એક જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ બનો
એક જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ છે?
ભારતમાં જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્ર વિશેની રસપ્રદ હકિકતો
ડિજિટ સાથે એક જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ શા માટે બનવું જોઈએ?
તમારે શા માટે એક ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ, અને શા માટે ડિજિટને પસંદ કરવું જોઈએ? તેના વિશે વધુ જાણો.
ઑનલાઈન ઈન્સ્યોરન્સ એજન્ટ કેવી રીતે બનવું?
તમારું POSP પ્રમાણપત્ર પૂર્ણ કરવું એ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવાનો સૌથી સહેલો રસ્તો છે. POSP (પૉઇન્ટ ઑફ સેલ્સ પર્સન) એ ઇન્સ્યોરન્સ એજન્ટને આપવામાં આવેલું નામ છે જે ઇન્સ્યોરન્સના ચોક્કસ ઉત્પાદનો વેચી શકે છે.
POSP બનવા માટે, તમારી પાસે IRDAI દ્વારા જરૂરી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને અમારા દ્વારા આપવામાં આવતી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે. ડિજિટ તમારી તાલીમની પ્રક્રિયાનું ધ્યાન રાખશે. ચિંતા કરશો નહીં!
એક ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની લાયકાતો અને આવશ્યકતાઓ શું છે?
ઑનલાઇન ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે તમારે જે જરૂરી છે તેની વિગતો અહીં આપવામાં આવી છે:
- તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ,
- તમે ઓછામાં ઓછા ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ,
- તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે.
- પછી તમને IRDAI દ્વારા નિર્દિષ્ટ 15-કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરવાનું કહેવામાં આવશે.
અમે તમને તમારા માટે જે કંઈપણ શીખવું જરૂરી છે તેને શીખવામાં મદદ કરવાનું વચન આપીએ છીએ!
એક ઇન્સ્યોરન્સ એજન્ટ કોણ બની શકે છે?
ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટેની એકમાત્ર આવશ્યકતા એ છે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેણે ધોરણ 10 પૂર્ણ કર્યું હોવું જોઈએ.
આનો અર્થ એ થયો કે ઇન્સ્યોરન્સ પૉલિસી વેચવા માટે યોગ્યતા ધરાવતા કોઈપણ વ્યક્તિ POSP એજન્ટ બની શકે છે. આમાં કૉલેજના વિદ્યાર્થીઓ, ઘરમાં રહેનારા પતિ-પત્ની, નિવૃત્ત અને ધંધાદારી/મહિલાઓનો સમાવેશ થાય છે.
ડિજિટ સાથે એક ઇન્સ્યોરન્સ એજન્ટ કઈ રીતે બનવું??
પગલું 1
ઉપર આપેલું અમારું POSP ફોર્મ ભરીને સાઇન અપ કરો, બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો.
પગલું 2
અમારી સાથે તમારી 15-કલાકની તાલીમ પૂર્ણ કરો.
પગલું 3
નિયત પરીક્ષા પૂર્ણ કરો.
પગલું 4
અમારી સાથે કરાર પર સહી કરો અને બસ! તમે પ્રમાણિત POSP બનશો
મારે શા માટે એક જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું જોઈએ??
વારંવાર પૂછાતાં પ્રશ્નો