hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

કાર ઈન્સુરન્સ

usp icon

9000+

Cashless Garages

usp icon

2900 Crore+

Paid-in Claims

usp icon

1.2 Cr+

Policies Sold

false
Up to 90% Off with PAYD Add-On
This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 90% Discount

Save big with Digit - Claim up to 90% discount on new car insurance premium.

I agree to the Terms & Conditions

true
car

Check Price

arrow
×
car

Car insurance Online, Up to 90% Discount

This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

It's a Brand New Car

I Know Registration Number

ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સની કિંમત અને તરત જ ઓનલાઇન રિન્યૂ કરો

રજીસ્ટ્રેશન તારીખ

પ્રીમિયમ (માત્ર ઓન ડેમેજ પોલિસી માટે)

ઓગસ્ટ-2018

2,788

ઓગસ્ટ-2017

2,548

ઓગસ્ટ-2016

2,253

**ડિસ્ક્લેમર - પ્રીમિયમનું કેલ્ક્યુલેશન ટાટા નેક્સોન 1.2 રિવોટ્રોન Xt પ્લસ પેટ્રોલ 1198 માટે કરવામાં આવ્યું છે. જીએસટી બાકાત.

શહેર - મુંબઈ, વ્હિકલ રજીસ્ટ્રેશન મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ એડ-ઓન્સ, પોલિસી સમાપ્ત થઈ નથી, અને IDV- સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓગસ્ટ-2020માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની ડિટેલ્સ દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

Hatchback Damaged Driving

અકસ્માત

તમારી પોતાની ટાટા નેક્સોન કારને અકસ્માતો અને અથડામણ જેવા સામાન્ય નુકસાન

Getaway Car

ચોરી

જો કમનસીબે તમારી ટાટા નેક્સોન કાર ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આફત

કોઈપણ કુદરતી આફતને કારણે નુકસાન

Personal Accident

પર્સનલ અકસ્માત

જો કોઈ કાર અકસ્માત થાય છે અને કમનસીબે તે માલિકની મૃત્યુ અથવા અપંગતા તરફ દોરી જાય છે

Third Party Losses

થર્ડ-પાર્ટી નુકસાન

તમારી કારને કારણે કોઈ અન્યની કાર અથવા અન્ય કોઈ મિલકતને નુકસાન પહોંચાડો

તમારે ડિજિટ દ્વારા ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

Cashless Repairs

કેશલેસ સમારકામ

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 6000+ કેશલેસ ગેરેજ

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ

ફક્ત તમારા ફોન પર નુકસાન પર ક્લિક કરો અને તમારૂં કામ પૂર્ણ

Super-Fast claims

સુપર-ફાસ્ટ ક્લેમ

અમે ખાનગી કાર માટેના તમામ દાવાઓના 96% પતાવટ કર્યા છે!

Customize your Vehicle IDV

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાઓ પર પણ 24*7 કોલ સુવિધા

ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ-પાર્ટી

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યુરન્સ કાર ઇન્શ્યુરન્સના સૌથી સામાન્ય પ્રકારોમાંનો એક છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા હાનિ અને નુકસાનને આવરી લેવામાં આવે છે.
car-full-circle-chart

કામ્પ્રીહેન્સિવ

કામ્પ્રીહેન્સિવ કાર ઇન્શ્યુરન્સ એ કાર ઇન્શ્યુરન્સના સૌથી મૂલ્યવાન પ્રકારોમાંનો એક છે, જે થર્ડ-પાર્ટીની જવાબદારીઓ અને તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ-પાર્ટી

કામ્પ્રીહેન્સિવ

×
×
×
×
×
×
×

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

અમારો કાર ઇન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-તપાસ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજના નેટવર્ક દ્વારા તમે સમારકામનો ભરપાઈ અથવા કેશલેસ, જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.

ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ ઓનલાઈન માટે ડિજિટ પસંદ કરવાના કારણો

ટાટા નેક્સોન કારનો ઇન્શ્યુરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

ટાટા નેક્સોન વિશે વધુ જાણો

વેરિયન્ટ

એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)

નેક્સોન 1.2 રિવોટ્રોન XE 1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 6.58 લાખ

નેક્સોન KRAZ 1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 7.29 લાખ

નેક્સોન 1.2 રિવોટ્રોન XM1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl

₹ 7.33 લાખ

નેક્સોન 1.5 રીવાટોર્ક XE1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh

₹ 7.59 લાખ

નેક્સોન KRAZ પ્લસ1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 7.9 લાખ

નેક્સોન AMT 1.2 રિવોટ્રોન XMA1198 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 7.93 લાખ

નેક્સોન 1.2 રિવોટ્રોન XT પ્લસ1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl

₹ 8.02 લાખ

નેક્સોન KRAZ ડીઝલ1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh

₹ 8.21 લાખ

નેક્સોન 1.5 રીવાટોર્ક XM1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh

₹ 8.24 લાખ

નેક્સોન 1.2 રિવોટ્રોન XZ1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 8.41 લાખ

નેક્સોન KRAZ પ્લસ ડીઝલ1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh

₹ 8.78 લાખ

નેક્સોન 1.5 રીવાટોર્ક XT પ્લસ1497 cc માટે 8,529 વધુ ચૂકવો , મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmpl

₹ 8.87 લાખ

નેક્સોન AMT 1.5 રીવાટોર્ક XMA1497 સીસી, ઓટોમેટિક, ડીઝલ, 21.5 kmplLakh

₹ 8.94 લાખ

નેક્સોન 1.2 રિવોટ્રોન XZ પ્લસ 1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 9.23 લાખ

નેક્સોન 1.5 રીવાટોર્ક XZ 1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh

₹ 9.39 લાખ

નેક્સોન 1.2 રિવોટ્રોન XZ પ્લસ ડ્યુઅલ ટોન1198 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 9.44 લાખ

નેક્સોન 1.2 રિવોટ્રોન XZA પ્લસ1198 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 9.84 લાખ

નેક્સોન 1.2 રિવોટ્રોન XZA પ્લસ ડ્યુઅલ ટોન1198 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ, 17.0 kmplLakh

₹ 9.99 લાખ

નેક્સોન 1.5 રીવાટોર્ક XZ પ્લસ1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmpl

₹ 10.09 લાખ

નેક્સોન 1.5 રીવાટોર્ક XZ પ્લસ ડ્યુઅલ ટોન1497 સીસી, મેન્યુઅલ, ડીઝલ, 21.5 kmplLakh

₹ 10.29 લાખ

નેક્સોન 1.5 રીવાટોર્ક XZA પ્લસ1497 સીસી, ઓટોમેટિક, ડીઝલ, 21.5 kmplLakh

₹ 10.79 લાખ

નેક્સોન 1.5 રીવાટોર્ક XZA પ્લસ ડ્યુઅલ ટોન1497 સીસી, ઓટોમેટિક, ડીઝલ, 21.5 kmplLakh

₹ 11.0 લાખ

ભારતમાં ટાટા નેક્સોન કાર ઇન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો