hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

કાર ઈન્સુરન્સ

usp icon

9000+

Cashless Garages

usp icon

2900 Crore+

Paid-in Claims

usp icon

1.2 Cr+

Policies Sold

false
Up to 90% Off with PAYD Add-On
This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 90% Discount

Save big with Digit - Claim up to 90% discount on new car insurance premium.

I agree to the Terms & Conditions

true
car

Check Price

arrow
×
car

Car insurance Online, Up to 90% Discount

This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

It's a Brand New Car

I Know Registration Number

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યુ કરો

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

Hatchback Damaged Driving

અકસ્માતો

તમારી પોતાની હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કારને સામાન્ય નુકસાન થાય જેમ કે અકસ્માતો અને અથડામણ

Getaway Car

ચોરી

જો કમનસીબે તમારી હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આપત્તિઓ

કોઈપણ કુદરતી આફતને કારણે નુકસાન

Personal Accident

પર્સનલ અકસિડેન્ટ

જો કાર અકસ્માત થાય છે અને કમનસીબે તેના કારણે માલિકની મૃત્યુ થાય છે અથવા અપંગતા આવે છે

Third Party Losses

થર્ડ પાર્ટી નુકશાન

તમારી કારને કારણે કોઈ અન્યની કાર અથવા અન્ય કોઈ મિલકતને નુકસાન થાય

તમારે ડિજીટનો હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે વી.આઈ.પી. જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

Cashless Repairs

કેશલેસ રિપેર

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 6000+ કેશલેસ ગેરેજ

Doorstep Pickup & Repair

ડોરસ્ટેપ પિકઅપ અને રિપેર

6 મહિનાની રિપેર વોરંટી સાથે ડોરસ્ટેપ પિકઅપ, રિપેર અને ડ્રોપ - અમારા નેટવર્કમાં આવતા ગેરેજમાં રિપેરિંગ માટે

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ

એ માટે તમારે ફક્ત તમારા ફોનમાં થયેલ નુકસાન પર ક્લિક કરવાનું છે

Super-Fast claims

સુપર-ફાસ્ટ ક્લેમ

અમે પ્રાઈવેટ કાર માટે કરવામાં આવેલા તમામ ક્લેમ પૈકી 96% ક્લેમ સેટલ કર્યા છે!

Customize your Vehicle IDV

તમારા વાહનની આઈ.ડી.વી. કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહનની આઈ.ડી.વી. કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાના દિવસો દરમ્યાન પણ 24*7 કોલ સુવિધા

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સ એ કાર ઈન્સ્યોરન્સના સૌથી સામાન્ય કાર ઈન્સ્યોરન્સના પ્રકાર પૈકી એક છે; જેમાં માત્ર થર્ડ પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાનને આવરી લેવામાં આવે છે.
car-full-circle-chart

કોમ્પ્રીહેન્સિવ

કોમ્પ્રીહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ એ કાર ઈન્સ્યોરન્સના સૌથી મહત્વપૂર્ણ પ્રકાર પૈકી એક છે જે થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ-પાર્ટી

કોમ્પ્રીહેન્સિવ

×
×
×
×
×
×
×

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારી પાસે કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.

સ્ટેપ 3

તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.

Report Card

ડિજીટ ઈન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઈન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે તે અંગે વિચારી રહ્યા છો!

ડિજીટના ક્લેમનો રિપોર્ટ કાર્ડ વાંચો

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજીટ શા માટે પસંદ કરવો?

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios વિશે વધુ જાણો

વેરિઅન્ટનું નામ

વેરિઅન્ટની કિંમત (નવી દિલ્હીમાં, અન્ય શહેરોમાં બદલાઈ શકે છે)

એરા (Era)

₹ 5.28 લાખ

મેગ્ના

₹ 5.99 લાખ

સ્પોર્ટ્સ

₹ 6.66 લાખ

AMT મેગ્ના

₹ 6.67 લાખ

સ્પોર્ટ્સ ડ્યુઅલ ટોન

₹ 6.96 લાખ

મેગ્ના CNG

₹ 6.99 લાખ

મેગ્ના CRDi

₹ 7.20 લાખ

AMT સ્પોર્ટ્સ

₹ 7.27 લાખ

મેગ્ના CRDi કોર્પ એડિશન

₹ 7.30 લાખ

એસ્ટા (Asta)

₹ 7.42 લાખ

સ્પોર્ટ્સ CNG

₹ 7.53 લાખ

સ્પોર્ટ્સ CRDi

₹ 7.74 લાખ

ટર્બો સ્પોર્ટ્સ

₹ 7.87 લાખ

AMT એસ્ટા

₹ 7.91 લાખ

ટર્બો સ્પોટ્સ ડ્યુઅલ ટોન

₹ 7.92 લાખ

AMT સ્પોર્ટ્સ CRDi

₹ 8.35 લાખ

એસ્ટા CRDi

₹ 8.50 લાખ

[1]

વારંવાર પૂછાતા પ્રશ્નો