hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

કાર ઈન્સુરન્સ

usp icon

9000+

Cashless Garages

usp icon

2900 Crore+

Paid-in Claims

usp icon

1.2 Cr+

Policies Sold

false
Up to 90% Off with PAYD Add-On
This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 90% Discount

Save big with Digit - Claim up to 90% discount on new car insurance premium.

I agree to the Terms & Conditions

true
car

Check Price

arrow
×
car

Car insurance Online, Up to 90% Discount

This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

It's a Brand New Car

I Know Registration Number

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યૂ કરો

રજિસ્ટ્રેશન તારીખ

પ્રીમિયમ (માત્ર પોતાના નુકસાનની પોલિસી)

સપ્ટેમ્બર-2021

14,271

**ડિસ્કલેમર - પ્રીમિયમની ગણતરી નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો CVT 999.0 માટે કરવામાં આવી છે. GST બાકાત.

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - સપ્ટેમ્બર, NCB - 0%, કોઈ એડ-ઓન નહિ, પોલિસી સમાપ્ત નથી થઈ, અને IDV- સૌથી ઓછી ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ ચકાસો.

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

Hatchback Damaged Driving

અકસ્માત

તમારી પોતાની નિસાન કારને અકસ્માત અને અથડામણ જેવા સામાન્ય નુકસાન

Getaway Car

ચોરી

જો કમનસીબે તમારી નિસાન મેગ્નાઈટ કાર ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આપત્તિઓ

કોઈપણ કુદરતી આફતને કારણે નુકસાન

Personal Accident

પર્સનલ એક્સિડન્ટ

જો કોઈ કારનો અકસ્માત થાય છે અને કમનસીબે માલિકની મૃત્યુ અથવા અપંગતા આવે છે

Third Party Losses

થર્ડ પાર્ટી નુકસાન

તમારી કારને કારણે કોઈ અન્યની કારને અથવા અન્ય કોઈની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડો

તમારે ડિજિટનો નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

Cashless Repairs

કેશલેસ રિપેર

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 6000+ કેશલેસ ગેરેજ

Doorstep Pickup & Repair

ડોરસ્ટેપ પિકઅપ અને રિપેર

અમારા નેટવર્ક ગેરેજ પર રિપેર સાથે 6 મહિનાની રિપેર વોરંટી સાથે ડોરસ્ટેપ પિકઅપ, રિપેર અને ડ્રોપ સુવિધા

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ

કારને થયેલ નુકશાનના ફોટો તમારા ફોન પર ક્લિક કરો અને તમારૂં કામ પૂર્ણ

Super-Fast claims

સુપર-ફાસ્ટ ક્લેમ

અમે ખાનગી કાર માટેના તમામ ક્લેમના 96% સેટલ કર્યા છે!

Customize your Vehicle IDV

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાઓ પર પણ 24*7 કોલ સુવિધા

નિસાન મેગ્નાઈટ માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ એ કાર ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારોમાંનો એક છે; જેમાં માત્ર થર્ડ પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાન અને હાનિને આવરી લેવામાં આવે છે.
car-full-circle-chart

કોમ્પ્રિહેન્સિવ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ એ કાર ઇન્સ્યોરન્સના સૌથી મૂલ્યવાન પ્રકારોમાંનો એક છે, જે થર્ડ-પાર્ટી લાયાબિલિટીઓ અને તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ પાર્ટી

કોમ્પ્રિહેન્સિવ

×
×
×
×
×
×
×

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટના નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સને પસંદ કરવાના કારણો?

નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

નિસાન મેગ્નાઈટ વિશે વધુ

વેરિયન્ટ્સ

એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)

નિસાન મેગ્નાઈટ XE પેટ્રોલ, મેન્યુઅલ

₹5.59 લાખ

નિસાન મેગ્નાઈટ એક્સએલ પેટ્રોલ, મેન્યુઅલ

₹6.32 લાખ

નિસાન મેગ્નાઈટ XV પેટ્રોલ, મેન્યુઅલ

₹6.99 લાખ

નિસાન મેગ્નાઈટ XV ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ

₹7.15 લાખ

નિસાન મેગ્નાઈટ એક્સએલ ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ

₹7.49 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ પેટ્રોલ, મેન્યુઅલ

₹7.68 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ

₹7.84 લાખ

નિસાન મેગ્નાઈટ XV ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ

₹8.09 લાખ

નિસાન મેગ્નાઈટ XV ટર્બો ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ

₹8.25 લાખ

નિસાન મેગ્નાઈટ એક્સએલ ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી)

₹8.39 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો (O) પેટ્રોલ, મેન્યુઅલ

₹8.85 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ

₹8.89 લાખ

નિસાન મેગ્નાઈટ XV ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી)

₹8.99 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો (O) ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ

₹8.99 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ

₹9.05 લાખ

નિસાન મેગ્નાઈટ XV ટર્બો સીવીટી ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી)

₹9.15 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી)

₹9.74 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી (ઓ) પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી)

₹9.75 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી (ઓ) ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી)

₹9.89 લાખ

નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી)

₹9.90 લાખ

ભારતમાં નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો