્ઠ અધિકારી તમારા દસ્તાવેજની ચકાસણી કરે છે. તે/તેણી થોડા પ્રશ્નો પૂછે છે અને તમને જણાવે છે કે તમારી પાસપોર્ટ અરજી સફળ છે કે નહીં. તે/તેણી એ પણ કન્ફર્મ કરે છે કે આ દરમિયાન અથવા પછી કોઈ પોલીસ વેરિફિકેશનની જરૂર છે કે કેમ.

    15 મિનિટ

    એક્ઝિટ કાઉન્ટર

    એક્ઝિટ કાઉન્ટર પર તમારું ટોકન સબમિટ કરો. PSK કર્મચારી પાસપોર્ટ અરજીની રસીદ આપશે આમાં તમારો પાસપોર્ટ ફાઇલ નંબર સામેલ હશે, જેનો ઉપયોગ તમે તમારી અરજીની સ્થિતિને ઑનલાઇન જઈ શકો છો જાણી શકો છો.

    NA

    પાસપોર્ટ સેવા કેન્દ્રની અરજીની સ્થિતિને ટ્રૅક કરવાનાં પગલાં

    તમારી અરજી સબમિટ કર્યા પછી, તમારી અરજીની સ્થિતિ તપાસો. નીચેના પગલાંઓ પર એક નજર નાખો:

    PSK ની ઓનલાઇન અરજીની સ્થિતી ટ્રૅક કરો

    • પગલું 1: પાસપોર્ટ સેવા પોર્ટલ ની મુલાકાત લો. "અરજી સ્થિતી ટ્રૅક" પસંદ કરો

    • પગલું 2: એપ્લિકેશનનો પ્રકાર પસંદ કરો, તમારો 15-અંકનો ફાઇલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો. સ્ક્રીન પર તમારી અરજીની સ્થિતી જોવા માટે "સ્થિતી ટ્રૅક" પર ક્લિક કરો.

    PSK ઓફલાઇન અરજીની સ્થિતી ટ્રૅક કરો

    તમે નીચેની સ્ટેપ્સ દ્વારા તમારી પાસપોર્ટ અરજીની સ્થિતી ઓફલાઇન પણ ચકાસી શકો છો:

    • SMS સેવાઓ (<STATUS FILE NUMBER> 9704100100 પર મોકલો).

    • નેશનલ કોલ સેન્ટર (સંપર્ક નંબર – 18002581800).

    • તમારા સ્થાનિક પાસપોર્ટ સેવા કેન્દ્રની રુબરું મુલાકાત લો

    ભારતમાં કેટલા પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે?

     

    ભારતમાં અંદાજે 81 પાસપોર્ટ સેવા કેન્દ્રો છે. ભારતમાં અન્ય પાસપોર્ટ કચેરીઓની ઉપલબ્ધતા પર એક નજર નાખો:

    પાસપોર્ટ કચેરીઓ

    ભારતમાં ઉપલબ્ધતા

    પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર

    424

    પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ

    36

    પાસપોર્ટ સેવા નાના કેન્દ્ર

    15

    તમે પાસપોર્ટ સેવા પોર્ટલ દ્વારા તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રના સ્થાન ને ઓનલાઇન શોધી શકો છો.

    ભારતના દરેક શહેરમાં ઉપલબ્ધ પાસપોર્ટ સેવા કેન્દ્રનો હેતુ તે ચોક્કસ વિસ્તારમાં પાસપોર્ટની વધતી જતી માંગને પહોંચી વળવાનો છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર શું છે તે જાણવું અને તેના દ્વારા પાસપોર્ટ માટે અરજી કરવી તે સરળ અરજી પ્રક્રિયા માટે જરૂરી છે. વધુમાં, ઓનલાઇન પ્લેટફોર્મે વર્તમાન વૈશ્વિક આરોગ્ય સંકટ સમયે સંપર્ક રહિત પાસપોર્ટ-સંબંધિત સેવાઓનો લાભ લેવાનું અનુકૂળ બનાવ્યું છે.

    પાસપોર્ટ સેવા કેન્દ્ર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

    શું તમે એપોઈન્ટમેન્ટ વિના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો?

    તમે માત્ર ઈમરજન્સી, બિમારીના કારણોસર અને અન્ય પૂર્વ-મંજૂર કેસ માટે એપોઇન્ટમેન્ટ વિના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. યાદ રાખો કે તમને સેવાઓ આપવાનું પાસપોર્ટ અધિકારીની મુનસફી પર આધારિત છે.

    તમે માત્ર ઈમરજન્સી, બિમારીના કારણોસર અને અન્ય પૂર્વ-મંજૂર કેસ માટે એપોઇન્ટમેન્ટ વિના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. યાદ રાખો કે તમને સેવાઓ આપવાનું પાસપોર્ટ અધિકારીની મુનસફી પર આધારિત છે.

    પાસપોર્ટ અરજીની માન્યતા શું છે?

    જો કોઈ અરજદાર અરજી ફોર્મ ઓનલાઇન સબમિટ કર્યાના 90 દિવસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લેવામાં નિષ્ફળ જાય, તો તેણે નવી અરજી કરવાની ફરજિયાત છે.

    જો કોઈ અરજદાર અરજી ફોર્મ ઓનલાઇન સબમિટ કર્યાના 90 દિવસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લેવામાં નિષ્ફળ જાય, તો તેણે નવી અરજી કરવાની ફરજિયાત છે.

    શું કોઈ અન્ય વ્યક્તિની પાસપોર્ટ અરજી PSK પર સબમિટ કરી શકે છે?

    ના, PSK પર અન્ય વ્યક્તિની પાસપોર્ટની અરજી સબમિટ કરી શકતો નથી. અરજી સબમિટ કરતી વખતે અરજદારે રૂબરૂમાં હાજર રહેવું જરુરી છે.

    ના, PSK પર અન્ય વ્યક્તિની પાસપોર્ટની અરજી સબમિટ કરી શકતો નથી. અરજી સબમિટ કરતી વખતે અરજદારે રૂબરૂમાં હાજર રહેવું જરુરી છે.

    Please try one more time!

    Request URL:
    Status Code:
    Request Payload:
    Response Data:

    ભારતમાં પાસપોર્ટ વિશેના અગત્યના લેખો

    વેક્સિનેશન પ્રમાણપત્ર સાથે પાસપોર્ટને કેવી રીતે લિંક કરવો?

    ભારતમાં સ્ટુડન્ટ પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?

    ભારતમાં ઈ-પાસપોર્ટ શું છે: અર્થ અને લક્ષણો સમજો

    ભારતમાં શિશુ/નવજાત શિશુ માટે પાસપોર્ટ

    ભારતમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન

    પાસપોર્ટમાં નામ અને સરનામું કેવી રીતે બદલવું?

    ભારતમાં પાસપોર્ટ ફરી ઇશ્યુ કરવા માટે કેવી રીતે અરજી કરવી?

    પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી

    પાસપોર્ટ સ્થિતી કઈ રીતે ચેક કરવી

    જીવનસાથીનું નામ પાસપોર્ટમાં કેવી રીતે ઉમેરવું?

    પાસપોર્ટમાં ECNR શું છે?

    પાસપોર્ટ માટે આરટીઆઈ અરજી કઈ રીતે કરવી?

    પાસપોર્ટ સેવા કેન્દ્ર શું છે?

    ભારતમાં પાસપોર્ટ એપ્લિકેશન ફી કેટલી છે?

    પાસપોર્ટ માટે જરૂરી પોલીસ મંજૂરી પત્ર માટે કેવી રીતે અરજી કરવી?

    ભારતમાં ડિપ્લોમેટિક પાસપોર્ટ

    તત્કાલ પાસપોર્ટ

    બેવડી નાગરિકતા શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?

    ભારતીય પાસપોર્ટ માટે જરુરી દસ્તાવેજોની યાદી

    ભારતમાં પાસપોર્ટ રિન્યુ કેવી રીતે કરવો?

    ભારતમાં વિવિધ પ્રકારના પાસપોર્ટ

    જ્યારે તમે વિદેશી દેશમાં તમારો પાસપોર્ટ ગુમાવો છો ત્યારે શું કરવું?

    પાસપોર્ટ એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું?

    কিভাবে ডুপ্লিকেট পাসপোর্ট পেতে হয়

    Show more
    Select Language: English हिन्दी বাংলা मराठी తెలుగు ગુજરાતી ಕನ್ನಡ தமிழ்
    1. ડિજીટ ઇન્સ્યોરન્સ
    2. passport
    3. Passport Application Process
    4. પાસપોર્ટ સેવા કેન્દ્ર શું છે

    Last updated: 2023-12-01

    Digit
    • વિશે
    • સંપર્ક
    • કેરિયર
    પ્રોડક્ટ
    • કાર ઇન્સ્યોરન્સ
    • બાઇક ઇન્સ્યોરન્સ
    • ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • હેલ્થ ઇન્સ્યોરન્સ
    • પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ
    • શોપ ઇન્સ્યોરન્સ
    • ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ
    • આરોગ્ય સંજીવની પોલિસી
    • કોમર્સિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ
    • સુપર ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ
    • વિકલાંગ અને HIV/એઇડ્સ પેશન્ટ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ
    રિસોર્સ
    • બ્લૉગ
    • પ્રેસ
    • ડાઉનલોડ પોલિસી
    • ગ્રીવન્સ રિડ્રેસલ પ્રોસિજર
    • કેન્સલ ઇ-મેન્ડેટ
    • ડિજીટ પોલિસી સ્ટેટસ તપાસો
    એજન્ટ અને પાર્ટનરશીપ
    • એજન્ટ બનો
    • POSP ડિજીટ બનો
    • ગેરેજ ક્લેમ ઇન્ટીમેશન
    સર્વિસ
    • ક્લેમ
    • રિન્યુઅલ
    • ડિજીટ કેશલેસ ગેરેજ
    • ડિજીટ કેશલેસ હોસ્પિટલ
    અમારી એપ્લિકેશન મેળવો
    ડાઉનલોડ કરો
    App Store Google Play

    મોટર પ્રોડક્ટ અને ગાઇડ
    • મોટર ઇન્સ્યોરન્સ
    • બસ ઇન્સ્યોરન્સ
    • ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ
    • કોમર્સિયલ વાન ઇન્સ્યોરન્સ
    • પેસેન્જર કેરીઇંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ
    • હેવી વ્હીકલ ઇન્સ્યોરન્સ
    • ગુડ્ઝ કેરીઇંગ વ્હીકલ ઇન્સ્યોરન્સ
    • કોમર્સિયલ વ્હીકલ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ
    • ઇ-રિક્ષા ઇન્સ્યોરન્સ
    • ઇલેક્ટ્રીક કાર ઇન્સ્યોરન્સ
    • પે એઝ યુ ડ્રાઈવ
    • ઇલેક્ટ્રીક બાઇક ઇન્સ્યોરન્સ
    • મોટર ઇન્સ્યોરન્સના પ્રકાર
    • કોમ્પ્રીહેન્સિવ વિરુધ્દ્ધ શૂન્ય ડેપ્રિશીએશન
    હેલ્થ ઇન્સ્યોરન્સ ગાઇડ
    • કોમ્પ્રીહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ
    • વેલનેસ બેનિફિટ
    • ડાયાબિટીસ હેલ્થ ઇન્સ્યોરન્સ
    • ફેમિલી ફ્લોટર વિરુધ્દ્ધ વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ
    • પેરન્ટ્સ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ
    • ફેમિલી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન
    • હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેવી રીતે ઘટાડવું
    • ઇન્ડેમનિટી હેલ્થ ઇન્સ્યોરન્સ
    • ઇંડીવિડ્યૂઅલ હેલ્થ ઇન્સ્યોરન્સ
    • હેલ્થ ઇન્સ્યોરન્સ પોર્ટેબિલિટી
    • હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર
    • હેલ્થ ઇન્સ્યોરન્સ ટેક્ષ બેનિફિટ
    • સીનિયર સીટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ
    • બેંગલોર માં હેલ્થ ઇન્સ્યોરન્સ
    • કોરોના હેલ્થ ઇન્સ્યોરન્સ
    • ગંભીર બીમારીને કવર કરતો હેલ્થ ઇન્સ્યોરન્સ
    બાઇક ઇન્સ્યોરન્સ ગાઇડ
    • થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ
    • કોમ્પ્રીહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ
    • ઝેરો ડેપ્રિશિએશન બાઇક ઇન્સ્યોરન્સ
    • ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ માં NCB
    • બાઇક માટે IDV કેલક્યૂલેટર
    • કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સ
    • બાઇક ઇન્સ્યોરન્સ માં એડ-ઓન કવર
    • બાઇક ઇન્સ્યોરન્સ કેલક્યૂલેટર
    • સ્વ ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ
    • કોમ્પ્રીહેન્સિવ વિરુધ્દ્ધ થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ
    • બાઇક ઇન્સ્યોરન્સની સરખામણી કરો
    • રૉયલ એનફિલ્ડ ક્લાસિક ઇન્સ્યોરન્સ
    • ભારતમાં શ્રેષ્ઠ સ્કૂટી
    • ટ્રેન દ્વારા બાઇક ટ્રાન્સપોર્ટ કેવી રીતે કરવું
    • બાઇકમાં ટોર્ક અને BHP વચ્ચેનો તફાવત
    • કાર ઇન્સ્યોરન્સ કેલ્ક્યૂલેટર
    કાર ઇન્સ્યોરન્સ ગાઇડ
    • થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ
    • કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ
    • ઝેરો ડેપ્રિશિએશન કાર ઇન્સ્યોરન્સ
    • કાર ઇન્સ્યોરન્સ માં NCB
    • કાર માટે IDV કેલક્યૂલેટર
    • બમ્પર ટુ બમ્પર કાર ઇન્સ્યોરન્સ
    • સ્વ ડેમેજ કાર ઇન્સ્યોરન્સ
    • કોમ્પ્રીહેન્સિવ વિરુધ્દ્ધ થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ
    • કાર ઇન્સ્યોરન્સની સરખામણી કરો
    • વ્હીકલ રજીસ્ટ્રેશનની વિગતો ઓનલાઈન મેળવો
    • CNG કાર ઇન્સ્યોરન્સ
    • સ્વ ડેમેજ ઇન્સ્યોરન્સ
    • જાણીતા કાર ઇન્સ્યોરન્સ
    • કાર સેગમેન્ટ ગાઇડ
    • કારમાં RPM શું છે
    પ્રોપર્ટી પ્રોડક્ટ અને ગાઇડ
    • પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ
    • શોપ ઇન્સ્યોરન્સ
    • ફાયર ઇન્સ્યોરન્સ
    • બર્ગલરી ઇન્સ્યોરન્સ
    • બિલ્ડીંગ ઇન્સ્યોરન્સ
    • ઓફિસ ઇન્સ્યોરન્સ
    • ભારત ગૃહ રક્ષા પોલિસી
    • ભારત લઘુ ઉધ્યમ સુરક્ષા પોલિસી
    • ભારત સૂક્ષ્મ ઉધ્યમ સુરક્ષા પોલિસી
    • હોમ લોન માટે હોમ ઇન્સ્યોરન્સ
    • પેટ ઇન્સ્યોરન્સ
    • મોબાઈલ ઇન્સ્યોરન્સ
    • હોમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યૂલેટર
    • ભારતમાં ટોચના લો-ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝ બિઝનેસ
    • ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટના અસેસિંગ ઓફિસર
    • ઓળખની થેફ્ટ અને ફ્રોડ
    • ફાઇનાન્સિયલ પ્લાનિંગ એટલે શું
    બિઝનેસ પ્રોડક્ટ અને ગાઇડ
    • મેનેજમેન્ટ લાયાબિલિટી ઇન્સ્યોરન્સ
    • જનરલ લાયાબિલિટી ઇન્સ્યોરન્સ
    • ફિડિલિટી ઇન્સ્યોરન્સ
    • પ્રોફેશનલ લાયાબિલિટી ઇન્સ્યોરન્સ
    • કામદાર કંપેન્શેસન ઇન્સ્યોરન્સ
    • નાણાં ઇન્સ્યોરન્સ પોલિસી
    • સાઇન બોર્ડ ઇન્સ્યોરન્સ
    • પ્લેટ ગ્લાસ ઇન્સ્યોરન્સ
    • ઇરેકશન ઓલ રિસ્ક ઇન્સ્યોરન્સ
    • કોન્ટ્રાકટર્સ ઓલ રિસ્ક ઇન્સ્યોરન્સ
    • ડિરેક્ટર્સ અને ઓફિસર્સ લાયાબિલિટી ઇન્સ્યોરન્સ
    • મરિન કાર્ગો ઇન્સ્યોરન્સ
    • કોન્ટ્રાકટર્સ પ્લાન્ટ અને મશીનરી ઇન્સ્યોરન્સ
    • માઇક્રો-એન્ટરપ્રાઇઝ એટ્લે શું
    • ટ્રેડમાર્ક અને પેટન્ટ વચ્ચેનો તફાવત
    • ઉદ્યોગોના વિવિધ પ્રકાર
    • મશીનરી બ્રેકડાઉન ઇન્સ્યોરન્સ
    • નોન-ક્રિમી લેયર સર્ટીફિકેટ
    ટૂલ્સ અને કેલ્ક્યૂલેટર
    • ઇન્કમ ટેક્ષ કેલ્ક્યૂલેટર
    • સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યૂલેટર
    • HRA એક્સમ્પશન કેલ્ક્યૂલેટર
    • BMI કેલ્ક્યૂલેટર
    • બાઇક લોન EMI કેલ્ક્યૂલેટર
    • EPF કેલ્ક્યૂલેટર
    • અટલ પેન્શન યોજના કેલ્ક્યૂલેટર
    • પેન્શન લોન EMI કેલ્ક્યૂલેટર
    • ULIP કેલ્ક્યૂલેટર
    • વ્હીકલ રોડ ટેક્ષ કેલ્ક્યૂલેટર
    • ઓનલાઈન GST કેલ્ક્યૂલેટર
    • SIP કેલ્ક્યૂલેટર
    • 80D ડિડક્શન કેલ્ક્યૂલેટર
    • હ્યુમન લાઈફ વેલ્યૂ કેલ્ક્યૂલેટર
    • ઓવ્યુલેશન કેલ્ક્યૂલેટર
    • ઇનવોઇસ જનરેટર
    • PDF ટુ JPEG કન્વર્ટર
    • રેન્ટ રિસીપ્ટ જનરેટર
    ફાઇનાન્સ ગાઇડ
    • ક્રેડિટ સ્કોર શું છે
    • પબ્લિક પ્રોવિડંડ ફંડ શું છે
    • સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે
    • પ્રોપર્ટી ટેક્સ ગાઇડ
    • રોડ ટેક્સ ગાઇડ
    • પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે કેવી રીતે અરજી કરવી
    • ભારતમાં ઇન્કમટેક્સ સ્લેબ
    • શું છે અટલ પેન્શન યોજના સ્કીમ
    • EPF વિશે તમામ માહિતી
    • મહિલાઓ માટે ફાઈનાન્સિયલ પ્લાનિંગ
    • પગારદાર એમ્પ્લોયી માટે ફાઈનાન્સિયલ પ્લાનિંગ
    • NPS વિશે તમામ માહિતી
    • યુલિપ વિરુદ્ધ મ્યુચ્યુઅલ ફંડ્સ
    • બેઝિક પગાર શું છે
    • પ્રોફેશનલ ટેક્સ શું છે
    • વાર્ષિકી વિશે તમામ માહિતી
    • UPI રેફરન્સ નંબર શું છે
    • QR કોડ ગાઇડ
    • ઇન્વેસ્ટમેન્ટ ગાઇડ
    અન્ય આર્ટિકલ અને ગાઇડ
    • આધાર કાર્ડ ગાઇડ
    • ઇન્સ્યોરન્સ ખરીદવા માટે KYC ફરજિયાત છે
    • GST વિશે તમામ માહિતી
    • ભારતમાં GST રજિસ્ટ્રેશન
    • ઇન્સ્યોરન્સના પ્રકાર
    • જનરલ ઇન્સ્યોરન્સના પ્રકાર
    • ભારતમાં સરકારી રજાઓ
    • ભારતીય પાસપોર્ટ રેન્ક
    • ભારતીયો માટે વિઝા ફ્રી દેશો
    • ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ
    • PAN કાર્ડ ગાઇડ
    • બિઝનેસ ઇન્સ્યોરન્સ ગાઇડ
    • શ્રેષ્ઠ બિઝનેસ આઇડ્યા
    • કસ્ટમ ડ્યુટી શું છે
    • ડિબેન્ચર શું છે
    • નોમિનલ એકાઉન્ટ શું છે
    • કાર કેવી રીતે ચલાવવી
    ટ્રાફિકના નિયમો 101
    • PUC સર્ટીફિકેટ
    • વાહનના રજિસ્ટ્રેશનનું સર્ટીફિકેટ
    • નવા ટ્રાફિક દંડ
    • હેલ્મેટ વિના વાહન ચલાવવા માટે દંડ
    • ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સના પ્રકાર
    • દિલ્હીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ
    • બેંગ્લોરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ
    • જયપુરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ
    • બેંગલોર ટ્રાફિક દંડ
    • પુણે આરટીઓ દંડ
    • આરટીઓ ઓફિસ
    • આરટીઓ પુણે
    • આરટીઓ અમદાવાદ
    • આરટીઓ બેંગ્લોર
    • આરટીઓ મુંબઈ
    • આરટીઓ દિલ્હી
    • આરટીઓ લખનૌ
    • આરટીઓ થાણે
    • આરટીઓ ચેન્નાઇ
    ટ્રાવેલ પ્રોડક્ટ અને ગાઇડ
    • વિઝા રિજેક્શનના કારણો
    • યુકે વિઝા એપ્લિકેશન સ્ટેટસ તપાસો
    • શેન્જેન ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • થાઈલેન્ડ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • યુએસએ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • યુએસએ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • દુબઈ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • બેંગકોક શેના માટે પ્રખ્યાત છે
    • ઓગસ્ટમાં મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ દેશો
    • માલદીવમાં શ્રેષ્ઠ દરિયાકિનારા
    • ઓસ્ટ્રેલિયામાં PR કેવી રીતે મેળવવું
    • સરળ વર્ક વિઝા પ્રક્રિયા ધરાવતા દેશો
    • ભારતમાં વિદેશી એમ્બેસી
    • વિદેશી દેશોમાં ભારતીય એમ્બેસી
    • સાહસિક પ્રવૃત્તિઓને આવરી લેતો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • મુસાફરી કરતી વખતે તમારો પાસપોર્ટ ખોવાઈ જવો
    • ભારતમાંથી શેન્જેન વિઝા માટે અરજી કરો
    • ટ્રાવેલ ઇન્સ્યોરન્સની કિંમત ઘટાડવી
    • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવવું
    • ભારત ટ્રાવેલ ગાઇડ
    • સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    • ફેમીલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
    રિસોર્સ
    • ડિજીટ ઇન્સ્યોરન્સ રિવ્યૂ
    • કાર ઇન્સ્યોરન્સ રિવ્યૂ
    • બાઇક ઇન્સ્યોરન્સ રિવ્યૂ
    • કોમર્શીયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ રિવ્યૂ
    • ટ્રાવેલ ઇન્સ્યોરન્સ રિવ્યૂ
    • હેલ્થ ઇન્સ્યોરન્સ રિવ્યૂ
    • મોબાઇલ ઇન્સ્યોરન્સ રિવ્યૂ
    • જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ
    • હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ
    • મોટર ઇન્સ્યોરન્સ એજન્ટ
    • ડિજીલોકર વિશે તમામ માહિતી
    • બેંક બ્રાંચ લોકેટર
    • IFSC કોડ શોધક
    • વિમાનમાં કયા ઇંધણનો ઉપયોગ થાય છે
    • નવા ટેક્સ રેજિમ હેઠળ કપાત અને છૂટ
    • ઓટોમોબાઈલમાં કુલિંગ સિસ્ટમ
    • મોટરસાયકલના હેલ્મેટનું મહત્વ
    ડાઉનલોડ્સ ડુ નોટ ડિસ્ટર્બ પબ્લિક ડિસ્ક્લોઝર ઇન્વેસ્ટર રિલેશન્સ સ્ટેવાર્ડશિપ પોલિસી IRDAI પ્રાઇવસી પોલિસી

    CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.

    ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ (અગાઉ ઓબેન જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ તરીકે ઓળખાય છે) - રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું - 1 થી 6 ફ્લોર, અનંતા વન (AR વન), પ્રાઈડ હોટેલ લેન, નરવીર તાનાજી વાડી, સિટી સર્વે નંબર 1579, શિવાજી નગર, પુણે -411005, મહારાષ્ટ્ર | કોર્પોરેટ ઓફિસ સરનામું - એટલાન્ટીસ, 95, 4th B ક્રોસ રોડ,કોરમંગલા ઇન્ડસ્ટ્રીયલ લેઆઉટ, 5th બ્લોક, બેંગ્લોર-560095, કર્ણાટક | ઉપર દર્શાવેલ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિ.નો ટ્રેડ લોગો ગો ડિજીટ એલએનફોવર્કસ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડનો છે અને લાયસન્સ હેઠળ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.