પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ તમારા ઘર, દુકાન અને વ્યવસાય માટે

ઝેરો પેપરવર્ક. ઓનલાઇન પ્રક્રિયા

તે તમારું ઘર હોય, એપાર્ટમેન્ટ હોય, બિઝનેસ હોય, કાફે હોય કે હોસ્પિટલ; પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ એ બિલ્ડિંગ અને તેની સામગ્રીને સુરક્ષિત રાખવા માટે એક ઈન્સ્યોરન્સ પૉલિસી છે. આ પૉલિસી આગ, ચોરી, અથડામણથી નુકસાન, લૅન્ડસ્લાઇડ, રૉકસ્લાઇડ, કુદરતી આફતો વગેરેને કારણે ઈન્સ્યોરન્સ કરાવેલ પ્રોપર્ટીને થતા નુકસાન/હાનિ/વિનાશને કવર કરે છે.

તેથી, તમે જેને સુરક્ષિત કરવા માગો છો તે પછી સ્ટોર હોય કે તમારું સુંદર ઘર, ડિજિટ પાસેથી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદવી મહત્વપૂર્ણ છે. તમારા માટે એ હોવી અને તમને તેના દ્વારા અણધાર્યા સંજોગોમાં કવર કરીને સંભવિત નુકસાન અને હાનિથી દૂર રાખવામાં મદદ કરે છે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ અર્થપૂર્ણ છે કે કેમ તેમાં હજી મૂંઝવાયેલા છો ?

 ભારતમાં 2021 માં 1.6 મિલિયન આગના બનાવો નોંધાયા. (1)

 ભારતમાં 64% લોકો ઘરની સુરક્ષાને લગતા જોખમોને સંભાળવા માટે સજ્જ નથી. (2)

આગ ફાટી નીકળવી એ બિઝનેસ સાતત્ય અને તેની કામગીરી માટેના સૌથી મોટા જોખમોમાં ત્રીજા ક્રમે છે. (3)

ભારતમાં થતી ચોરીના 70% ઘરફોડ ચોરી છે. (4)

ડિજિટના પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે શું સારૂં છે ?

વેલ્યુ ફોર મની : પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ એ એક મોટો સોદો છે, તેનો મુખ્ય અને આવશ્યક હેતુ તમારા મકાન અને તેમાં હાજર દરેક વસ્તુને કવર આપવાનો છે! તેથી જ તમે જોયું હશે કે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ સામાન્ય રીતે વધારે જ હોય છે. જોકે તમારી પ્રોપર્ટીને મહત્તમ આવરી લે અને શક્ય તેટલું શ્રેષ્ઠ અને પરવડે તેવું પ્રીમિયમ આપવા માટે ડિજિટ પ્રયાસો કરે છે.

ડિજિટલ ફ્રેન્ડલી : ભારતની પ્રથમ ઓનલાઈન વીમા કંપનીઓમાંની એક હોવાને કારણે અમે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ખરીદવાથી લઈને ક્લેઈમ કરવા સુધીની અમારી તમામ પ્રક્રિયાઓને ડિજિટલ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. એ હદ સુધી કે જ્યારે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ક્લેઈમ માટે ઈન્સપેક્શન જરૂરી હોય ત્યારે પણ તેને ઓનલાઈન જ કરી શકો છો! (1 લાખથી વધુના દાવા સિવાય. IRDAI નિયમ મુજબ તે ફક્ત મેન્યુઅલી/ઓફલાઈન જ કરવા જરૂર છે)

તમામ બિઝનેસ કેટેગરીને આવરી લે છે : તમે તમારા કૌટુંબિક વ્યવસાય, કરિયાણા સ્ટોર અથવા રિટેલ સ્ટોર્સ ચેઈનને સુરક્ષિત કરવા માંગતા હોવ તો અમારો પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ તમામ પ્રકારના બિઝનેસને માટે યોગ્ય છે, પછી ભલે તે ગમે તેટલો મોટો કે નાનો હોય.

ભાડે આપનારાઓ માટેની પ્લાન : અમે સમજીએ છીએ કે આજના યુવાઓ પોતાનું ઘર વસાવવાને બદલે ભાડે આપવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેથી જ અમે ભાડે લેનારાઓ માટેની યોજનાઓ પણ ઓફર કરીએ છીએ, જે ફક્ત તમારી માલિકીની વસ્તુઓને જ આવરી લે છે.

ડિજિટના પ્રોપર્ટી ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે ?

અમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ઓફરિંગ્સ

બિલ્ડિંગ ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર

ડિજિટ પર, અમારા ઈન્સ્યોરન્સ તમારી પ્રોપર્ટીને આગ અને કુદરતી આફતો જેવી કે પૂર અને ભૂકંપ માટે અમારા ગો ડિજિટ, ભારત લઘુ ઉદ્યમ સુરક્ષા, ગો ડિજિટ, ભારત સૂક્ષ્મ ઉદ્યમ સુરક્ષા અને ઘર માટે ગો ડિજિટ, ભારત ગૃહ રક્ષા પૉલિસી દ્વારા કવર કરે છે. જો કે, પ્રોપર્ટીને હંમેશા ચોરીનું જોખમ હોવાથી, અમે ચોરીને પણ એક અલગ પૉલિસી, ડિજિટ બર્ગલરી ઈન્સ્યોરન્સ પૉલિસી દ્વારા આવરી લઈએ છીએ. આ રીતે, તમારી પ્રોપર્ટી ફ્ક્ત આગ અને કુદરતી આફતોને કારણે થયેલા નુકસાન અને હાનિ જ નહીં પરંતુ ચોરીથી પણ સુરક્ષિત છે. સરળ સમજ માટે, અમારી પાસે નીચે પ્રમાણે અલગ-અલગ કવરેજ વિકલ્પો છે:

વિકલ્પ 1 વિકલ્પ 2 વિકલ્પ 3
ફક્ત તમારા ઘર અથવા બિઝનેસ સામગ્રીને કવર કરે છે. તમારા બિલ્ડિંગ અને તમારા ઘર અથવા બિઝનેસ સામગ્રી બંનેને કવર કરે છે. ફક્ત તમારા બિલ્ડિંગને કવર કરે છે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે જાણવા જેવી બાબતો

  • કન્ટેન્ટ - જો તમે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં ‘કન્ટેન્ટ’ નો સંદર્ભ શું છે તે અંગે મૂંઝવણમાં છો, તો તે તમારા પરિસરમાં આવેલ એવી વસ્તુઓના સંદર્ભે છે જે તમારા પરિસરના સ્ટ્રક્ચર સાથે કાયમી ધોરણે જોડાયેલ અથવા ફિક્સ કરેલ નથી.
  • બિલ્ડિંગ/સ્ટ્રક્ચર - નામ પ્રમાણે તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં 'બિલ્ડિંગ' અથવા 'સ્ટ્રક્ચર' એ તમે કવર થતી સમગ્ર પ્રોપર્ટીનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘર અથવા વ્યક્તિગત વિલાને સુરક્ષિત કરવા માંગતા હો તો તમારા સમગ્ગ્ર વિલાને આવરી લેવામાં આવેલ 'બિલ્ડિંગ' તરીકે ઓળખવામાં આવશે.

પ્રોપર્ટી ઇન્સ્યોરન્સની કોને જરૂર છે ?

આદર્શ રીતે જોઈએ તો કોઈપણ વ્યક્તિ જેની પાસે પોતાની પ્રોપર્ટી હોય પછી તે ઘર હોય કે તમારા બિઝનેસ સાથે જોડાયેલી ઓફિસ; પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ કુદરતિ આફતો, વિસ્ફોટ, આગ કે ચોરી જેવી આકસ્મિત સ્થિતિમાં થતા નુકસાનને કવર કરે છે.

ઘરના માલિકો

તમારૂં જૂનું ઘર હોય અથવા નવું સપનાનું ઘર હોય, પરંતુ તે ઘર કોઈપણ વ્યક્તિની સૌથી કિંમતી સંપત્તિ છે. તમારી આ જીવનભરની કમાણીને આર્થિક સુરક્ષા આપવા માટે અને તમારા ખિસ્સા અને ઘર બંનેને સુરક્ષિત રાખવા માટે તમે ઓછામાં ઓછું એક ઈન્સ્યોરન્સ જરૂરી છે.

ભાડુઆતો

સામાન્ય લોકો માને છે કે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ માત્ર એવા લોકો માટે છે કે જેઓ પોતે પ્રોપર્ટી ધરાવે છે પરંતુ અમે ડિજિટ પર ભાડાની મિલકતો હોય કે પછી ભાડે આપેલ-લીધેલ દુકાન હોય તે માટે પણ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રદાન કરીએ છીએ. તેથી જો તમારી પાસે ઓફિસની જગ્યા અથવા ભાડે લીધેલ એપાર્ટમેન્ટ હોય તો પણ તમે તમારી માલિકીના ભાગો જેમકે પ્રોપર્ટી અને તેની સામગ્રી માટે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ લઈ શકો છો.

સ્મોલ બિઝનેસ માલિકો

અગર તમે નાનો જનરલ સ્ટોર ચલાવો છો કે કસ્ટમાઇઝ્ડ ફેશન અને હેન્ડીક્રાફ્ટ્સ સાથેનું નાનું બુટીક,  ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી તમામ પ્રકારના બિઝનેસ માટે યોગ્ય છે. જો તમે એવી વ્યક્તિ છો જે સ્વતંત્ર, સ્મોલ બિઝનેસ ચલાવે છે, તો તમારા બિઝનેસને કોઈપણ સંભવિત નુકસાન અને જોખમોથી બચાવવા માટે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી મહત્વપૂર્ણ છે.

મીડિયમ બિઝનેસ માલિકો

જો તમે જનરલ સ્ટોર, રેસ્ટોરન્ટ અથવા મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝની ચેઇન ચલાવો છો; તો પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ મીડિયમ સાઇઝ બિઝનેસ માલિકો માટે પણ આગ, વિસ્ફોટ અથવા કુદરતી આફતો જેવી કે પૂર, વાવાઝોડું અને ધરતીકંપને કારણે થઈ શકતા નુકસાન અને હાનિને કવર કરવા માટે યોગ્ય છે.

લાર્જ એન્ટરપ્રાઇઝ

જો તમે એવા વ્યક્તિ છો કે જે તમારા બિઝનેસની મોટી કામગીરીને કારણે બહુવિધ પ્રોપર્ટી ધરાવે છે, તો પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમારી એક નહીં પરંતુ બધી પ્રોપર્ટીને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ છે.

ઈન્સ્યોરન્સમાં કવર થતી હોમ પ્રોપર્ટીઓના પ્રકાર

વ્યક્તિગત એપાર્ટમેન્ટ

સ્વતંત્ર ફ્લેટમાં રહેતા, હાઉસિંગ સોસાયટી અથવા સ્ટેન્ડઅલોન બિલ્ડિંગના ભાગમાં રહેતા લોકો માટે આ ઈન્સ્યોરન્સ છે. આ તમારી માલિકીનો અથવા તમારા દ્વારા ભાડે આપેલો ફ્લેટ પણ હોઈ શકે છે. અમારી પ્રોડકટ ઉપરોકત તમામ વ્યકતિગત એપાર્ટમેન્ટ માટે યોગ્ય છે !

 

સ્વતંત્ર બિલ્ડિંગ

કદાચ તમે અને તમારો વિસ્તૃત પરિવાર સ્ટેન્ડઅલોન બિલ્ડીંગમાં રહો છો, આખી બિલ્ડીંગમાં ફ્લેટ ધરાવો છો અથવા ભાડે આપી રહ્યા છો. આ કિસ્સામાં, તમે ડિજિટ દ્વારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી વડે તે બધાને માટે કવર કરવાનું પસંદ કરી શકો છો.

સ્વતંત્ર વિલા

જો તમે સ્વતંત્ર વિલા અથવા ઘરની માલિકી ધરાવો છો અથવા ભાડે લીધેલ છે, તો તમારા વિલા અને તેની સામગ્રીને સંભવિત જોખમોથી બચાવવા માટે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી મહત્વપૂર્ણ છે.

કવર થતી દુકાન અને બિઝનેસ પ્રોપર્ટીઓના પ્રકાર

મોબાઈલ અને અન્ય ઈલેકટ્રોનિક્સ

એવા બિઝનેસો કે જે મુખ્યત્વે મોબાઈલ ફોન અને મોબાઈલ એસેસરીઝ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સનું વેચાણ કરે છે. ક્રોમા, વનપ્લસ, રેડમી, વગેરે જેવા સ્ટોર્સ આવી પ્રોપર્ટીઓના ઉત્તમ ઉદાહરણો છે. આવા કિસ્સામાં ઇન્સ્યોરન્સ સ્ટોર અને તેની મુખ્ય સામગ્રીને થતા કોઈપણ સંભવિત નુકસાન અને હાનિથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે જેમાં સૌથી સામાન્ય છે ચોરીથી થતું નુકશાન.

કરિયાણા અને જનરલ સ્ટોર્સ

પડોશમાં આવેલી કરિયાણાની દુકાનોથી લઈને તમારા બજેટ ફ્રેન્ડલી સુપરમાર્કેટ અને જનરલ સ્ટોર્સ સુધી; તમામ કરિયાણાની દુકાનો અને જનરલ સ્ટોર્સ પણ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવ્યા છે. બિગ બઝાર, સ્ટાર બજાર અને રિલાયન્સ સુપરમાર્કેટ જેવી દુકાનો તેના કેટલાંક સામાન્ય ઉદાહરણો છે.

ઓફિસો અને શૈક્ષણિક સ્થળો

અમારી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસીના ભાગરૂપે આ કેટેગરી ઓફિસ પરિસર અને શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે કોલેજો, શાળાઓ અને કોચિંગ ક્લાસને અનુરૂપ બનાવવામાં આવી છે. આ ઇન્સ્યોરન્સ વી પ્રોપર્ટીને થનાર નુકસાનથી બચાવવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તમારા કર્મચારીઓ અથવા વિદ્યાર્થીઓને તમારી સંબંધિત સંસ્થા પ્રત્યે વધુ વિશ્વાસ કેળવવા માટે પણ જરૂરી છે.

સમારકામ અને ઘર સહાય

બિઝનેસની આ શ્રેણીમાં સુથારીકામ અને પ્લમ્બિંગ સમારકામથી લઈને મોટર ગેરેજ અને એન્જિનિયરિંગ વર્કશોપ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.

પર્સનલ લાઇફસ્ટાઇલ અને ફિટનેસ

તમારા મનપસંદ મોલ્ અને ક્લોથીંગ સ્ટોરથી લઈને સ્પા, જિમ અને અન્ય સ્ટોર સુધી; ડિજિટ દ્વારા આપવામાં આવતી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી પર્સનલ લાઇફસ્ટાઇલ અને ફિટનેસ સેક્ટરના તમામ બિઝનેસને પણ આવરી લે છે.

ખોરાક અને ખાદ્ય ચીજો

એક સ્થળ જ્યાં બધા વ્યક્તિઓ ખાય છે! કાફે અને ફૂડ ટ્રકથી લઈને રેસ્ટોરન્ટ ચેઈન અને બેકરી સુધી; ડિજિટ દ્વારા આપવામાં આવતી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમામ પ્રકારના ખાણીપીણીની દુકાનો માટે પણ ઉત્તમ છે.

હેલ્થકેર

સૌથી મહત્વપૂર્ણ પ્રોપર્ટીમાંની એક જેવી કે હોસ્પિટલ, ક્લિનિક, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને ફાર્મસીને પણ ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવી છે.

અન્ય

ઉપર જણાવેલ કેટેગરી સિવાય, ડિજિટ દ્વારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી વિવિધ પ્રકાર, વર્ગ અને કદના બિઝનેસ માટે યોગ્ય છે. જો તમને સૂચિમાં તમારી કેટેગરી ન મળે, તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો અને અમે તમને અનુકૂળ થાય એવી શ્રેષ્ઠ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી પસંદ કરવામાં મદદ કરીશું.

ભારતમાં પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન કેમ જરૂરી અને મહત્વપૂર્ણ છે?

તમારું ઘર અથવા તમારો વ્યવસાય બંને તમારી નાણાકીય અને સામાજિક સુરક્ષાનો અભિન્ન ભાગ છે તે જોતાં, પૂર, તોફાન, વિસ્ફોટ, આગ અથવા ઘરફોડ ચોરી જેવા અણધાર્યા સંજોગોમાં ઉદ્ભવતા સંભવિત જોખમો અને નુકસાનથી બંનેને અથવા એકને બચાવવા માટે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન મહત્વપૂર્ણ છે.

તમારું ઘર અથવા તમારો વ્યવસાય બંને તમારી નાણાકીય અને સામાજિક સુરક્ષાનો અભિન્ન ભાગ છે તે જોતાં, પૂર, તોફાન, વિસ્ફોટ, આગ અથવા ઘરફોડ ચોરી જેવા અણધાર્યા સંજોગોમાં ઉદ્ભવતા સંભવિત જોખમો અને નુકસાનથી બંનેને અથવા એકને બચાવવા માટે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન મહત્વપૂર્ણ છે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસીના મુખ્ય લાભો

સંપૂર્ણ કવરેજ: પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમારી પ્રોપર્ટી (એટલે કે તમારા બિલ્ડિંગ અથવા સ્ટોર)ને સુરક્ષિત કરવામાં મદદ કરે છે, તમારા ખિસ્સાને તમામ સંભવિત નુકસાનથી દૂર રાખવાની ખાતરી આપે છે. વધુમાં, ઘણા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ તમારી જરૂરિયાતો અનુસાર તમારું કવરેજ વધારવા માટે એડ-ઓન્સ પણ પ્રદાન કરે છે.  ધંધાકીય જોખમો ઘટાડે છે: પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમારી શૉપ અને તેની સામગ્રીને સુરક્ષિત રાખવા માટે કસ્ટમાઇઝ્ડ પૉલિસી સાથે પણ આવે છે, તેથી બિઝનેસને નુકસાનનું જોખમ ઘટાડે છે. મનની શાંતિ: પછી ભલે તે તમારો સ્ટોર હોય કે તમારું ઘર, બંને સૌથી વધુ નાણાકીય મહત્વ ધરાવે છે. પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમને નોંધપાત્ર નુકસાનનો સામનો કરતા અટકાવે છે અને ખાતરી કરે છે તમને એ જાણીને મનની શાંતિ મળે છે કે ઈન્સ્યોરન્સ કંપનીએ તમને કવર કર્યા છે.!

  • સંપૂર્ણ કવરેજ: પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમારી પ્રોપર્ટી (એટલે કે તમારા બિલ્ડિંગ અથવા સ્ટોર)ને સુરક્ષિત કરવામાં મદદ કરે છે, તમારા ખિસ્સાને તમામ સંભવિત નુકસાનથી દૂર રાખવાની ખાતરી આપે છે. વધુમાં, ઘણા ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ તમારી જરૂરિયાતો અનુસાર તમારું કવરેજ વધારવા માટે એડ-ઓન્સ પણ પ્રદાન કરે છે.
  •  ધંધાકીય જોખમો ઘટાડે છે: પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમારી શૉપ અને તેની સામગ્રીને સુરક્ષિત રાખવા માટે કસ્ટમાઇઝ્ડ પૉલિસી સાથે પણ આવે છે, તેથી બિઝનેસને નુકસાનનું જોખમ ઘટાડે છે.
  • મનની શાંતિ: પછી ભલે તે તમારો સ્ટોર હોય કે તમારું ઘર, બંને સૌથી વધુ નાણાકીય મહત્વ ધરાવે છે. પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી તમને નોંધપાત્ર નુકસાનનો સામનો કરતા અટકાવે છે અને ખાતરી કરે છે તમને એ જાણીને મનની શાંતિ મળે છે કે ઈન્સ્યોરન્સ કંપનીએ તમને કવર કર્યા છે.!

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ઓનલાઈન શા માટે લેવો ?

સારી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી એ એક મહત્વનો નિર્ણાયક નિર્ણય છે. છેવટે તે એવો નિર્ણય છે જે તમારા સૌથી મૂલ્યવાન અસ્કયામતને આવરી લેવામાં મદદ કરશે. પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ખરીદવાથી માત્ર પોલિસી ખરીદવાની પ્રક્રિયા સરળ નથી બનતી પરંતુ, તમારી જરૂરિયાત મુજબના વિકલ્પોનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા અને યોગ્ય નિર્ણય લેવા માટે તમને સમય અને મોકળાશ પણ મળે છે.

સારી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી એ એક મહત્વનો નિર્ણાયક નિર્ણય છે. છેવટે તે એવો નિર્ણય છે જે તમારા સૌથી મૂલ્યવાન અસ્કયામતને આવરી લેવામાં મદદ કરશે. પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ખરીદવાથી માત્ર પોલિસી ખરીદવાની પ્રક્રિયા સરળ નથી બનતી પરંતુ, તમારી જરૂરિયાત મુજબના વિકલ્પોનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા અને યોગ્ય નિર્ણય લેવા માટે તમને સમય અને મોકળાશ પણ મળે છે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો કયા છે ?

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ મુખ્યત્વે નીચેના પરિબળોથી પ્રભાવિત થાય છે : પ્રોપર્ટીનો પ્રકાર: તમે જે પ્રકારની પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેશો, તેની સીધી અસર તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર પડશે. દાખલા તરીકે; ફેક્ટરીનું પ્રીમિયમ જનરલ સ્ટોર કરતાં વધુ હશે. પ્રોપર્ટીની ઉંમર: અન્ય કોઈપણ વીમા પોલિસીની જેમ પ્રીમિયમની કિંમતો નક્કી કરવા માટે મિલકતની ઉંમર મુખ્ય પરિબળ છે. પ્રોપર્ટી જેટલી નવી હશે, તેનું પ્રીમિયમ ઓછું હશે અને તેનાથી ઊલટું જેટલી જુની તેટલું પ્રીમિયમ વધુ. પ્રોપર્ટીની સાઈઝ : જે પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેવો હોય તેની સાઈઝ એટલેકે તેનું ક્ષેત્રફળ તેની પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર સૌથી વધુ અને સીધી અસર કરે છે. જો પ્રોપર્ટી મોટી તો વીમાની રકમ વધુ હશે અને તેથી ઉલટું સાઈઝ નાની પ્રિમિયમ ઓછું. સુરક્ષાના પગલાં : આજે ઘણા ઘરો અને બિઝનેસો તેમના ઘરો અને દુકાનોને ઘરફોડ ચોરી અને આગ જેવા જોખમોથી બચાવવા માટે વિવિધ સુરક્ષા પગલાં પસંદ કરે છે. તેથી જો તમારા ઘર અથવા દુકાનમાં તેનો સમાવેશ થાય છે, તો તમારું જોખમ અને તેથી પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓછું હશે. વધારાનું કવરેજ : જ્યારે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી મુખ્યત્વે બિલ્ડિંગ અને તેની સામગ્રીને કવર કરે છે, ત્યાં અન્ય કિંમતી સંપત્તિ પણ છે જેમ કે દુકાનમાં કોઈ આકસ્મિક નુકસાન અથવા ઘરે રાખેલા દાગીના. તમે એડ-ઓન પસંદ કરી શકો છો જે તમને વધુ  સારું કવરેજ પ્રદાન કરશે. જો કે, તેનાથી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થશે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ મુખ્યત્વે નીચેના પરિબળોથી પ્રભાવિત થાય છે :

  • પ્રોપર્ટીનો પ્રકાર: તમે જે પ્રકારની પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેશો, તેની સીધી અસર તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર પડશે. દાખલા તરીકે; ફેક્ટરીનું પ્રીમિયમ જનરલ સ્ટોર કરતાં વધુ હશે.
  • પ્રોપર્ટીની ઉંમર: અન્ય કોઈપણ વીમા પોલિસીની જેમ પ્રીમિયમની કિંમતો નક્કી કરવા માટે મિલકતની ઉંમર મુખ્ય પરિબળ છે. પ્રોપર્ટી જેટલી નવી હશે, તેનું પ્રીમિયમ ઓછું હશે અને તેનાથી ઊલટું જેટલી જુની તેટલું પ્રીમિયમ વધુ.
  • પ્રોપર્ટીની સાઈઝ : જે પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ લેવો હોય તેની સાઈઝ એટલેકે તેનું ક્ષેત્રફળ તેની પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર સૌથી વધુ અને સીધી અસર કરે છે. જો પ્રોપર્ટી મોટી તો વીમાની રકમ વધુ હશે અને તેથી ઉલટું સાઈઝ નાની પ્રિમિયમ ઓછું.
  • સુરક્ષાના પગલાં : આજે ઘણા ઘરો અને બિઝનેસો તેમના ઘરો અને દુકાનોને ઘરફોડ ચોરી અને આગ જેવા જોખમોથી બચાવવા માટે વિવિધ સુરક્ષા પગલાં પસંદ કરે છે. તેથી જો તમારા ઘર અથવા દુકાનમાં તેનો સમાવેશ થાય છે, તો તમારું જોખમ અને તેથી પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓછું હશે.
  • વધારાનું કવરેજ : જ્યારે પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પૉલિસી મુખ્યત્વે બિલ્ડિંગ અને તેની સામગ્રીને કવર કરે છે, ત્યાં અન્ય કિંમતી સંપત્તિ પણ છે જેમ કે દુકાનમાં કોઈ આકસ્મિક નુકસાન અથવા ઘરે રાખેલા દાગીના. તમે એડ-ઓન પસંદ કરી શકો છો જે તમને વધુ  સારું કવરેજ પ્રદાન કરશે. જો કે, તેનાથી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થશે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાનની સરખામણી કરવા માટેની ટિપ્સ

યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પર નિર્ણય કરવો એ ઘણા લોકો માટે મુશ્કેલ પસંદગી હોઈ શકે છે. છેવટે આ તે પસંદગી છે જે તમે તમારા સુંદર ઘર અથવા તમારા પ્રિય બિઝનેસને સુરક્ષિત રાખવા માટે કરી રહ્યા છો ! યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે, અહીં સૌથી વધુ ત્રણ બાબતો જરૂરી છે જેની તમારે સરખામણી કરવી જોઈએ : કવરેજ બેનિફિટ : તમારા ઈન્સયોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે તમે કયા પ્રકારનું કવરેજ મેળવી રહ્યાં છો. તમારે એ જાણવાની જરૂર છે કે આકસ્મિક ઘટનાના કિસ્સામાં તમને શું આવરી લેવામાં આપશે. તેથી, તમારા માટે સૌથી મૂલ્યવાન ઈન્સ્યોરન્સ પ્લાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે હંમેશા શું આવરી લેવામાં આવ્યું છે અને શું આવરી લેવામાં આવ્યું નથી તે જુઓ. સમ ઈન્સ્યોર્ડ :· પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં તમારી સમ ઈન્સ્યોર્ડની રકમ એ તમે કરેલા ક્લેઈમના કિસ્સામાં તમને આપવામાં આવતા કવરની કુલ રકમનો સંદર્ભ આપે છે. તેથી તમે જે રકમનું કવર લેવા માંગો છો તેના પર ખૂબ જ ધ્યાન આપો કારણ કે આ ફક્ત તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર નહીં કરે પરંતુ જોખમ અને નુકસાનના કિસ્સામાં તમને પ્રાપ્ત થશે તે ક્લેઈમની રકમને પણ અસર કરશે! ઉપલબ્ધ એડ-ઓન્સ: કેટલીકવાર તમારે બેઝિક પ્લાનના લાભો ઉપરાંત વધારાના કવરેજની જરૂર હોય છે. આ સમયે એડ-ઓન્સ કામમાં આવે છે. અલગ-અલગ ઈન્સ્યોરર્સ લોકોની પસંદ માટે અલગ અલગ એડ-ઓનની રેન્જ આપે છે. તમને જરૂરી વિકલ્પોની તુલના કરો અને તમારા માટે શ્રેષ્ઠ શું કામ છે તે જુઓ !

યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પર નિર્ણય કરવો એ ઘણા લોકો માટે મુશ્કેલ પસંદગી હોઈ શકે છે. છેવટે આ તે પસંદગી છે જે તમે તમારા સુંદર ઘર અથવા તમારા પ્રિય બિઝનેસને સુરક્ષિત રાખવા માટે કરી રહ્યા છો ! યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે, અહીં સૌથી વધુ ત્રણ બાબતો જરૂરી છે જેની તમારે સરખામણી કરવી જોઈએ :

  • કવરેજ બેનિફિટ : તમારા ઈન્સયોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કે તમે કયા પ્રકારનું કવરેજ મેળવી રહ્યાં છો. તમારે એ જાણવાની જરૂર છે કે આકસ્મિક ઘટનાના કિસ્સામાં તમને શું આવરી લેવામાં આપશે. તેથી, તમારા માટે સૌથી મૂલ્યવાન ઈન્સ્યોરન્સ પ્લાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે હંમેશા શું આવરી લેવામાં આવ્યું છે અને શું આવરી લેવામાં આવ્યું નથી તે જુઓ.
  • સમ ઈન્સ્યોર્ડ :· પ્રોપર્ટી ઈન્સ્યોરન્સમાં તમારી સમ ઈન્સ્યોર્ડની રકમ એ તમે કરેલા ક્લેઈમના કિસ્સામાં તમને આપવામાં આવતા કવરની કુલ રકમનો સંદર્ભ આપે છે. તેથી તમે જે રકમનું કવર લેવા માંગો છો તેના પર ખૂબ જ ધ્યાન આપો કારણ કે આ ફક્ત તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમને અસર નહીં કરે પરંતુ જોખમ અને નુકસાનના કિસ્સામાં તમને પ્રાપ્ત થશે તે ક્લેઈમની રકમને પણ અસર કરશે!
  • ઉપલબ્ધ એડ-ઓન્સ: કેટલીકવાર તમારે બેઝિક પ્લાનના લાભો ઉપરાંત વધારાના કવરેજની જરૂર હોય છે. આ સમયે એડ-ઓન્સ કામમાં આવે છે. અલગ-અલગ ઈન્સ્યોરર્સ લોકોની પસંદ માટે અલગ અલગ એડ-ઓનની રેન્જ આપે છે. તમને જરૂરી વિકલ્પોની તુલના કરો અને તમારા માટે શ્રેષ્ઠ શું કામ છે તે જુઓ !

યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો ?

યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા બધા વિકલ્પોની તુલના કરો અને તેનું મૂલ્યાંકન કરો અને તે મુજબ તમારી મરજીની પોલિસી પસંદગી કરો. તમારા કવરેજ બેનિફિટ્સ, સમ ઈન્શોર્ડ, ઉપલબ્ધ એડ-ઓન્સ, પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, ગ્રાહક સપોર્ટ વગેરે બાબતોને તમે તમારા સૌથી મહત્વપૂર્ણ અસ્કયામતોને સુરક્ષિત રાખવા માટે કોના પર વિશ્વાસ કરશો તે નિર્ણય કરતા પહેલા ચકાસો જુઓ!

યોગ્ય પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા બધા વિકલ્પોની તુલના કરો અને તેનું મૂલ્યાંકન કરો અને તે મુજબ તમારી મરજીની પોલિસી પસંદગી કરો. તમારા કવરેજ બેનિફિટ્સ, સમ ઈન્શોર્ડ, ઉપલબ્ધ એડ-ઓન્સ, પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, ગ્રાહક સપોર્ટ વગેરે બાબતોને તમે તમારા સૌથી મહત્વપૂર્ણ અસ્કયામતોને સુરક્ષિત રાખવા માટે કોના પર વિશ્વાસ કરશો તે નિર્ણય કરતા પહેલા ચકાસો જુઓ!

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ કેવી રીતે પસંદ કરશો ?

તમારી સમ ઈન્સ્યોર્ડ તમારી પ્રોપર્ટીની કુલ વેલ્યુનો સંદર્ભ આપે છે; એટલે કે ક્લેઈમના કિસ્સામાં તમે પ્રાપ્ત કરી શકો તે મહત્તમ રકમ પણ. તેથી તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે તમારી પ્રોપર્ટીની સાચી કિંમત દર્શાવે. તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ પસંદ કરવા માટે, તમે અહીં અમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો જે તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ અને તમારી પ્રોપર્ટીના ક્ષેત્રફળના આધારે ભલામણ કરેલ સમ ઈન્સ્યોર્ડ નક્કી કરવામાં મદદ કરે છે.

તમારી સમ ઈન્સ્યોર્ડ તમારી પ્રોપર્ટીની કુલ વેલ્યુનો સંદર્ભ આપે છે; એટલે કે ક્લેઈમના કિસ્સામાં તમે પ્રાપ્ત કરી શકો તે મહત્તમ રકમ પણ. તેથી તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે તમારી પ્રોપર્ટીની સાચી કિંમત દર્શાવે. તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ માટે યોગ્ય સમ ઈન્સ્યોર્ડ પસંદ કરવા માટે, તમે અહીં અમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો જે તમારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ અને તમારી પ્રોપર્ટીના ક્ષેત્રફળના આધારે ભલામણ કરેલ સમ ઈન્સ્યોર્ડ નક્કી કરવામાં મદદ કરે છે.

ભારતમાં પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મારી જ્વેલરી ગો ડિજિટ, ગૃહ રક્ષા પૉલિસી હેઠળ સુરક્ષિત છે?

જ્વેલરી પોતે એક નોંધપાત્ર કબજો હોવાથી તે એકલ પોલિસીમાં આવરી લેવામાં આવતી નથી, પરંતુ, તમે એડ-ઓન (તમારા ઈન્સ્યોર્રપર આધાર રાખીને) પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ થકી તમારા ઘરને ઈન્સ્યોર કરી રહ્યાં હોવ તો તમારા ઘરને થતા કોઈપણ ફિઝિકલ નુકસાન અને હાનિ તથા તમારી અંગત ચીજવસ્તુઓને થતા નુકશાન અથવા ચોરાઈ જાય તો તેને આવરી લેશે.

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સનો મુખ્ય હેતુ શું છે?

પ્રોપર્ટી ઈન્સ્યોરન્સનો પ્રાથમિક હેતુ તમારી મિલકત અને તેની સામગ્રીને આવરી લેવામાં મદદ કરવાનો છે. ઉદાહરણ તરીકે જો તમે પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ વડે તમારા ઘરનું રક્ષણ કરી રહ્યાં હોવ; તે તમારા ઘરને થતા કોઈપણ ફિઝિકલ જોખમ, હાનિ અને નુકસાન અને તમારી અંગત ચીજવસ્તુઓને અસર કરે અથવા ચોરાઈ જાય તો તેને આવરી લેશે.

શું ભારતીય કાયદા દ્વારા પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ફરજિયાત છે?

ના, ભારતીય કાયદા દ્વારા હજુ સુધી પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ફરજિયાત નથી, પરંતુ સંભવિત નુકસાનને ટાળવા માટે ભલામણ કરાય છે.