સ્કોડા કુશાક કાર ઇન્સ્યોરન્સ

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

સ્કોડા કુશાક કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યુ કરો

સ્કોડા કુશાક કાર ઇન્સ્યોરન્સની કિંમત

રજિસ્ટ્રેશનની તારીખ

પ્રીમિયમ (માત્ર પોતાના નુકસાન માટે પોલિસી)

મેં – 2021

8,176

**ડિસ્કલેમર - સ્કોડા કુશાક 1.5 TSI STYLE MT 1495.0 માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. જેમાં GST સામેલ નથી.

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશનનો મહિનો - મે, NCB - 50%, કોઈ એડ-ઓન નથી, પોલિસીની સમયસીમા સમાપ્ત થઈ નથી, અને IDV- સૌથી ઓછી ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

ડિજિટ કાર ઈન્સ્યોરન્સમાં શું કવર થાય છે

Hatchback Damaged Driving

અકસ્માત

અકસ્માત અને અથડામણના કારણે થતી ક્ષતિ અને નુકસાન

Getaway Car

ચોરી

દુર્ભાગ્યવશ જ્યારે તમારી કાર ચોરી થઈ જાય ત્યારે થતાં નુકશાનને કવર કરે છે

Car Got Fire

આગ

આકસ્મિક આગ લાગવાથી તમારી કારને થતી ક્ષતિ અને નુકસાન સામે

Natural Disaster

કુદરતી આફતો

કુદરતી હોનારતો જેવી કે પૂર, તોફાન વગેરેના કારણે તમારી કારને થતી ક્ષતિ અને નુકસાન સામે

Personal Accident

વ્યક્તિગત અકસ્માત

જો તમારી કારનો અકસ્માત થાય અને દુર્ભાગ્યવશ, તેના લીધે માલિકનું મૃત્યુ થાય અથવા અપંગતા આવે તેની સામે

Third Party Losses

થર્ડ પાર્ટી લોસિસ

એવા કિસ્સામાં જ્યારે તમારી કાર કોઈ અન્યની કાર અથવા સંપત્તિને ક્ષતિ અથવા નુકસાન પહોંચાડે છે.

તમારે ડિજીટ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે વીઆઇપી જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

કેશલેસ રિપેર

તમે ભારતભરના 6000+ કેશલેસ નેટવર્ક ગેરેજ પૈકી કોઈપણ પસંદ કરી શકો

ડોરસ્ટેપ પિકઅપ અને રિપેર

અમારા નેટવર્ક ગેરેજીસ પર રિપેરિંગ માટે રિપેર વોરંટીના ૬ મહિના સુધી ડોરસ્ટેપ પિકઅપ, રિપેર અને ડ્રોપ

સ્માર્ટ ફોન-ઇનેબલ્ડ સેલ્ફ ઇન્સ્પેક્શન

તમારા ફોનમાં ક્ષતિના ફોટા ક્લિક કરો અને તમારું કામ થઈ ગયું

સુપર ફાસ્ટ ક્લેમ્સ

અમે ખાનગી કાર માટેના તમામ ક્લેમ્સ પૈકી 96% નું સમાધાન થયું છે!

24*7 સપોર્ટ

૨૪*૭ રાષ્ટ્રીય રજાના દિવસે પણ ફોન કરવાની સુવિધા

Customize your Vehicle IDV

તમારા વાહનનું આઇડીવી (IDV) કસ્ટમાઈઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદ મુજબ તમારા વાહનનું આઇડીવી કસ્ટમાઈઝ કરી શકો છો!

તમારી જરૂરિયાતોને અનુરૂપ કાર ઇન્સ્યોરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ એક સર્વ સામાન્ય કાર ઈન્સ્યોરન્સનો પ્રકાર છે; જેમાં ફક્ત થર્ડ પાર્ટી, વાહન અથવા મિલકત દ્વારા થયેલ ક્ષતિ અને નુકસાન કવર થાય છે.

car-full-circle-chart

કોમ્પ્રિહેંસિવ

કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ એ કાર ઈન્સ્યોરન્સનો એક ખૂબ મૂલ્યવાન પ્રકાર છે જે થર્ડ પાર્ટી લાયાબિલિટીઝ અને તમારી પોતાની કારની ક્ષતિને પણ કવર કરે છે.

થર્ડ-પાર્ટી

કોમ્પ્રિહેન્સિવ

×
×
×
×
×
×
×

કાર ઈન્સ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે ભરવો?

તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતામુક્ત થઈ જાવ કારણકે અમારી પાસે ૩ સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઇમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

1800-258-5956 પર ફક્ત કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન કરવા માટે લિન્ક મેળવો. તમારા વાહનને થયેલી ક્ષતિને તમારા સ્માર્ટ ફોનમાં આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા શુટ કરો.

સ્ટેપ 3

તમારી ઈચ્છા મુજબ રીપેરની રીત પસંદ કરો એટલે કે નેટવર્ક ગેરેજ દ્વારા રીમ્બર્સમેંટ અથવા કેશલેસ.

રિપોર્ટ કાર્ડ

ડિજિટ ઈન્સ્યોરન્સના ક્લેમ્સનું કેટલુ ઝડપી સમાધાન થાય છે?

તમારા મગજમાં આવતો આ પ્રથમ પ્રશ્ન છે જ્યારે તમે ઈન્સ્યોરન્સ કંપની બદલો છો. સરસ કે તમે તે કરી રહ્યા છો!

ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજીટનો સ્કોડા કુશાક કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવાનાં કારણો?

સ્કોડા કુશાક કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

સ્કોડા કુશાક વિશે વધુ માહિતી

સ્કોડા કુશાક - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅનટ્સ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
કુશાક 1.0 TSI એક્ટિવ ₹10.49 લાખ
કુશાક 1.0 TSI એમ્બીશન ₹12.79 લાખ
કુશાક 1.0 TSI એમ્બીશન AT ₹14.19 લાખ
કુશાક 1.0 TSI સ્ટાઈલ ₹14.59 લાખ
કુશાક 1.0 TSI સ્ટાઈલ AT ₹15.79 લાખ
કુશાક 1.5 TSI સ્ટાઈલ ₹16.19 લાખ
કુશાક 1.5 TSI સ્ટાઈલ DSG ₹17.59 લાખ

ભારતમાં સ્કોડા કુશાક કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો