hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

Digit International Travel Insurance Banner Digit International Travel Insurance Banner
usp icon

24X7

Missed Call Facility

usp icon

Affordable

Premium

usp icon

1-Day Adventure

Activities Covered

false

Trip Type

close
Oops! We don’t service this country for now.
Select geography
  • Country
  • Geography
  • selected_icon
date
date
Valid till {{ travelCtrl.getValidDate(travelCtrl.policyStartDate, 364) }}
date

Select Number of Travellers

{{count.name}}

I agree to the Terms & Conditions

car

Check Price

arrow
×
Digit International Travel Insurance Banner

Travel Insurance

Trip Type

close
Oops! We don’t service this country for now.
Select geography
  • Country
  • Geography
  • selected_icon
date
date
Valid till {{ travelCtrl.getValidDate(travelCtrl.policyStartDate, 364) }}
date
usp icon

24X7

Missed Call Facility

usp icon

Affordable

Premium

usp icon

1-Day Adventure

Activities Covered

ભારતમાં પાસપોર્ટ ફરી ઇશ્યુ કરવા માટે કેવી રીતે અરજી કરવી?

પાસપોર્ટ ફરી ઇશ્યુ એટલે શું?

પાસપોર્ટ ફરીથી જારી કરવો ક્યારે જરૂરી છે?

પાસપોર્ટ ફરી ઇશ્યુ કરવા માટે અરજી કેવી રીતે કરવી

પાસપોર્ટ ફરી ઇશ્યુ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

શું પાસપોર્ટ ફરી ઇશ્યુ માટે પોલીસ વેરિફિકેશન જરૂરી છે?

પાસપોર્ટ રીઈશ્યુ ફી કેટલી છે?

 

નીચે આપેલ કોષ્ટકમાં તમને ભારતમાં પાસપોર્ટ રીઈશ્યુ ફી અંગેની માહિતી મળશે.

 

કેટેગરી

સામાન્ય ફી

તત્કાલ ફી

36 પેજ સાથેનો ફરી ઈશ્યુ થયેલ પાસપોર્ટ

₹1500

₹2000

60 પેજ સાથેનો ફરી ઈશ્યુ થયેલ પાસપોર્ટ

₹2000

₹2000

સગીરો માટે 36 પેજ સાથે ફરીથી જારી કરાયેલ પાસપોર્ટ

₹1000

₹2000

જુનો પાસપોર્ટ ક્ષતિગ્રસ્ત, ખોટો અથવા ચોરાઈ જવાના કિસ્સામાં 36 પેજ સાથેનો ફરીથી જારી કરવામાં આવેલ પાસપોર્ટ

₹3000

₹2000

જુનો પાસપોર્ટ ક્ષતિગ્રસ્ત, ખોટો અથવા ચોરાઈ જવાના કિસ્સામાં 60 પેજનો ફરીથી જારી કરવામાં આવેલ પાસપોર્ટ

₹3500

₹2000

પાસપોર્ટ ફરીથી જારી કરવામાં કેટલા દિવસ થાય છે?

પાસપોર્ટ રીઈશ્યુ સ્ટેટસ કેવી રીતે તપાસવું?

પાસપોર્ટના રિન્યુઅલ અને રીઇશ્યુ સંદર્ભે ભારતીયોમાં મોટાપાયે મૂંઝવણ છે. મોટે ભાગે, આ બંને શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે. જો કે, બંનેનો અર્થ અને તેમની કાર્યક્ષમતાઓ અલગ છે.

જાણો કેવી રીતે અલગ છે આ બંને શબ્દો –

પાસપોર્ટ રીઇશ્યુ

પાસપોર્ટ રીન્યૂઅલ

પ્રમાણભૂત ભારતીય પાસપોર્ટની સમયમર્યાદા સમાપ્ત થઈ જાય તે પછી તેને રીઇશ્યુ કરવું જરૂરી છે. પ્રથમ વખત જારી કર્યાના 10 વર્ષ પછી પાસપોર્ટ એક્સપાયર થાય છે.

ટૂંકા ગાળાના પાસપોર્ટ ધારકો માટે રિન્યૂઅલ જરૂરી છે. સામાન્ય રીતે, આ વિશિષ્ટ પાસપોર્ટની માન્યતા 5 વર્ષની હોય છે, ત્યારબાદ વ્યક્તિ 10 વર્ષ સુધીના એક્સટેન્શન માટે અરજી કરી શકે છે.

પાસપોર્ટ ધારકોને રીઇશ્યુ પછી નવી બુકલેટ મળે છે.

રિન્યૂઅલના કિસ્સામાં નાગરિકની વર્તમાન બુકલેટમાં કોઈ ફેરફાર થતો નથી.

હવે જ્યારે તમે જાણો છો કે તમારો પાસપોર્ટ કેવી રીતે ફરીથી ઈશ્યુ કરવાનો છે તો હવે તમે અરજીમાં વિલંબ કરશો નહીં. હવે પ્રક્રિયાની યોગ્ય જ્ઞાન/જાણકારી સાથે પાસપોર્ટ રીઇશ્યુ કરવામાં આશા છે કે તમને કોઈ મુશ્કેલી નહિ થાય!

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું પાસપોર્ટ ફરીથી જારી કર્યા પછી નંબર બદલાય છે?

up-arrow

પાસપોર્ટ ફરી જારી કરવાથી તમારો અગાઉનો પાસપોર્ટ નંબર બદલાતો નથી. માત્ર માન્યતા લંબાવવામાં આવે છે.

પાસપોર્ટ ફરી જારી કરવાથી તમારો અગાઉનો પાસપોર્ટ નંબર બદલાતો નથી. માત્ર માન્યતા લંબાવવામાં આવે છે.

ફરીથી જારી કર્યા પછી તમારી જૂની પાસપોર્ટ બુકલેટનું શું થાય છે?

up-arrow

જો તમારી પાસે જૂની બુકલેટ હોય, તો તમારે તેને રીઇશ્યુ કરતી વખતે સબમિટ કરવાની જરૂર પડશે. જો અગાઉની બુકલેટ ખોવાઈ જાય, તો તમારી નવી બુકલેટ જારી કર્યા પછી તેને રદ અથવા અમાન્ય ગણવામાં આવે છે.

જો તમારી પાસે જૂની બુકલેટ હોય, તો તમારે તેને રીઇશ્યુ કરતી વખતે સબમિટ કરવાની જરૂર પડશે. જો અગાઉની બુકલેટ ખોવાઈ જાય, તો તમારી નવી બુકલેટ જારી કર્યા પછી તેને રદ અથવા અમાન્ય ગણવામાં આવે છે.

પાસપોર્ટ રીઇશ્યુ માટેની અરજી ફી કેટલી છે?

up-arrow

36 પેજના પાસપોર્ટની રીઈશ્યુ અરજી ફી રૂ. 1500 અને 60 પેજની ફી રૂ. 2000 છે. 

36 પેજના પાસપોર્ટની રીઈશ્યુ અરજી ફી રૂ. 1500 અને 60 પેજની ફી રૂ. 2000 છે.