ડસ્ટર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે, મહત્તમ લાભો માટે અમુક પરિબળોને ધ્યાનમાં લેવા આવશ્યક છે. આ સંદર્ભમાં, કોઈ વ્યક્તિ વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓનાં પ્લાનની તુલના કરી શકે છે અને સ્પર્ધાત્મક ઇન્સ્યોરન્સ કિંમતો સાથે અનેક સેવા લાભો પ્રદાન કરે છે તે એક પસંદ કરી શકે છે.
અહીં ડિજીટ દ્વારા કેટલીક ઓફરો છે જેને તમે જાણકાર નિર્ણય લેતા પહેલા ધ્યાનમાં લઈ શકો છો:
1. વિવિધ ઇન્સ્યોરન્સ વિકલ્પો
ડિજીટ તેના વપરાશકર્તાઓને નીચેના ઇન્સ્યોરન્સ વિકલ્પોમાંથી પસંદ કરવા સક્ષમ બનાવે છે:
● થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ
તમારી રેનોલ્ટ કાર અકસ્માત અથવા અથડામણના કિસ્સામાં થર્ડ પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને નુકસાન પહોંચાડી શકે છે. તમારે જવાબદારીઓનો સામનો કરવાની જરૂર પડી શકે છે આવા સંજોગોમાં ભારે નાણાકીય નુકસાન સહન કરવું પડે છે. જો કે, જો તમે ડિજીટમાંથી રેનોલ્ટ ડસ્ટર માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મેળવો છો, તો તે તમને થર્ડ પાર્ટીના અકસ્માતોથી થતા ચાર્જીસને આવરી લેવામાં મદદ કરી શકે છે. વધુમાં, મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ, ભારે દંડથી બચવા માટે આ બેઝીક ઇન્સ્યોરન્સ પ્લાન હોવો ફરજિયાત છે.
● કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ
થર્ડ પાર્ટીને નુકસાન ઉપરાંત, તમારો રેનોલ્ટ ડસ્ટર ઇન્સ્યોરન્સ ચોરી, આગ, ધરતીકંપ અને અન્ય આપત્તિઓ દરમિયાન પોતાનું નુકસાન ઉઠાવી શકે છે. આવા કિસ્સામાં કોઈ એક કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પ્લાનમાંથી કવરેજ લાભો મેળવી શકે છે. ડિજીટમાંથી રેનોલ્ટ ડસ્ટર માટે કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ હેઠળ, તમારા ઇન્સ્યોરર તમારા વતી રિપેરના ખર્ચ માટે ચૂકવણી કરે છે અને તમને ભવિષ્યની જરૂરિયાતો માટે ફંડ બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, આ ઇન્સ્યોરન્સ પોલિસી થર્ડ પાર્ટીના અકસ્માતોથી થતા નુકસાન સામે કવરેજ પણ પ્રદાન કરે છે.
2. કેટલીક એડ-ઓન પોલિસીઓ
જો કે કોમ્પ્રીહેન્સીવ રેનોલ્ટ ડસ્ટર ઇન્સ્યોરન્સ પોલિસી થર્ડ પાર્ટી અને પોતાના નુકસાનને આવરી લે છે, કેટલાક નુકસાન બાકાત હોઈ શકે છે. તે માટે, તમે વધારાના ચાર્જીસ સામે ડિજીટમાંથી એડ-ઓન લાભો મેળવી શકો છો. તમારી પાસે તમારી રેનોલ્ટ ડસ્ટર ઇન્સ્યોરન્સ કિંમતમાં વધારો કરીને નીચેનામાંથી કોઈપણ કવરનો સમાવેશ કરવાનો વિકલ્પ છે:
● કન્ઝયુમેબલ કવર
● ઝીરો ડેપ્રીસીએશન કવર
● રોડસાઇડ સહાય
● એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર
● ઇન્વોઇસ કવર પર રિટર્ન
3. રિપેરનો કેશલેસ મોડ
ડિજીટ ઈન્સ્યોરન્સ પસંદ કરતા યુઝર્સ તેમની રેનોલ્ટ કારને અધિકૃત નેટવર્ક ગેરેજમાંથી રિપેર કરાવતી વખતે રિપેરનો કેશલેસ મોડ પસંદ કરી શકે છે. આ સુવિધા હેઠળ, કોઈને કોઈ રિપેર ખર્ચ સહન કરવાની જરૂર નથી કારણ કે ઇન્સ્યોરર સીધા જ સેન્ટર સાથે ચુકવણી સેટલ કરશે.
4. ક્લેમ ફાઇલ કરવાની સરળ પ્રક્રિયા
ડિજીટ તમને તેની સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાને કારણે તમારી રેનોલ્ટ ડસ્ટર ઇન્સ્યોરન્સ પોલિસી સામે સહેલાઇથી ક્લેમ કરવા દે છે. આ પ્રક્રિયા તમને તમારા સ્માર્ટ ફોનમાંથી ક્લેમ ફાઇલ કરવા અને રેનોલ્ટ ડસ્ટરના નુકસાનનું સ્વ-નિરીક્ષણ કરવામાં સક્ષમ બનાવશે. આમ, તમે આ ટેક્નોલોજી આધારિત પ્રક્રિયાને કારણે ટૂંકા ગાળામાં સમગ્ર ક્લેમની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
5. અનેક નેટવર્ક ગેરેજ
ડિજીટમાંથી રેનોલ્ટ ડસ્ટર ઈન્સ્યોરન્સ રિન્યુઅલ માટે જઈને, તમે નુકસાનના રિપેરના કિસ્સામાં સમગ્ર ભારતમાં અનેક ડિજીટ નેટવર્ક કાર ગેરેજને ઍક્સેસ કરી શકો છો. આ અનેક ગેરેજ હોવાના લીધે, કટોકટી દરમિયાન રિપેર સેન્ટર શોધવાનું સરળ બને છે. વધુમાં, તમે આ ગેરેજમાંથી કેશલેસ સુવિધાનો લાભ લઈ શકો છો.
6. પેપરલેસ પ્રક્રિયા
જેમ તમે ડિજીટ પરથી રેનોલ્ટ ડસ્ટર ઇન્સ્યોરન્સ ઓનલાઈન મેળવી શકો છો, તમારે દસ્તાવેજોની હાર્ડ કોપિ સબમિટ કરવાની જરૂર નથી. સફળ ઇન્સ્યોરન્સ રિન્યુઅલ અને ક્લેમની પ્રક્રિયા માટે તમારે ફક્ત તમારા સ્માર્ટફોન દ્વારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર છે.
7. ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા
કોમ્પ્રીહેન્સીવ પ્લાન માટે રેનોલ્ટ ડસ્ટર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ કિંમત ચૂકવીને, ડિજીટ ઇન્સ્યોરન્સ કંપની તમારી રેનોલ્ટ કારના ડેમેજ ભાગો માટે ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા પ્રદાન કરે છે. આ સુવિધા તમને તમારા ઘરેથી તમારી રેનોલ્ટ કાર માટે રિપેર સેવાઓ મેળવવા માટે સક્ષમ બનાવે છે.
8. IDV કસ્ટમાઇઝેશન
રેનોલ્ટ ડસ્ટર ઇન્સ્યોરન્સ કિંમત તમારી કારના ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ પર આધારિત છે. ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તેના મેન્યુફેકચરરની વેચાણ કિંમતમાંથી કારના ઘસારાને બાદ કરીને આ મૂલ્યનું મૂલ્યાંકન કરે છે. ડિજીટ તમને તમારી જરૂરિયાત મુજબ આ મૂલ્યને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. આ, બદલામાં, તમને કારની ચોરી અથવા રિપેર સિવાયના નુકસાનના કિસ્સામાં તમારા વળતરને મહત્તમ કરવા સક્ષમ બનાવે છે.
વધુમાં, ડિજીટની રિસ્પોન્સિવ ગ્રાહક સેવા રેનોલ્ટ ડસ્ટર ઇન્સ્યોરન્સ પ્લાન સંબંધિત તમારા પ્રશ્નોના ત્વરિત ઉકેલો આપે છે. તેઓ રાષ્ટ્રીય રજાઓ પર પણ 24x7 ઉપલબ્ધ છે. હવે જ્યારે તમે તમારી રેનોલ્ટ કાર માટે ડિજીટ ઇન્સ્યોરન્સ મેળવવાના ફાયદાઓ વિશે બધું જ જાણો છો, તો તમે પ્લાનની ઓનલાઇન સરખામણી કરતી વખતે આ ઇન્સ્યોરર ધ્યાનમાં લઈ શકો છો.