hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

કાર ઈન્સુરન્સ

usp icon

9000+

Cashless Garages

usp icon

2900 Crore+

Paid-in Claims

usp icon

1.2 Cr+

Policies Sold

false
Up to 90% Off with PAYD Add-On
This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 90% Discount

Save big with Digit - Claim up to 90% discount on new car insurance premium.

I agree to the Terms & Conditions

true
car

Check Price

arrow
×
car

Car insurance Online, Up to 90% Discount

This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

It's a Brand New Car

I Know Registration Number

ટોયોટા ઈનોવા/ક્રિસ્ટા કાર ઇન્સ્યોરન્સ કિંમત અને ત્વરિત જ ઓનલાઈન રિન્યૂ કરો

એક સામાન્ય ભારતીય પરિવારની વૈવિધ્યસભર જરૂરિયાતોને અનુરૂપ એમપીવી, ટોયોટાની ઇનોવાએ 2005માં ભારતીય બજારમાં પ્રથમ મોડલ બહાર પડ્યું ત્યારથી જ અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી છે.

ત્યારબાદથી જ બજારમાં આધિપત્ય જમાવવા અનેક અપગ્રેડ અને ફેસિલિટીમાં સુધારો કર્યો. બાદમાં ઇનોવાના સેકન્ડ-જનરેશન મોડલ ઇનોવા ક્રિસ્ટા માટે માર્ગ ઉભો કરવા 2016માં આ મોડલનું ઉત્પાદન રોકવામાં આવ્યું.

હાલમાં બજારમાં ટોયોટા ઈનોવા 5 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ક્રિસ્ટા 8-સીટર કન્ફિગરેશન સાથે આવે છે, જે તેને પેસેન્જર વાહનો અને ટેક્સીઓ માટે લોકપ્રિય પસંદગી બનાવે છે.

પરિણામે, વાહન ખરીદ્યા બાદ વાહનની સેફ્ટી સુનિશ્ચિત કરવા માટે સારી સર્વાંગી ઇનોવા ક્રિસ્ટા ઇન્સ્યોરન્સ પોલિસી મેળવવાની જવાબદારી પણ માલિકો પર હોય છે.

2019માં લગભગ 61,000ના વેચાણ વોલ્યુમને ટ્રેક કરીને ક્રિસ્ટા ભારતમાં મલ્ટીપર્પઝ કાર માર્કેટમાં સૌથી વધુ વેચાતા મોડલ પૈકીનું એક હતું. પરિણામે, કાર ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં ઈનોવા કાર ઇન્સ્યોરન્સ ખૂબ જ લોકપ્રિય પ્રોડક્ટ બન્યું છે.

છેવટે, થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી મોટર વ્હિકલ એક્ટ, 1988 નો આદેશ છે, જેના વિના તમને રૂ.2000 (પુનરાવર્તિત ગુનાઓ માટે રૂ. 4000) સુધીનો ટ્રાફિક દંડ થઈ શકે છે.

આ થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી, કાયદા દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે. તમારી ઈનોવાને સંડોવતા અકસ્માતને કારણે કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ, વાહન અથવા પ્રોપર્ટીને થયેલા નુકસાનના કિસ્સામાં કવરેજ આપે છે.

જોકે, જો તમે આવા સંજોગોમાં તમારા વાહન માટે સુરક્ષા મેળવવા માંગતા હો તો કોમ્પ્રિહેન્સિવ ઇનોવા ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

તમે તમારી કારને થતા નુકસાનથી આર્થિક રીતે સુરક્ષિત છો તેની ખાતરી કરવા માટે ડિજિટમાંથી ઇનોવા ક્રિસ્ટા ઇન્સ્યોરન્સ પોલિસી કેવી રીતે સૌથી વધુ સમજદાર વિકલ્પ બની શકે છે તેના પર નીચે એક નજર કરીએ.

વધુ વાંચો

Read More

ટોયોટા ઇનોવા કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું

Hatchback Damaged Driving

અકસ્માતો

તમારી પોતાની ટોયોટા ઈનોવા કારને અકસ્માતો અને અથડામણ જેવા સામાન્ય નુકસાન

Getaway Car

ચોરી

જો કમનસીબે તમારી ટોયોટા ઈનોવા કાર ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આપત્તિઓ

કોઈપણ કુદરતી આફતને કારણે નુકસાન

Personal Accident

પર્સનલ એક્સિડન્ટ

જો કારનો અકસ્માત થાય છે અને કમનસીબે તેના કારણે માલિકની મૃત્યુ અથવા અપંગતા આવે છે

Third Party Losses

થર્ડ પાર્ટી નુકસાન

તમારી કારથી કોઈ અન્યની કાર અથવા અન્ય કોઈ અન્યની પ્રોપર્ટીનેને નુકસાન પહોંચાડો

તમારે ડિજિટનો ટોયોટા ઈનોવા કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

Cashless Repairs

કેશલેસ રિપેર

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 6000+ કેશલેસ નેટવર્ક ગેરેજ

Doorstep Pickup & Repair

ડોરસ્ટેપ પિકઅપ અને રિપેર

અમારા નેટવર્ક ગેરેજ પર રિપેર સાથે 6 મહિનાની રિપેર વોરંટી સાથે ડોરસ્ટેપ પિકઅપ, રિપેર અને ડ્રોપ

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ

કારને થયેલ નુકસાનના ફોટો ફક્ત તમારા ફોન પર ક્લિક કરો અને તમારૂં કામ પૂર્ણ

Super-Fast claims

સુપર-ફાસ્ટ ક્લેમ

અમે ખાનગી કાર માટેના તમામ ક્લેમના 96% સેટલ કર્યા છે!

Customize your Vehicle IDV

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાઓ પર પણ 24*7 કોલ સુવિધા ઉપલ્બધ

ટોયોટા ઈનોવા માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ કાર ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારોમાંનો એક છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા પ્રોપર્ટીને થતા હાનિ અને નુકશાનને આવરી લેવામાં આવે છે.
car-full-circle-chart

કોમ્પ્રિહેન્સિવ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ એ કાર ઇન્સ્યોરન્સના સૌથી મૂલ્યવાન પ્રકારોમાંનો એક છે, જે થર્ડ-પાર્ટી લાયાબિલિટીઓ અને તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ પાર્ટી

કોમ્પ્રિહેન્સિવ

×
×
×
×
×
×
×

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટની ઈનોવા/ઈનોવા ક્રિસ્ટા કાર ઇન્સ્યોરન્સ પોલિસી શા માટે પસંદ કરવી?

ટોયોટા ઇનોવા/ઇનોવા ક્રિસ્ટા કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

ટોયોટા ઇનોવા/ઇનોવા ક્રિસ્ટા વિશે વધુ જાણો

વેરિયન્ટ્સ

એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)

2.0 G (પેટ્રોલ) 8 સીટર1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl

₹ 10.2 લાખ

2.5 EV ડીઝલ PS WO AC 82494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 10.47 લાખ

2.5 EV ડીઝલ PS W/OA/C 8 BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 10.47 લાખ

2.5 EV ડીઝલ PS WO AC 72494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 10.51 લાખ

2.5 EV ડીઝલ PS W/OA/C 7 BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 10.51 લાખ

2.5 EV (ડીઝલ) PS 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 10.99 લાખ

2.5 EV ડીઝલ PS 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 10.99 લાખ

2.5 E (ડીઝલ) PS 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 11.04 લાખ

2.5 EV ડીઝલ PS 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 11.04 લાખ

2.0 GX (પેટ્રોલ) 8 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl

₹ 11.59 લાખ

2.5 LE 2014 ડીઝલ 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 12.7 લાખ

2.5 LE 2014 ડીઝલ 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 12.75 લાખ

2.5 LE 2014 ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 12.95 લાખ

2.5 LE 2014 ડીઝલ 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 13.0 લાખ

2.5 G (ડીઝલ) 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 13.2 લાખ

2.5 G (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 13.25 લાખ

2.5 G (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 13.45 લાખ

2.5 G (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 13.5 લાખ

2.0 VX (પેટ્રોલ) 7 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl

₹ 13.56 લાખ

2.0 VX (પેટ્રોલ) 8 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl

₹ 13.69 લાખ

2.5 GX (ડીઝલ) 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 13.77 લાખ

2.5 GX (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 13.82 લાખ

2.5 GX (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 14.02 લાખ

2.5 GX (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 14.07 લાખ

2.5 Z ડીઝલ 7 સીટર BS III2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 15.18 લાખ

2.5 VX (ડીઝલ) 7 સીટર BS III2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 15.79 લાખ

2.5 Z ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 15.8 લાખ

2.5 VX (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 15.83 લાખ

2.5 VX (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 16.04 લાખ

2.5 VX (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 16.08 લાખ

2.5 ZX ડીઝલ 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 16.48 લાખ

2.5 ZX ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl

₹ 16.73 લાખ

ઇનોવા ક્રિસ્ટા 2.7 GX MT2694 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.25 kmpl

₹ 14.93 લાખ

ઇનોવા ક્રિસ્ટા 2.7 GX MT 8S2694 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.25 kmpl

₹ 14.98 લાખ

ઇનોવા ક્રિસ્ટા 2.4 G Plus MT2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl

₹ 15.67 લાખ

ઇનોવા ક્રિસ્ટા 2.4 G Plus MT 8S2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl

₹ 15.72 લાખ

ઇનોવા ક્રિસ્ટા 2.4 GX MT2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl

₹ 16.05 લાખ

ભારતમાં ટોયોટા ઈનોવા/ક્રિસ્ટા કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો